18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બારી ઊઘડી જાય છે|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} ડિસેમ્બરની સાંજ ઊતરી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
સાંજ આ કવિની સાથે ગાળવાનું નક્કી કરીને એમનો કાવ્યસંગ્રહ લઈને બેઠો છું. જાણે ‘વર્ષોની બંધ બારીને’ ઉઘાડું છું. મારા નથી, આ કવિના જ એ શબ્દો છે. | સાંજ આ કવિની સાથે ગાળવાનું નક્કી કરીને એમનો કાવ્યસંગ્રહ લઈને બેઠો છું. જાણે ‘વર્ષોની બંધ બારીને’ ઉઘાડું છું. મારા નથી, આ કવિના જ એ શબ્દો છે. | ||
વર્ષોની બંધ બારીને | '''વર્ષોની બંધ બારીને''' | ||
આજ જ્યારે ઉઘાડતો | '''આજ જ્યારે ઉઘાડતો''' | ||
‘આવ, આવ’ દિશાઓથી | '''‘આવ, આવ’ દિશાઓથી''' | ||
સૂર એ કર્ણ આવતો. | '''સૂર એ કર્ણ આવતો.''' | ||
પરંતુ હું અહીં સાભિપ્રાય વર્ષોની બંધ બારીને ઉઘાડવાની વાત કરું છું. એ બારી ઉઘાડતાં હું પોતે ચાર દાયકા પહેલાંના સમયમાં પહોંચી જાઉં છું. એક કિશોર ફળિયામાં એક બંધ રહેતા ઘરની મેડી સાફ કરી પોતાના વેકેશનનો ઘણો સમય ત્યાં એકાંતમાં ચોપડીઓ વાંચવામાં પસાર કરતો. એ ઘરની પાછલી મોટી બારી ખોલતાં જ ગામની ભાગોળ તરફ જતો રસ્તો પડતો. દૂર કેટલાંક ઘર અને પછી ગામની સીમ. | પરંતુ હું અહીં સાભિપ્રાય વર્ષોની બંધ બારીને ઉઘાડવાની વાત કરું છું. એ બારી ઉઘાડતાં હું પોતે ચાર દાયકા પહેલાંના સમયમાં પહોંચી જાઉં છું. એક કિશોર ફળિયામાં એક બંધ રહેતા ઘરની મેડી સાફ કરી પોતાના વેકેશનનો ઘણો સમય ત્યાં એકાંતમાં ચોપડીઓ વાંચવામાં પસાર કરતો. એ ઘરની પાછલી મોટી બારી ખોલતાં જ ગામની ભાગોળ તરફ જતો રસ્તો પડતો. દૂર કેટલાંક ઘર અને પછી ગામની સીમ. | ||
Line 26: | Line 26: | ||
ગામની લાઇબ્રેરીમાંથી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નાં કેટલાં બધાં વૉલ્યુમ લઈ આવેલો. કેટલાક ભાગોમાં તે વર્ષની શ્રેષ્ઠ કવિતાનો સંચય રહેતો. તેમાં નજરે પડી પ્રહ્લાદ પારેખની આ કવિતા – ‘બારી બહાર’ વાંચી ગયો. બધી કંઈ સમજાઈ નહિ પણ હોય, પણ ગમી ગઈ. વારંવાર વાંચું. મેડીનો દાદરો ચઢી પાછલી બારી ઉઘાડતાં બોલુંઃ | ગામની લાઇબ્રેરીમાંથી ‘ગ્રંથ અને ગ્રંથકાર’નાં કેટલાં બધાં વૉલ્યુમ લઈ આવેલો. કેટલાક ભાગોમાં તે વર્ષની શ્રેષ્ઠ કવિતાનો સંચય રહેતો. તેમાં નજરે પડી પ્રહ્લાદ પારેખની આ કવિતા – ‘બારી બહાર’ વાંચી ગયો. બધી કંઈ સમજાઈ નહિ પણ હોય, પણ ગમી ગઈ. વારંવાર વાંચું. મેડીનો દાદરો ચઢી પાછલી બારી ઉઘાડતાં બોલુંઃ | ||
વર્ષોની બંધ બારીને | '''વર્ષોની બંધ બારીને''' | ||
આજ જ્યારે ઉઘાડતો… | '''આજ જ્યારે ઉઘાડતો…''' | ||
હજુ તો કાલે સાંજે ઉઘાડી હોય, પણ કવિની સાથે હું બોલું… પછી તો કવિતા વાંચતાં વાંચતાં હું પણ બારી બહાર જોતો જાઉં. એક બાજુ કવિતાની દુનિયા ખૂલે, બીજી બાજુ વાસ્તવની. પણ ત્યારે કવિતા અને વાસ્તવ વચ્ચે બહુ ભેદ નહોતો લાગતો. બધું કવિતામય લાગતું. એક ચહેરાની થોડી માયા થઈ ગયેલી, પણ જવા દો એ વાત. આપણે વાત ઉઘાડી બારીની નહિ, ‘બારી બહાર’ની કરતા હતા. હા, તો આજે અધ્યાપક મિત્રો આગળ પણ જ્યારે ‘બારી બહાર’ની વાત કરી ત્યારે થોડી ક્ષણો તો મારી લગોલગ પેલો કિશોર ઊભેલો! પછી તો સાચે જ હુંય બારી બહાર નીકળી ગયો. આખો દિવસ મધુર ભારણ અનુભવતો ડિસેમ્બરની સાંજને કવિ પ્રહ્લાદની એ કવિતાથી રસું છું. | હજુ તો કાલે સાંજે ઉઘાડી હોય, પણ કવિની સાથે હું બોલું… પછી તો કવિતા વાંચતાં વાંચતાં હું પણ બારી બહાર જોતો જાઉં. એક બાજુ કવિતાની દુનિયા ખૂલે, બીજી બાજુ વાસ્તવની. પણ ત્યારે કવિતા અને વાસ્તવ વચ્ચે બહુ ભેદ નહોતો લાગતો. બધું કવિતામય લાગતું. એક ચહેરાની થોડી માયા થઈ ગયેલી, પણ જવા દો એ વાત. આપણે વાત ઉઘાડી બારીની નહિ, ‘બારી બહાર’ની કરતા હતા. હા, તો આજે અધ્યાપક મિત્રો આગળ પણ જ્યારે ‘બારી બહાર’ની વાત કરી ત્યારે થોડી ક્ષણો તો મારી લગોલગ પેલો કિશોર ઊભેલો! પછી તો સાચે જ હુંય બારી બહાર નીકળી ગયો. આખો દિવસ મધુર ભારણ અનુભવતો ડિસેમ્બરની સાંજને કવિ પ્રહ્લાદની એ કવિતાથી રસું છું. | ||
Line 67: | Line 67: | ||
બારી બહાર, માર્ગ પર કેટકેટલા લોકો જાય છે, કોઈ ધનના પ્રેમી, કોઈ જ્ઞાનના પિપાસુ, કોઈ થાકેલા, કોઈ દીનદરિદ્ર, તો કોઈને મોઢે સ્મિતે વિલસતું રહે છે – તો કોઈની આંખમાંથી આંસુ પડી રહ્યાં હોય છે. હર્ષ-વિષાદ સાથે છે. કવિ કહે છે : | બારી બહાર, માર્ગ પર કેટકેટલા લોકો જાય છે, કોઈ ધનના પ્રેમી, કોઈ જ્ઞાનના પિપાસુ, કોઈ થાકેલા, કોઈ દીનદરિદ્ર, તો કોઈને મોઢે સ્મિતે વિલસતું રહે છે – તો કોઈની આંખમાંથી આંસુ પડી રહ્યાં હોય છે. હર્ષ-વિષાદ સાથે છે. કવિ કહે છે : | ||
સર્વને બારીએ ઊભો | '''સર્વને બારીએ ઊભો''' | ||
નેનથી નીરખી રહું. | '''નેનથી નીરખી રહું.''' | ||
એક એ સર્વનો સાદ | '''એક એ સર્વનો સાદ''' | ||
‘આવ’નો ઉર સાંભળું. | '''‘આવ’નો ઉર સાંભળું.''' | ||
સૌ કવિને નિમંત્રે છે, ‘આવ, આવ, અમારી સાથે બહાર ચાલ્યો આવ.’ | સૌ કવિને નિમંત્રે છે, ‘આવ, આવ, અમારી સાથે બહાર ચાલ્યો આવ.’ | ||
Line 78: | Line 78: | ||
કવિ કહે છે : મંદાક્રાન્તાની પંક્તિઓ તોડીને લખું છું : | કવિ કહે છે : મંદાક્રાન્તાની પંક્તિઓ તોડીને લખું છું : | ||
મેં એ પીધી રજની કરથી, | '''મેં એ પીધી રજની કરથી,''' | ||
લઈને એક પ્યાલી, | '''લઈને એક પ્યાલી,''' | ||
અંગાંગે એ મદ ચઢી જતો, | '''અંગાંગે એ મદ ચઢી જતો,''' | ||
આંખડી બંધ થાતી, | '''આંખડી બંધ થાતી,''' | ||
તોએ સૌનો ઉર મહીં સૂણું, | '''તોએ સૌનો ઉર મહીં સૂણું,''' | ||
‘આવ’નો એક સાદ. | '''‘આવ’નો એક સાદ.''' | ||
ના બારી, ના ઘરમહીં રહું, | '''ના બારી, ના ઘરમહીં રહું,''' | ||
જાઉં એ સર્વ સાથ. | '''જાઉં એ સર્વ સાથ.''' | ||
સૌનો ‘આવ’ સાદ સાંભળી કવિ બારીએ નથી રહેતા, ઘરે નથી રહેતા – સૌની સાથે નીકળી પડ્યા – વિશાળ પ્રકૃતિજગતમાં જોડાઈ ગયા, સૌની સાથે અંતરથી એકાત્મતા અનુભવી રહ્યા. વ્યક્તિસત્તાને વિશ્વસત્તા સાથે એકરૂપ કરી દીધી. ટાગોરના શબ્દોમાં સીમાનું અસીમ સાથેનું મિલન. | સૌનો ‘આવ’ સાદ સાંભળી કવિ બારીએ નથી રહેતા, ઘરે નથી રહેતા – સૌની સાથે નીકળી પડ્યા – વિશાળ પ્રકૃતિજગતમાં જોડાઈ ગયા, સૌની સાથે અંતરથી એકાત્મતા અનુભવી રહ્યા. વ્યક્તિસત્તાને વિશ્વસત્તા સાથે એકરૂપ કરી દીધી. ટાગોરના શબ્દોમાં સીમાનું અસીમ સાથેનું મિલન. |
edits