કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨. સીતાજીનો પોપટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:


મીઠી કુંજો તારા દેશની, મીઠાં નદીઓનાં પાણી,
મીઠી કુંજો તારા દેશની, મીઠાં નદીઓનાં પાણી,
મીઠાં મંડળ ભેરુભાઈનાં, મીઠી મેનાની વાણી. પઢો રેo
મીઠાં મંડળ ભેરુભાઈનાં, મીઠી મેનાની વાણી.{{space}} પઢો રેo


મીઠી જીવનની લ્હેર એ શું તે પીંજરે દીઠી?
મીઠી જીવનની લ્હેર એ શું તે પીંજરે દીઠી?
ખાધું બીજાનું ખવાડ્યું જે, બોલ્યો બોલી અજીઠી. પઢો રેo
ખાધું બીજાનું ખવાડ્યું જે, બોલ્યો બોલી અજીઠી.{{space}} પઢો રેo


અરર, પોપટ તને પૂરવા જાતે સીતાજી આવ્યાં,
અરર, પોપટ તને પૂરવા જાતે સીતાજી આવ્યાં,
વગડાના વાસીને ઝાલવા કૈં કૈં લાલચ લાવ્યાં. પઢો રેo
વગડાના વાસીને ઝાલવા કૈં કૈં લાલચ લાવ્યાં.{{space}} પઢો રેo


લીલા વઢાવ્યા વાંસડા, ચૂરમાં ઘીનાં કરાવ્યાં,
લીલા વઢાવ્યા વાંસડા, ચૂરમાં ઘીનાં કરાવ્યાં,
મોઢે વદી રામનામે તારાં અંગ ઝલાવ્યાં. પઢો રેo
મોઢે વદી રામનામે તારાં અંગ ઝલાવ્યાં.{{space}} પઢો રેo


પણ રે પોપટ તારા પાંજરે લીલા વાંસ સુકાયા,
પણ રે પોપટ તારા પાંજરે લીલા વાંસ સુકાયા,
હીરા કે રતન રહ્યું નથી, થથરે તારી જ કાયા. પઢો રેo
હીરા કે રતન રહ્યું નથી, થથરે તારી જ કાયા.{{space}} પઢો રેo


કારમાં લાડ એ થઈ પડ્યાં, તારાં અંગ રૂંધાયાં,
કારમાં લાડ એ થઈ પડ્યાં, તારાં અંગ રૂંધાયાં,
ભૂલ્યો તારી મૂળ ભોમકા, ભૂલ્યો સૌ માડીજાયાં. પઢો રેo
ભૂલ્યો તારી મૂળ ભોમકા, ભૂલ્યો સૌ માડીજાયાં.{{space}} પઢો રેo


સૂકું પોપટ તારું પાંજરું, સૂકું મરચાનું ખાણું,
સૂકું પોપટ તારું પાંજરું, સૂકું મરચાનું ખાણું,
સૂકું તારું ઉર થાય જો, લુખ્ખું થાય જો ગાણું. પઢો રેo
સૂકું તારું ઉર થાય જો, લુખ્ખું થાય જો ગાણું.{{space}} પઢો રેo


ઊડ રે પોપટ, ખોલું પાંજરું, લીલા વગડે જા ઊડી,
ઊડ રે પોપટ, ખોલું પાંજરું, લીલા વગડે જા ઊડી,
પાંખો થાકે ખાવા ન મળે, ભલે ભરખે ગારુડી. પઢો રેo
પાંખો થાકે ખાવા ન મળે, ભલે ભરખે ગારુડી.{{space}} પઢો રેo


ભૂલી જાજે ગાવા રામને, કૌ કૌ એકલું ગાજે,
ભૂલી જાજે ગાવા રામને, કૌ કૌ એકલું ગાજે,
ચૂરમાં ઘીનાં ભલે ના મળે, સૂકાં વનફળ ખાજે. પઢો રેo
ચૂરમાં ઘીનાં ભલે ના મળે, સૂકાં વનફળ ખાજે.{{space}} પઢો રેo


સાત સીતાજી આવે ભલે, તોયે ફરકી ના દેજે,
સાત સીતાજી આવે ભલે, તોયે ફરકી ના દેજે,
માણસજાત જુએ ત્યાંથી આઘો સૌ ગાઉ ર્‌હેજે. પઢો રેo
માણસજાત જુએ ત્યાંથી આઘો સૌ ગાઉ ર્‌હેજે.{{space}} પઢો રેo


દુનિયાના રામે બાંધિયો, સીતા નારે પઢાવ્યો,
દુનિયાના રામે બાંધિયો, સીતા નારે પઢાવ્યો,
જે રે રામે તને સર્જિયો તેણે નહિ રે છોડાવ્યો. પઢો રેo
જે રે રામે તને સર્જિયો તેણે નહિ રે છોડાવ્યો.{{space}} પઢો રેo


ભાઈભાડુંને ભેગાં કરી પોપટ આટલું ક્‌હેજે,
ભાઈભાડુંને ભેગાં કરી પોપટ આટલું ક્‌હેજે,
કોયો ભગત તને કરગરે, શરણે કોઈને ન ર્‌હેજે. પઢો રેo
કોયો ભગત તને કરગરે, શરણે કોઈને ન ર્‌હેજે.{{space}} પઢો રેo
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧-૨)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧-૨)}}
18,450

edits

Navigation menu