18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
:: રાણો: ચિતોડગઢમાં રાણી! ચોરે ચૌટે વાતો થાય; | :: રાણો: ચિતોડગઢમાં રાણી! ચોરે ચૌટે વાતો થાય; | ||
::: માનો, મીરાં! આ તો જીવ્યું ન જાય. | ::: માનો, મીરાં! આ તો જીવ્યું ન જાય. | ||
::::: રાણાજી! શું રે કરું? | ::::::::: રાણાજી! શું રે કરું? | ||
:: મીરાં: ઊભી બજારે રાણા! ગજ ચાલ્યો જાય છે; | :: મીરાં: ઊભી બજારે રાણા! ગજ ચાલ્યો જાય છે; | ||
Line 21: | Line 21: | ||
:: રાણો: મનમાં ભજો મીરાં! નારાયણ નામને; | :: રાણો: મનમાં ભજો મીરાં! નારાયણ નામને; | ||
::: પ્રગટ ભજો તો મીરાં! છોડી જજો ગામ. | ::: પ્રગટ ભજો તો મીરાં! છોડી જજો ગામ. | ||
::::: રાણાજી! શું રે કરું? | ::::::::: રાણાજી! શું રે કરું? | ||
::: નગરીના લોકો રાણી મીરાંને મનાવે સૌ; | ::: નગરીના લોકો રાણી મીરાંને મનાવે સૌ; | ||
::: માનો માનો ને કંઈ છોડો એવી ચાલ. | ::: માનો માનો ને કંઈ છોડો એવી ચાલ. | ||
::::: રાણાજી! શું રે કરું? | ::::::::: રાણાજી! શું રે કરું? | ||
::: બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા; | ::: બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા; | ||
::: હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ. રાણાજી! શું રે કરું? | ::: હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ. રાણાજી! શું રે કરું? | ||
</poem> | </poem> |
edits