470
edits
No edit summary |
No edit summary |

(27 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{#seo: | ||
|title_mode= replace | |||
|title= Main page - Ekatra Wiki | |||
|keywords= Ekatra, Ekatra Wiki, MainPage | |||
{{ | |description=This is home page for this wiki | ||
|image=Ekatra-emblem-wiki.png | |||
|image_alt=Wiki Logo | |||
|site_name=Ekatra Wiki | |||
|locale=gu-IN | |||
|type=website | |||
|modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} | |||

{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}} | |||
[[File:Ekatra-foundation-logo2.png|300px|center]] | |||

[[File:OOjs UI icon arrowNext-ltr.svg|40px|class=mainpage-left]] [[એકત્ર ગ્રંથાલય]] [[File:OOjs UI icon arrowPrevious-ltr.svg|40px|class=mainpage-right]]

‘એકત્ર' મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. અમારો ભાવનામંત્ર | ‘એકત્ર' મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. અમારો ભાવનામંત્ર | ||
છે: ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. આપણી મધુર ગુજરાતી ભાષા | છે: ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. આપણી મધુર ગુજરાતી ભાષા | ||
Line 18: | Line 26: | ||
ગુજરાતી વાચકોને એમના મોબાઈલ, આઈપેડ કે કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ | ગુજરાતી વાચકોને એમના મોબાઈલ, આઈપેડ કે કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ | ||
કર્યો છે. | કર્યો છે. | ||
‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. સાહિત્યનાં હાલનાં | ‘એકત્ર’માટે ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો સુલભ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. સાહિત્યનાં હાલનાં | ||
Line 26: | Line 33: | ||
ઉપર મૂકતા જઈએ છીએ. આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઈપ્રકાશનના માધ્યમથી પ્રકાશિત | ઉપર મૂકતા જઈએ છીએ. આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઈપ્રકાશનના માધ્યમથી પ્રકાશિત | ||
કરેલાં છે એ સર્વ આપ અહીંથી વાંચી શકશો. | કરેલાં છે એ સર્વ આપ અહીંથી વાંચી શકશો. | ||
પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો' આશય નથી, ‘વહેંચવાનો' જ છે, | પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો' આશય નથી, ‘વહેંચવાનો' જ છે, | ||
Line 32: | Line 38: | ||
અને-રસપ્રદ'ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, | અને-રસપ્રદ'ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, | ||
સૌ સામે મૂકવા માગીએ છીએ. તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી... | સૌ સામે મૂકવા માગીએ છીએ. તો, આવો. આપનું સ્વાગત છે ગમતાના ગુલાલથી... | ||

[[File:OOjs UI icon arrowNext-ltr.svg|35px|class=mainpage-left]] [[સમગ્ર સૂચિ|એકત્ર ગ્રંથાલય - સમગ્ર સૂચિ]] [[File:OOjs UI icon arrowPrevious-ltr.svg|35px|class=mainpage-right]] | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
{{BookContainerClose}} | {{BookContainerClose}} |