કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૧. ક્યાં છો ચંદ્રકાન્ત?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
:: એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
:: એ જ મંદિરે ના જાણે કોઈ ‘ચંદ્રકાન્ત’ કોણ!
ચંદ્રકાન્ત, તમોએ જે ઉછેર્યું એ ઘર,
ચંદ્રકાન્ત, તમોએ જે ઉછેર્યું એ ઘર,
એ જ જાણે નહિ ‘ચંદ્રકાન્ત’ કોણ!
:: એ જ જાણે નહિ ‘ચંદ્રકાન્ત’ કોણ!
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલો
‘ચંદ્રકાન્ત’ નામના જે રાજપથે ચાલો
એને તમારાં ના પગલાંની જાણ.
:: એને તમારાં ના પગલાંની જાણ.
ઢગ ઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
ઢગ ઢગ ફૂલોએ જે પામ્યા તમે માન,
એમાં તમારા જ સ્મિતની ના શાન.
:: એમાં તમારા જ સ્મિતની ના શાન.
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
‘ચંદ્રકાન્ત’ નામની દીવાલો ઓઢી ઓઢી
તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
:: તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા!
‘ચંદ્રકાન્ત’ – એ જ તમે એમ માની–ચાલી,
‘ચંદ્રકાન્ત’ – એ જ તમે એમ માની–ચાલી,
ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
:: ભલા ખુદનેય દૂર ઠીક રાખ્યા!
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
‘ચંદ્રકાન્ત’ નામ પઢ્યા પોપટની જેમ
તોય,
તોય,
મરચાના જેટલીયે
મરચાના જેટલીયે
ચાંચને તમારી પૂછો,
:: ચાંચને તમારી પૂછો,
‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
:::: ‘ચંદ્રકાન્ત’ નામની પિછાન છે કે કેમ?
‘ચંદ્રકાન્ત’ નામ માટે
‘ચંદ્રકાન્ત’ નામ માટે
શબ્દોના મિનારા ચણ્યા,
:: શબ્દોના મિનારા ચણ્યા,
સંબંધોનાં જાળ વણ્યાં,
:: સંબંધોનાં જાળ વણ્યાં,
પરઘેર પાણી ભર્યાં,
:: પરઘેર પાણી ભર્યાં,
રંગલાના વેશ કર્યા,
:: રંગલાના વેશ કર્યા,
સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યા કર્યાં!
:: સાત સાત પૂછડાં ઉગાડ્યાં ને કપાવ્યા કર્યાં!
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
કેટલાયે કૅમેરાની આંખો પ્હેરી,
અંધકારો આંજી આંજી,
:: અંધકારો આંજી આંજી,
પ્રકાશોથી રંગી રંગી,
:: પ્રકાશોથી રંગી રંગી,
પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
:: પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
:: ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
:: ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારેકોર ચંદ્રકાન્તો
ચારેકોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
:: ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
:::: કીડિયારાં રચી રચી જીવે,
– એમાં હું જ હોઉં એવો સાચો
– એમાં હું જ હોઉં એવો સાચો
એક તો બતાવો મને
:: એક તો બતાવો મને
ચંદ્રકાન્ત ક્યાં છે?
::: ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
:::: ક્યાં છે?
ક્યાં છે?
::::: ક્યાં છે?


</poem>
</poem>
{{Right| (પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧-૩)}}
{{Right| (પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૧-૩)}}
26,604

edits

Navigation menu