19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 126: | Line 126: | ||
હવામાં દોડતાં જંગી અવાજોનાં પશુટોળાં.’ | હવામાં દોડતાં જંગી અવાજોનાં પશુટોળાં.’ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
સુંદર કાવ્યો આપનાર નલિન રાવળે એમની કેફિયતમાં નોંધ્યું છે — | સુંદર કાવ્યો આપનાર નલિન રાવળે એમની કેફિયતમાં નોંધ્યું છે — | ||
“કાવ્ય આવે છે સહજ સ્ફુરણ દ્વારા એમ કહેવાયું છે અને એ મારો અનુભવ પણ છે, આમ છતાં હરેક વખત કાવ્ય કાંઈ નથી ફૂલની જેમ ફૂટતું કે પવનની લહર જેમ ફરકી આવતું. લાંબો સમય આંખ સામે અવકાશમાં લટકતો શબ્દ કે પંક્તિનો છેડો હાથમાં આવે તે અર્થે જીવલેણ ઝઝૂમવું પડ્યું છે.” | “કાવ્ય આવે છે સહજ સ્ફુરણ દ્વારા એમ કહેવાયું છે અને એ મારો અનુભવ પણ છે, આમ છતાં હરેક વખત કાવ્ય કાંઈ નથી ફૂલની જેમ ફૂટતું કે પવનની લહર જેમ ફરકી આવતું. લાંબો સમય આંખ સામે અવકાશમાં લટકતો શબ્દ કે પંક્તિનો છેડો હાથમાં આવે તે અર્થે જીવલેણ ઝઝૂમવું પડ્યું છે.” | ||
| Line 132: | Line 133: | ||
અનુગાંધીયુગના આ સૌંદર્યલક્ષી કવિમાં ગાંધીદર્શન કરાવતું કાવ્ય-ગુચ્છ ‘ગાંધી’ મળે છે. | અનુગાંધીયુગના આ સૌંદર્યલક્ષી કવિમાં ગાંધીદર્શન કરાવતું કાવ્ય-ગુચ્છ ‘ગાંધી’ મળે છે. | ||
આ કવિ પાસેથી ગુજરાતી કવિતાને વધારે સમૃદ્ધ કરનારાં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’, ‘એક નામેરી વૃદ્ધને મળતાં’, ‘રેતપંખી’, ‘સિંહ’, ‘રસ્તા’, ‘કાલ લગી અને આજ’, ‘ઝૂમાં સુંદરી’, ‘સાંજનો તડકો’, ‘સખ્ય’, ‘નારી’, ‘સાંધ્યગીત’ ‘વાર વાર’, ‘મેરી ગો રાઉન્ડ’ ‘મરીચિકા’, ‘નચિકેતા’ જેવાં કાવ્યો સાંપડ્યાં છે, જે આપણને મનુષ્યના આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. એમની કલાસભાનતા તથા છંદ-લયની સજાગતા કવિતાને ઘાટ આપવામાં મદદરૂપ નીવડે છે. | આ કવિ પાસેથી ગુજરાતી કવિતાને વધારે સમૃદ્ધ કરનારાં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’, ‘એક નામેરી વૃદ્ધને મળતાં’, ‘રેતપંખી’, ‘સિંહ’, ‘રસ્તા’, ‘કાલ લગી અને આજ’, ‘ઝૂમાં સુંદરી’, ‘સાંજનો તડકો’, ‘સખ્ય’, ‘નારી’, ‘સાંધ્યગીત’ ‘વાર વાર’, ‘મેરી ગો રાઉન્ડ’ ‘મરીચિકા’, ‘નચિકેતા’ જેવાં કાવ્યો સાંપડ્યાં છે, જે આપણને મનુષ્યના આત્મલયની ઊંડી પ્રતીતિ કરાવે છે. એમની કલાસભાનતા તથા છંદ-લયની સજાગતા કવિતાને ઘાટ આપવામાં મદદરૂપ નીવડે છે. | ||
{{Poem2Close}} | |||
૩-૭-૨૦૨૧<br> | ૩-૭-૨૦૨૧<br> | ||
અમદાવાદ | અમદાવાદ<br> | ||
{{Right|— યોગેશ જોષી}} | {{Right|— યોગેશ જોષી}} | ||
edits