18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી | | પણમિય પાસ-જિાણિંદ-પય અનુસરસઈ સમરેવી | | ||
થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ || | થૂલિભદ્ર-મુણિવઈ ભણિસુ ફાગુ-બંધિ ગુણ કે-વી || ૧ || | ||
:::પ્રથમ ભાસ | |||
(અહ) સોહગ-સુંદર રૂવવંતુ ગુણ-મણિ ભંડારો | |||
કંદણ જિમ ઝલકંત-કંતિ સંજમ-સિરિ-હારો | | |||
નયરરાય પાડલિય માહિ પહુતઉ વિહરંતઉ || ૨ || | |||
વરિસાલઈ ચઉમાસ-માહિ સાહૂ ગહગહિયા | |||
લિયઈ અભિગ્ગહ ગુરુહ પાસિ નિય-ગુણ-મહમહિય | | |||
અજ્જ-વિજયસંભુઈ-સૂરિ ગુરુ-વર મોકલાલઈ | |||
તસુ આઈસિ મુણીસ કોસ-વેસા-ધીર આવઈ || ૩ || | |||
મંદિર-તોરણિ આવિયઉ મુણિવરુ પિક્ખેવી | |||
ચમકિય ચિત્તિહિ દાસડિય વેગિ જાઈ વધાવી || | |||
વેસા અતિહિ ઊતાવલિય હરિહિ લહકંતી | |||
આવિય મુણિવર-રાય-પાસિ કરયલ જોડતી || ૪ || | |||
‘ઘમ્મ-લાભુ’ મુણિવઈ ભણવિ ચિત્રસલી મંગેવી | | |||
રહિયઉ સીહ-કિસોર જિમ ધીરિમ હિયઈ ઘરેવી || ૫ || | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
(અનુવાદ | |||
પાર્શ્વ જિનેન્દ્રના પદે પ્રણામ કરીને અને સરસ્વતીને સ્મરીને ફાગુ-બંધ રૂપે મુનિપતિ સ્થૂલિભદ્રના કેટલાક ગુણ કહીશ (૧) | |||
અથ (એક વાર) સૌભાગ્યસુંદર, રૂપવંત, ગુણ-મણિ-ભંડાર, કાંચન સમાન ઝળકતી કાંતિવાળા, સંયમશ્રીના હારરૂપ, મુનિરાજ સ્થૂલિભદ્ર જ્યારે મહીતલ પર બોધ કરતા (હતા, ત્યારે) વિહરતા (વિરતા તે) નગરરાજ પાટલિ(પુત્ર)માં (આવી) પહોંચ્યા.(૨). | |||
નિજગુણે શોભતા સાધુઓ વર્ષાકાલમાં ચાતુર્માસમાં ગદ્ગદિત થઈને ગુરુની પાસે અભિગ્રહ લે છે, (ને) ગુરુવર આર્યસંભૂતિવિજયસૂરિની અનુજ્ઞા લે છે. તેમના આદેશથી મુનીશ (સ્થૂલિભદ્ર) કોશા વેશ્યાને ઘેર આવે છે. (૩) | |||
આવાસના તોરણે મુનિવર આવ્યા જોઈને ચિત્તમાં ચમકેલી (અચરજ પામેલી) દાસી વધામણી આપનારી (તરીકે કોશા પાસે) વેગે જાય છે. વેશ્યા હારથી લહેકતી (ઝૂકતી), કરતલ જોડતી અતી ઉતાવળી મુનિવર-રાજ પાસે આવી. ૪). | |||
એને ‘ધર્મલાભ’ કહીને પોતાના નિવાસ માટે ચિત્રશાલા માગીને તે મુનિપતિ (મુનિરાજ) સિંહકિશોરની જેમ ધર્મને હૈયે ધરીને રહ્યા. (૫) | |||
{{Poem2Close}} |
edits