બાળનાટકો/પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:
શારદામંદિરના છેલ્લા બાલોત્સવમાં ટાગોરનું ગુજરાતી લૂગડાં પહેરેલું ‘વસંતોત્સવ’ સુંદર રીતે ભજવાયેલું મેં જોયું. તે વખતે તો ઊંડેથી એકએક નિરાશાનો નિશ્વાસ અનિચ્છાએ સરી પડ્યો હતો. કવિવર ટાગોર જગતનાં બાળકોને આવાં નાટકો આપે ત્યારે કોઈ ગુજરાતી કવિ ગુજરાતનાં બાળકોને કેમ કાંઈ ન આપે? ગુજરાતના કવિઓ અને નાટકકારો બાળકો તરફ ક્યારે વળશે?

પણ થોડા જ વખતમાં મારી આશા આજે તૃપ્ત થઈ છે; અને બાળરંગભૂમિ ઉપર શ્રીધરાણીને હું લઈ આવ્યો છું કે તે તણાઈ આવ્યા છે તેનો કશો પણ નિર્ણય કર્યા વિના તેની આ સુંદર ભેટ ઝીલીને બાળકોને આપું છું.

આ એક નાટક છે, અથવા તો ત્રણ નાટકો છે. નવીન રીતે એક નાટકમાં ત્રણ અંકો પેઠે આ નાટકના ત્રણે અંકો ત્રણ નાટકો છે અને છતાં તે એક જ વખતે એક બેઠ ભજવવાને માટે નિર્મિત કરેલાં છે. એની અસળંગસૂત્રતા જ બાળરંગભૂમિને એટલી બંધબેસતી થશે કે તે સૌથી વધારે બાળકો જ સમજી શકશે. બાલસ્વભાવ જે વૈવિધ્ય સાથે એકતાનતા માગે છે તે આ ત્રણ વિવિધ નાટકો તેમને આપવાનાં છે.

લોકવાર્તાની ઢબે પ્રગતિ કરતું બાલસાહિત્ય બાળનાટકમાં પણ ઐતિહાસિક પરંપરાને જાણે કે સન્માન આપતું હોય તેમ લાગે છે. બાલવિકાસ અને બાલસાહિત્યનો વિકાસ સાથે ચાલ્યાં છે. તેના પ્રથમ પગલામાં લોકવાર્તાને જે સ્થાન છે તે સ્થાન લોકવાર્તાના વાતાવરણમાં ખીલી ઊઠેલાં ‘પીળાં પલાશ’ને છે. લોકોને લાગશે કે આવા સુંદર નાટકનું વસ્તુ આવું તે ક્યાં લીધું? બાળકો સામે પ્રેમની વાર્તા, સ્વયંવરનું દર્શન : આ બધું તે આ યુગમાં શોભે? કવિ રવીન્દ્રે ‘એક હતો રાજા’ (There was a King) નામની વાર્તામાં તેનો જવાબ આપ્યો છે. બાલમાનસને મતપંથ વિના અવલોકના2ને એનો જવાબ ખંૂચ્યો નથી. મોટા જીવનની સઘળી નાની રમતો નાનપણથી જ શરૂ થઈ મોટા જીવનને માર્ગે વહે છે. ફળ આપતું વૃક્ષ ઊગે છે ત્યારથી જ ફળનો રસ ફળમાં ભરે છે. અંત તેના આદિમાં છે. તેમ જ લગ્નજીવનને પણ પ્રથમાવસ્થા છે. — બીજાવસ્થા કે આદિ અવસ્થા છે. અધ્ધરથી ઊતરી આવેલું લગ્નજીવન લગ્નજીવન નથી થતું પણ પશુજીવન બને છે. નિર્દોષ વાર્તાઓમાં, લગ્નઋતુમાં દૃષ્ટિએ પડતા વરઘોડામાં, નવપરિણીત ભાઈ-ભાભીની વેલડીઓમાં, નાનાં બાળકોના લગ્નજીવનની ભાવનાના પાયા છે. અને એટલે જ જેઓ બાલહૃદયમાં પેસી શક્યાં છે તેવાં સરળ હૃદયનાં અશિક્ષિત કે શિક્ષિત વૃદ્ધજનોએ કોઈ દિવસ એવો ફતવો કાઢ્યો નથી કે બાળકોએ લગ્નોત્સવમાં ન આવવું, સીમંત પ્રસંગે તેમને ગામબહાર કાઢી મૂકવાં, ઘરમાં બીજાં નાનાં બાળકો આવે ત્યારે નવાં નાનાં બાળકોને દેશપરદેશ મૂકી આવવાં! આવી નિર્દોષતા સાચવવાનું ભયંકર કૃત્ય સમાજના કોઈ ડાહ્યા માણસે હજી સુધી કર્યું નથી. અને એથી જ લગ્નવિધિઓ નહિ સમજાય તેવી રીતે ભવિષ્યનાં પવિત્ર એવા પોતાનાં લગ્નોની ભાવના જગાડનાર તરીકે કાળથી ઊભી રહી છે. આવી લોકવાર્તાઓ એ જ રીતે નિર્દોષ હોવાથી અત્યંત સંકુચિત સમાજના જતરડામાંથી પસાર થયા પછી જ તે સામાજિક જીવનના શિક્ષકરૂપ હોવાથી ટકી શકી છે. અને આજે પણ તે વિશુદ્ધ અને ઉદાત્ત પ્રેમના પ્રદર્શનરૂપે આ નાટકખંડરૂપે વિના સંકોચે અને નિર્ભયપણે આવી ઊભા રહે છે.

‘પીળાં પલાશ’ સૂંઘીને બાળકો ભાવિ લગ્નજીવનની આછી, નિર્દોષ સૌરભ લેશે; અને નિર્દોષતાને ઓપાવે એવો તેનો પીળો રંગ જોઈને તેઓ પોતાના મનની રજનીગંધા અને ભરથરીના પ્રેમની પ્રેમમૂર્તિઓ કલ્પશે. પોતાનાં બાએ કેવા ભવ્ય પ્રેમથી પોતાના પિતાને શોધ્યા હશે તેનો વિચાર આવશે; અને બાળકોની સાથે બેસીને આ નાટક જોનારાં મા-બાપોને પોતાના પ્રેમજીવનનો ઊપડી ગયેલો પડદો ફરી એક વાર નીચે ઊતરતો દેખાશે.

Line 30: Line 30:
એ ઊભરાઈ ગયેલી છાબડીમાંથી જેને જોઈએ તે પીળાં પલાશ લે, જોઈએ તે મોગરા લે, અને હાસ્યવિનોદ તો સહુને જ જોશે. આ છાબડીનાં દ્રવ્યો લઈ ભલે ગુજરાતનાં બાળકો કવિએ આપેલાં, પરીઓના દેશમાંથી જાણે કે આણેલાં, પાંખો સાથે હૃદય ફરફરાવતાં નૃત્યગીતો પરીઓ જેમ નૃત્ય કરતાં ફરીફરીને ગાઓ, અને રંગભૂમિના શણગારને છેલ્લી પીંછી લગાડી અનુપમ શોભાવો!

ચાલો ત્યારે, ગુજરાતનાં બાળકો તરફથી જે ઊગતા સૂર્યને હું સત્કારી રહ્યો છું તેને આપણે સૌ માબાપો અને શિક્ષકો સત્કારીએ!  

બાલમંદિર                                         —ગિજુભાઈ
બાલમંદિર {{Right|'''—ગિજુભાઈ'''}}                                   
24.6.’33{{Poem2Close}}
24.6.’33{{Poem2Close}}
26,604

edits

Navigation menu