કાંચનજંઘા/સાતઈ પૌષ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાતઈ પૌષ|ભોળાભાઈ પટેલ}} {Poem2Open}} મેળા તો અનેક જોયા, પણ શાંતિનિ...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|સાતઈ પૌષ|ભોળાભાઈ પટેલ}}
{{Heading|સાતઈ પૌષ|ભોળાભાઈ પટેલ}}

{Poem2Open}}
{{Poem2Open}}
મેળા તો અનેક જોયા, પણ શાંતિનિકેતનમાં ભરાતો ‘સાતઈ પૌષ’-પોષ સાતમનો મેળો તો કાંઈ નવી નવાઈનો જોયો. ત્રણ દિવસથી આ મેળો શરૂ થયો છે. અને આ ત્રીજા દિવસની મધરાતે મેળામાંથી આવીને આ લખું છું ત્યારે ‘મેલાપ્રાંગણ’ – મેળાના મેદાનમાંથી બંગાળી લોકનાટ્ય ‘જાત્રા’ના સંવાદો છેક અહીં સુધી – શાંતિનિકેતનના પૂર્વપલ્લી અતિથિગૃહ સુધી સંભળાઈ રહ્યા છે.

Line 42: Line 42:
આવાસમાં આવીને આ લખવા બેઠો છું. દૂર દૂરથી મેળાનો આનંદભર્યો કોલાહલ અને જાત્રાના સંવાદો હજુ અહીં પહોંચે છે. આ લખાણમાં એ બધું ગૂંથી શકાય તો!

{{Right|પૂર્વપલ્લી અતિથિગૃહ}}
{{Right|પૂર્વપલ્લી અતિથિગૃહ}}<br>
{{Right|શાંતિનિકેતન}}
{{Right|શાંતિનિકેતન}}<br>
{{Right|૨૪ ડિસેમ્બર, ૧૯૮૧}}
{{Right|૨૪ ડિસેમ્બર, ૧૯૮૧}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits