કાંચનજંઘા/ગિરિમલ્લિકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:

એમ તો થોડા દિવસ પર આમ્રવન ગંધભાર મંજરીઓથી શોભતું હતું. પણ હવે તો કેરીઓ બેસી ગઈ છે. તે વખતે શાલ અપત્ર બની ગયાં હતાં. જાણે તપસ્વી. મંજરીઓ બેસું બેસું હતી. થોડા દિવસ અહીંથી ગામ જઈને આવ્યો ત્યારે શાલવૃક્ષો નવપર્ણોથી પ્રફુલ્લિત હતાં. પણ મંજરીઓ? શાલની મંજરીઓ આવી અને ખરી પણ ગઈ. શાલવીથિકાને છેવાડે હજી બે શાલ મંજરિત હતા. એય આશ્વાસન રહ્યું. એ રાતે અંધારી શાલવીથિકામાં ભમતાં કવિ પ્રહ્લાદની આ પંક્તિઓ ગણગણતો રહ્યોઃ

{{Poem2Close}}
<poem>
<poem>
'''આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,'''
'''આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,'''
Line 29: Line 30:
:'''પમરતી પાથરી રે પથારી.'''
:'''પમરતી પાથરી રે પથારી.'''
</poem>
</poem>
{{Poem2Open}}
કવિ પ્રહ્લાદને આટલામાંથી ક્યાંક આ પંક્તિઓ સ્ફુરી આવી હશે.

Line 52: Line 54:

ગિરિમલ્લિકા એ કુર્‌ચિ એ કુટજ? ઓહો, એકદમ દીવો થઈ ગયો. આ કુટજ તો પેલું કાલિદાસવાળું તો નહિ? યક્ષે જ્યારે મેઘ સાથે પોતાની વિરહિણી પ્રિયતમાને સંદેશો મોકલવાનો સંકલ્પ કર્યો ત્યારે સૌપ્રથમ એ મેઘને ખુશ કરવા માટે એણે જે પુષ્પોનો અર્થ ધર્યો હતો એ જ તો કુટજ.

સપ્રત્યગ્રૈ કુટજકુસુમૈઃ કલ્પિતાર્ધાય તસ્મૈ

પ્રીતઃ પ્રીતિપ્રમુખવચનં સ્વાગત વ્યાજહાર.
પ્રીતઃ પ્રીતિપ્રમુખવચનં સ્વાગત વ્યાજહાર.
</poem>
</poem>
{{Poem2Open}}
રામગિરિ પર કુટજ ખીલ્યાં હતાં. વસંતનાં આ પુષ્પ વર્ષાકાલે પણ હતાં. પછી જોયું તો કવિ કાલિદાસના યક્ષે જ નહિ, કિષ્કિન્ધા કાંડમાં કવિગુરુ વાલ્મીકિના વિરહી રામે પણ વર્ષાકાલે મેઘનાં પગથિયાં ચઢી અર્જુન કુટજનાં પુષ્પોની માળાથી – કુટજા’ર્જુન માલાભિઃ સૂર્યદેવતાને અલંકૃત કરવાની વાત કરી છે. જાનકી વિનાના રામચંદ્રજીએ કુટજનાં ફૂલો જોઈ લક્ષ્મણને કહેલું કે આ ગિરિના શિખર પર ખીલેલાં સુંદર કુટજ પ્રિયાવિરહથી પીડિત એવા મને પ્રેમાગ્નિથી ઉદ્દીપ્ત કરી રહ્યાં છે.

18,450

edits

Navigation menu