કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૧. રંગ રંગ વાદળિયાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. રંગ રંગ વાદળિયાં| સુન્દરમ્}} <poem> હાં રે ગ્યાં ’તાં, ::: હો રં...")
 
No edit summary
Line 6: Line 6:
::: કે તેજના ફુવારે,
::: કે તેજના ફુવારે,
::: અનંતના આરે,
::: અનંતના આરે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે ઊઠ્યાં,
હાં રે અમે ઊઠ્યાં,
Line 12: Line 12:
::: કે વાયરાના વહાણે,
::: કે વાયરાના વહાણે,
::: આકાશના સુકાને,
::: આકાશના સુકાને,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે થંભ્યાં,
હાં રે અમે થંભ્યાં,
Line 18: Line 18:
::: પંખીના ઉતારે,
::: પંખીના ઉતારે,
::: કે ડુંગરાની ધારે,
::: કે ડુંગરાની ધારે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે પહોંચ્યાં,
હાં રે અમે પહોંચ્યાં,
Line 24: Line 24:
::: કે પૃથ્વીની પાળે,
::: કે પૃથ્વીની પાળે,
::: પાણીના પથારે,
::: પાણીના પથારે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે નાહ્યાં,
હાં રે અમે નાહ્યાં,
Line 30: Line 30:
::: કે તેજના ફુવારે,
::: કે તેજના ફુવારે,
::: કુંકુમના ક્યારે,
::: કુંકુમના ક્યારે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અેમ પોઢ્યાં,
હાં રે અેમ પોઢ્યાં,
Line 36: Line 36:
::: દરિયાને હિંડોળે,
::: દરિયાને હિંડોળે,
::: ગગનને ગોળે,
::: ગગનને ગોળે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે અમે જાગ્યાં,
હાં રે અમે અમે જાગ્યાં,
Line 42: Line 42:
::: ચંદન ધરી ભાલે,
::: ચંદન ધરી ભાલે,
::: રંગાયાં ગુલાલે,
::: રંગાયાં ગુલાલે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે નાચ્યાં,
હાં રે અમે નાચ્યાં,
Line 48: Line 48:
::: રઢિયાળા રંગે,
::: રઢિયાળા રંગે,
::: આનંદના અભંગે,
::: આનંદના અભંગે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે આવ્યાં,
હાં રે અમે આવ્યાં,
Line 54: Line 54:
::: અનંત રૂપરંગે,
::: અનંત રૂપરંગે,
::: તમારે ઉછંગે,
::: તમારે ઉછંગે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
::::: કે રંગ રંગ વાદળિયાં.
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૩૮-૪૦)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૩૮-૪૦)}}
18,450

edits

Navigation menu