18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૨)|રમણ સોની}} <poem> જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; | જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; | ||
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. | ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે. | ||
:::::::::: જાગીને | :::::::::::::::: જાગીને | ||
પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાં રહ્યાં તેહને વળગી; | પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાં રહ્યાં તેહને વળગી; | ||
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળવી. | ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળવી. | ||
:::::::::: જાગીને | :::::::::::::::: જાગીને | ||
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે; | વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે: કનકકુંડળ વિશે ભેદ ન્હોયે; | ||
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. | ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. | ||
:::::::::: જાગીને | :::::::::::::::: જાગીને | ||
જીવ ને શિવ તે આપ-ઇચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધા; | જીવ ને શિવ તે આપ-ઇચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધા; | ||
ભણે નરસૈંયો ‘એ તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. | ભણે નરસૈંયો ‘એ તે જ તું’, ‘તે જ તું’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. | ||
:::::::::: જાગીને | :::::::::::::::: જાગીને | ||
</poem> | </poem> |
edits