18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} Burning burning burni...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં|ભોળાભાઈ પટેલ}} | {{Heading|તૃષાગ્નિ અર્થાત્ મરૂભૂમિમાં|ભોળાભાઈ પટેલ}} | ||
<poem> | |||
'''Burning burning burning burning''' | |||
'''O Lord! Thou pluckest me out''' | |||
'''O Lord! Thou pluckest burning.''' | |||
'''બળે છે બળે છે બળે છે બળે છે''' | |||
'''હે પ્રભુ! તું ઉગાર''' | |||
'''હે પ્રભુ! તું ઉગાર''' | |||
</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેશ અને દુનિયામાં જેની શતાબ્દી ઊજવાઈ રહી છે એવા અંગ્રેજી કવિ એલિયટના વિખ્યાત કાવ્ય ‘ધ વેસ્ટ લૅન્ડ’ (મરુભૂમિ)ના ત્રીજા ખંડ ‘ધ ફાયર્સ સર્મન’ (અગ્નિ-ઉપદેશ)ની આ ચાર અંતિમ લીટીઓમાં પહેલી અને ચોથી ગૌતમ બુદ્ધની છે અને વચ્ચેની બે ખ્રિસ્તી સંત ઑગસ્ટિનની છે. એક પૂર્વના સંન્યાસી અને બીજા પશ્ચિમના સંન્યાસી. શતાબ્દીઓ પહેલાંના આ બન્ને સંતોને જોડે જોડે ગોઠવી કવિ એલિયટ વાત તો આજની આ મરુભોમકા બનેલી દુનિયાની અને એમાં રહેતાં પોલાં માનવીઓ (હૉલો મેન)ની કરે છે. બળે છે, બધું બળે છે – ગૌતમ બુદ્ધનો આ અગ્નિ-ઉપદેશ છે. | દેશ અને દુનિયામાં જેની શતાબ્દી ઊજવાઈ રહી છે એવા અંગ્રેજી કવિ એલિયટના વિખ્યાત કાવ્ય ‘ધ વેસ્ટ લૅન્ડ’ (મરુભૂમિ)ના ત્રીજા ખંડ ‘ધ ફાયર્સ સર્મન’ (અગ્નિ-ઉપદેશ)ની આ ચાર અંતિમ લીટીઓમાં પહેલી અને ચોથી ગૌતમ બુદ્ધની છે અને વચ્ચેની બે ખ્રિસ્તી સંત ઑગસ્ટિનની છે. એક પૂર્વના સંન્યાસી અને બીજા પશ્ચિમના સંન્યાસી. શતાબ્દીઓ પહેલાંના આ બન્ને સંતોને જોડે જોડે ગોઠવી કવિ એલિયટ વાત તો આજની આ મરુભોમકા બનેલી દુનિયાની અને એમાં રહેતાં પોલાં માનવીઓ (હૉલો મેન)ની કરે છે. બળે છે, બધું બળે છે – ગૌતમ બુદ્ધનો આ અગ્નિ-ઉપદેશ છે. | ||
Line 43: | Line 44: | ||
જ્યારથી શિવે કામદેવને ત્રીજા નેત્રના અગ્નિથી ભસ્મ કરી નાખ્યો છે, ત્યારથી કામ ‘અતનુ’ – દેહ વગરનો છે, એ ક્યાંથી ક્યારે પ્રવેશ કરે છે એની ખબર પડે તે ત્યારે મોડું થઈ ગયું હોય છે. એટલે તો રવિ ઠાકુરે શિવસંન્યાસીને એક કવિતામાં પ્રશ્ન કર્યો છે : | જ્યારથી શિવે કામદેવને ત્રીજા નેત્રના અગ્નિથી ભસ્મ કરી નાખ્યો છે, ત્યારથી કામ ‘અતનુ’ – દેહ વગરનો છે, એ ક્યાંથી ક્યારે પ્રવેશ કરે છે એની ખબર પડે તે ત્યારે મોડું થઈ ગયું હોય છે. એટલે તો રવિ ઠાકુરે શિવસંન્યાસીને એક કવિતામાં પ્રશ્ન કર્યો છે : | ||
{{Poem2Close}} | |||
પંચશરે દગ્ધ કરે કરેછ | <poem> | ||
એ કિ, સંન્યાસી | '''પંચશરે દગ્ધ કરે કરેછ''' | ||
વિશ્વમય દિયેછ તારે છડાયે. | '''એ કિ, સંન્યાસી''' | ||
'''વિશ્વમય દિયેછ તારે છડાયે.''' | |||
</poem> | |||
–હે સંન્યાસી! પંચશર કામને ભસ્મ કરીને તેં શું કર્યું? તેં એને આખા વિશ્વમાં ફેલાવી દીધો! એની વ્યાકુળ વેદના વાયુમાં નિશ્વાસ નાખે છે. એનાં અશ્રુ આકાશમાં દડે છે. રતિવિલાપના સંગીતથી આખું વિશ્વ ભરાઈ જાય છે… તરુણી બેઠી બેઠી વિચાર કરીને મરી જાય છે. ભ્રમર શી ભાષા ગુંજરી ઊઠે છે…નિર્ઝરી કઈ પિપાસાને વહે છે, નીલ ગગનમાં કોની આંખો દેખાય છે? તૃણની પથારીમાં કોનાં કોમળ ચરણ દેખાય છે? કોનો સ્પર્શ પુષ્પની વાસમાં પ્રાણ અને મનને ઉલ્લસિત કરીને હૃદયમાં લતાની પેઠે વીંટળાઈને ચડે છે? હે સંન્યાસી! તેં આ શું કર્યું? તેં તો કામને આખા વિશ્વમાં ફેલાવી દીધો. | –હે સંન્યાસી! પંચશર કામને ભસ્મ કરીને તેં શું કર્યું? તેં એને આખા વિશ્વમાં ફેલાવી દીધો! એની વ્યાકુળ વેદના વાયુમાં નિશ્વાસ નાખે છે. એનાં અશ્રુ આકાશમાં દડે છે. રતિવિલાપના સંગીતથી આખું વિશ્વ ભરાઈ જાય છે… તરુણી બેઠી બેઠી વિચાર કરીને મરી જાય છે. ભ્રમર શી ભાષા ગુંજરી ઊઠે છે…નિર્ઝરી કઈ પિપાસાને વહે છે, નીલ ગગનમાં કોની આંખો દેખાય છે? તૃણની પથારીમાં કોનાં કોમળ ચરણ દેખાય છે? કોનો સ્પર્શ પુષ્પની વાસમાં પ્રાણ અને મનને ઉલ્લસિત કરીને હૃદયમાં લતાની પેઠે વીંટળાઈને ચડે છે? હે સંન્યાસી! તેં આ શું કર્યું? તેં તો કામને આખા વિશ્વમાં ફેલાવી દીધો. | ||
edits