18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫-રાગ વેરાડી | રમણ સોની}} <poem> દુષ્ટબુધ વાણી એમ ઓચરે, કો...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૫-રાગ વેરાડી | | {{Heading|કડવું ૧૫-રાગ વેરાડી | વિષ્ણુદાસ}} | ||
<poem> | <poem> | ||
દુષ્ટબુધ વાણી એમ ઓચરે, કોસંધ સાંભલ વાત; | દુષ્ટબુધ વાણી એમ ઓચરે, કોસંધ સાંભલ વાત; | ||
Line 8: | Line 8: | ||
મુખ મધુર વાંણી ઉચરે ને હૈઈડામાંહે તેને ભિન્ન; | મુખ મધુર વાંણી ઉચરે ને હૈઈડામાંહે તેને ભિન્ન; | ||
કોસંધરાયના કુંવર ઉપર્ય, પછે દુષ્ટ કર્યું તેણે મંન.{{space}} ૨ | કોસંધરાયના કુંવર ઉપર્ય, પછે દુષ્ટ કર્યું તેણે મંન.{{space}} ૨ | ||
ચંદ્રહાસ કુંવર તેડાવ્યો, આવીને લાગ્યો પાયે; | ચંદ્રહાસ કુંવર તેડાવ્યો, આવીને લાગ્યો પાયે; | ||
Line 33: | Line 32: | ||
વદા મ જોઈશ વીત મ જોઈશ મ જોઈશ મુખકલાવંન; | વદા મ જોઈશ વીત મ જોઈશ મ જોઈશ મુખકલાવંન; | ||
જંમતંમ કરી એને વિષ દીજે, માહારા પુત્ર મદંન.{{space}} ૧૦ | જંમતંમ કરી એને વિષ દીજે, માહારા પુત્ર મદંન.{{space}} ૧૦ | ||
ઘણું ઘણું શું લખીએ કુંવર, કાગલમાં અસ્વમેવ; | ઘણું ઘણું શું લખીએ કુંવર, કાગલમાં અસ્વમેવ; | ||
વાંચ્યા પૂંઠે કરવું હોયે, તે કરે તતખેવ.{{space}} ૧૧ | વાંચ્યા પૂંઠે કરવું હોયે, તે કરે તતખેવ.{{space}} ૧૧ | ||
</poem> | </poem> |
edits