કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૧. ક્યાં છો ચંદ્રકાન્ત?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. ક્યાં છો ચંદ્રકાન્ત?|ચંદ્રકાન્ત શેઠ}} <poem> ક્યાં છો ચંદ્રક...")
 
No edit summary
Line 4: Line 4:
ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
ક્યાં છો ચંદ્રકાન્ત? તમે ક્યાં છો? ક્યાં છો?
તમારા આ બોલાયેલા – લખાયેલા શબ્દો,
તમારા આ બોલાયેલા – લખાયેલા શબ્દો,
– એમાં તમે નથી, તમારી છે છાયા;
:: – એમાં તમે નથી, તમારી છે છાયા;
– જેને તમારું ના સ્હેજે અભિજ્ઞાન.
:: – જેને તમારું ના સ્હેજે અભિજ્ઞાન.
ચંદ્રકાન્ત!
ચંદ્રકાન્ત!
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
તમોને ભુલાવી દેતા તમારા અરીસા
– એને તોડીફોડી કેમ નથી દેતા?
:: – એને તોડીફોડી કેમ નથી દેતા?
તમારી જ આરતીને સહી લો છો શાને?
તમારી જ આરતીને સહી લો છો શાને?
કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
:: કેમ ફૂંક મારી હોલવી ના દેતા?
તેજના તમિસ્રમાંથી નીકળો રે બહાર,
તેજના તમિસ્રમાંથી નીકળો રે બહાર,
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
તમારું જે રૂપ, જુઓ તમારીયે પાર!
શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,
શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,
કદી અંતરાલે માંડી ખરી મીટ?
:: કદી અંતરાલે માંડી ખરી મીટ?
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ
– જેનો આમ નિષ્પંદ શો છંદ ઊંડો નસે નસે ચાલે?
:: – જેનો આમ નિષ્પંદ શો છંદ ઊંડો નસે નસે ચાલે?
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
ફૂલ જેમ હસો છો ને કરો છો કલ્લોલ!
તમે જાણો છો?
તમે જાણો છો?
– અનંતમાં જે અંતે તમે ઝૂલો
– અનંતમાં જે અંતે તમે ઝૂલો
એ કાળના તરુની કોણ ડાળ?
:: એ કાળના તરુની કોણ ડાળ?
‘ચંદ્રકાન્ત’ નામની ધજાઓ જ્યાં ચઢાવી,
‘ચંદ્રકાન્ત’ નામની ધજાઓ જ્યાં ચઢાવી,
એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
:: એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચંદ્રકાન્ત, તમોએ જે ઉછેર્યું એ ઘર,
ચંદ્રકાન્ત, તમોએ જે ઉછેર્યું એ ઘર,
એ જ જાણે નહિ ‘ચંદ્રકાન્ત’ કોણ!
એ જ જાણે નહિ ‘ચંદ્રકાન્ત’ કોણ!
26,604

edits

Navigation menu