બોલે ઝીણા મોર/અભિમન્યુનો ચકરાવો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 31: Line 31:

આ બાજુ વિરાટનગરમાં ઉત્તરાને સપનાં આવે છે. પોતાની માને રડતાં રડતાં કહે છે :

{{Poem2Close}}
<poem>
<poem>
'''ઓ મા પહેલા ચોઘડિયાની રાત રે,'''
'''ઓ મા પહેલા ચોઘડિયાની રાત રે,'''
Line 38: Line 39:

<poem>'''ઓ મા બીજા ચોઘડિયાની રાત રે…'''</poem>

{{Poem2Open}}
એમ ચાર ચોઘડિયાંનાં ચાર સપનાં આવે છે અને દરેકમાં ઉત્તરાનું સૌભાગ્ય નંદવાતું હોય છે. મા સમજાવે છે કે દીકરી! સપનાં સાચાં ન હોય. ત્યાં રાયકો આવી પહોંચે છે. ઉત્તરા જવા નીકળે, પણ અપશુકન થાય. કંકુને બદલે ડબામાંથી કાજળ નીકળે. પછી મા એને સાતમે માળની પેટીમાં રહેલો અમરકૂપો લેતી જવાનું કહે છે. માએ કહ્યું, તારો પતિ મૃત્યુ પામ્યો હશે તોપણ જીવતો થશે.

એટલે શ્રીકૃષ્ણના પેટમાં ફાળ પડે છે. અમરકૂપો કોઈ રીતે ઉત્તરા ન લઈ જાય એવું કરે છે. ઉંદરનું રૂપ લઈને તેઓ કૂપાનું અમરજળ પોતે પી જાય છે. ઉત્તરા સાસરે જાય એટલે મા કરિયાવર કરે, પણ ગામની માવડીઓ પણ ઉત્તરાને વસ્ત્રદાન કરે. એ જ વખતે ઉત્તરા જાણે ગામની દીકરી. દરમ્યાન અહીં કુરુક્ષેત્રમાં સુભદ્રા અભિમન્યુને સમજાવે છેઃ ‘તું તો હજી બાળુડો છે, અને પહેલે કોઠે દ્રોણ ગુરુ ઊભા હશે, તે તારો પ્રાણ કાઢી નાખશે. પછી અભિમન્યુ મ્યાનમાંથી તલવાર કાઢીને ગાય:

'''ઓ મા બાળુડો કહેતાં લાજીએ રે'''
'''ઓ મા બાળુડો કહેતાં લાજીએ રે'''
Line 47: Line 49:
'''ડંખ કરે તો વેદના થાય રે…'''
'''ડંખ કરે તો વેદના થાય રે…'''
</poem>
</poem>
{{Poem2Open}}
ઘણી વાર રામલીલા કંપનીના માલિક પી. છોટાલાલ અભિમન્યુ થાય. એ ઘણા મોટા પડે; પણ એમના ગંભીર સૂરમાં આ લીટીઓ મોડી રાતે આખું ગામ વીંધીને ગાજી રહેતી અને અમારા હૈયાસોંસરી ઊતરી જતી. પછી આવે સૌને ગમતું દૃશ્ય.

Line 57: Line 60:

પછી દેખાય ઉત્તરા અથવા ઓતરારાણી. આ બાજુથી અભિમન્યુ આવે — સામેથી ઉત્તરા. એને જોઈ અભિમન્યુ કહે, ‘આ સામેથી કોણ સુંદરી ચાલી આવે છે?’ અમે આંખ ફાડી ફાડીને જોઈએ. ઉત્તરા જરાય રૂપાળી નહોતી. અને અભિમન્યુ એને સુંદરી કહે છે! અમને કેમ સુંદર લાગતી નથી? પછી તો ઉત્તરા યુદ્ધમાં જવાની ના પાડે છે. પોતાને યુદ્ધમાં લઈ જવા કહે છે :

'''મને મારીને રથડા ખેડ રે'''
'''મને મારીને રથડા ખેડ રે'''
Line 63: Line 67:
'''બાળા રાજા રે…'''
'''બાળા રાજા રે…'''
</poem>
</poem>
{{Poem2Open}}
પછી ઉત્તરા રજા આપે છે, પણ કહે છે : ‘તમે મને એક પુત્ર આપતા જાઓ.’ શ્રીકૃષ્ણ વિચાર કરે છે કે, મારે ભાણેજનો વધ કરાવવો છે, પણ મારા મિત્ર અર્જુનનો વંશ તો રાખવો છે. એવી માયા રચે છે કે યુદ્ધભૂમિ વચ્ચે અભિમન્યુ-ઉત્તરાનો સંસાર મંડાય.

પછી તો લડાઈ. લડાઈ વખતે રંગમંચની આગળ જગ્યા ખાલી કરાવવામાં આવે. છોકરાંઓને પાછળ જવું પડે. પટ્ટાબાજી અને ગદાયુદ્ધ ઘણાં. ‘મારો…કાપો..’ એવી ઘોષણાઓ. અભિમન્યુ કોઠા પાર કરતો જાય. ભીમ સાથે ને સાથે. પણ છેલ્લા કોઠામાં કૌરવો ભીમના જયમંગળ હાથીને ગાંડો કરતાં ભીમને જવું પડે છે. એકલો ઘવાયેલો અભિમન્યુ રહી જાય છે. કાકા ભીમને પોકારે છે :

'''મારા ગદાધારી ગુણવાન રે'''
'''મારા ગદાધારી ગુણવાન રે'''
Line 72: Line 78:
'''કાકા આવો ને…'''
'''કાકા આવો ને…'''
</poem>
</poem>
{{Poem2Open}}
ગુરુ દ્રોણ, દુર્યોધન, મામો શકુનિ, જયદ્રથ, કર્ણ બધા એકસાથે હુમલો કરે છે પણ તૂટેલા રથના પૈડાથી અભિમન્યુ બધાને મહાત કરે છે. શ્રીકૃષ્ણ જોયું, અભિમન્યુ મરતો નથી. એના ધનુષને હજી ગટોરગચ્છે બાંધેલો રક્ષાનો તંતુ છે. એ દૃશ્ય બરાબર યાદ છે. અભિમન્યુ ઊભા ધનુષ્યને છેડે હડપચી ટેકવી ઊભો છે. શ્રીકૃષ્ણ ઉંદર રૂપે આવે છે. (રબરની ઉંદરડી દોડાદોડ કરે.) રક્ષાના તાર સાથે પ્રત્યંચાને પણ કાપે અને એથી ધનુષ છટકી અભિમન્યુને તાળવે પેસી જાય છે.. પછી તો અર્જુન, સુભદ્રા, ઉત્તરા સમેત ગામ આખું શોકવિહ્વલ. સૌ તાર તાર એક થઈ ગયું હોય. આગલા ભવમાં અસુર હતો અભિમન્યુ, એટલે સૌ શ્રીકૃષ્ણને માફ કરે; પણ એ લોકચેતનામાં કપટી મામો કૃષ્ણ’ જ બની રહે.

{{Right|૧૦-૭-૮૮}}
{{Right|૧૦-૭-૮૮}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu