ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ/સંપાદક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય|પ્રકાશ મનજીભાઈ વેગડ
(૧૧-૭-૧૯૩૯ – ૨૮-૬-૨૦૧૩)}} frameless|center|200px {{Poem2Open}} મૂળ નામ પુરષોત્તમ પ્રકાશ અને પ્રકાશ વેગડ તરીકે જાણીતા એવા આ સર્જકનો જન્મ ઉત્તરપ્રદેશના અલ...")

No edit summary

Line 12: Line 12:
ગ્રંથપાલ તરીકે નિવૃત્ત થયા પછી હાસ્ય સાહિત્યક્ષેત્રે અનેકવિધ હાસ્યકોશો સંપાદિત કરેલ છે. 'શેતાનનો શબ્દકોશ' (૧૯૯૯) નામે વ્યંગ્ય વ્યાખ્યાનો પહેલો ગુજરાતી કોશ તૈયાર કર્યો. ૨૦૦૫થી ૨૦૦૭માં રાજકીય, પ્રેમ, દાંપત્ય, શ્રેષ્ઠ વ્યક્તિઓના અને મહાન વિભૂતિઓના જીવનના હાસ્યપ્રસંગો અને 'સાહિત્યિક-હાસ્યકોશ'નાં સંપાદનો કર્યાં છે. જેમાં 'વિશ્વના અમર હાસ્યપ્રસંગો'(૨૦૦૫), 'વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગો'(૨૦૦૫), 'દાંપત્ય હાસ્યકોશ'(૨૦૦૭), 'પ્રેમ હાસ્યકોશ'(૨૦૦૭), 'રાજકીય હાસ્યકોશ'(૨૦૦૭), 'સાહિત્યિક હાસ્યકોશ'(૨૦૦૭), 'હાસ્યસમ્રાટ અબ્રાહ્મ લિંકન' (૨૦૦૭) નોંધપાત્ર છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''–કિરીટ ભાવસાર'''
'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ', ગ્રંથ : ૮ (ખંડ : ૨)માંથી સાભાર}}

{{right|'''– કિરીટ ભાવસાર'''
'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ', ગ્રંથ : ૮ (ખંડ : ૨)માંથી સાભાર}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu