ચૈતર ચમકે ચાંદની/હું કેવી જાતનો માણસ છું?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|હું કેવી જાતનો માણસ છું?}} {{Poem2Open}} ચીન અને ભારત એવા પાડોશી દેશ...")
 
No edit summary
Line 13: Line 13:
બીજી જે પાયાની વિભિન્નતા છે તે એ કે સંસ્કૃત કવિતા લગભગ પરલક્ષી છે. ચીની કવિતા ઘણુંખરું આત્મલક્ષી છે. ઘણી વાર તો લાગે કે જે તે કવિની કવિતામાં લખેલી ડાયરીઓ. પોતાની અંગત વાત તો હોય, મિત્ર વિશે પણ હોય, મિત્રને મળવા જવા વિશે, ન મળવા જવા વિશે, પુત્ર-પરિવાર વિશે, પોતાના સમયના રાજવીઓ કે અમીર- ઉમરાવોના વર્તન વિશે, ગરીબો વિશે, ખેડૂતો વિશે પુષ્કળ કવિતાઓ મળે, પ્રકૃતિ તો હોય જ.

ચીની ડહાપણ – Wisdom કહેવતરૂપ બની ગયું છે. આ સમયમાં પણ એના પરચા મળી રહે છે. પણ એ રાજનીતિનું ડહાપણ છે. હું જે ડહાપણનો નિર્દેશ કરું છું તે જીવન વિશેના ચિંતન અંગે, ધર્મ વિશે, માનવીય વ્યવહાર-આચરણ વિશે.
ચીની ડહાપણ – <big>Wisdom</big> કહેવતરૂપ બની ગયું છે. આ સમયમાં પણ એના પરચા મળી રહે છે. પણ એ રાજનીતિનું ડહાપણ છે. હું જે ડહાપણનો નિર્દેશ કરું છું તે જીવન વિશેના ચિંતન અંગે, ધર્મ વિશે, માનવીય વ્યવહાર-આચરણ વિશે.

હમણાં એક ચીની કવિનો કાવ્યસંગ્રહ હાથમાં આવ્યો છે, એટલે થયું કે ચાલો, એ નિમિત્તે કંઈક વાત કરું. રજાઓ પડી ગઈ છે એટલે મનપસંદ વાંચવાને મોકળાશ મળી જાય છે. દિલ્હીની સાહિત્ય અકાદેમીએ ઘણાં સુંદર પુસ્તકોના અનુવાદો પ્રકટ કર્યા છે, તે લઈ આવેલો. તેમાંથી કેટલાક ફેંદવાની શરૂઆત કરી, જેમાં બાઈ જુઈ નામના આઠમી-નવમી સદીમાં થઈ ગયેલા કવિની ‘બાઁસ કી ટહનિયાઁ’ નામથી થયેલો સુંદર રીતે છપાયેલો અનુવાદ છે. બાઈ જુઈનો આપણે ત્યાં પરંપરાગત ઉચ્ચાર છે બાઈ ચુઈ, પરંતુ અનુવાદક પ્રિયદર્શી ઠાકુરે હિન્દી જાણનાર ચીની વિશેષજ્ઞોને પૂછીને બાઈ જુઈ ઉચ્ચાર આપ્યો છે.

26,604

edits

Navigation menu