26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 74: | Line 74: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દૃશ્ય બીજું | <big>'''દૃશ્ય બીજું'''</big> | ||
સ્થળ : રાજમહેલ | સ્થળ : રાજમહેલ | ||
કાળ : સવાર | કાળ : સવાર | ||
(રાજદરબાર ભરાયો છે. વચ્ચે ખાલી સિંહાસન છે અને અડખે-પડખે બે ચમ્મરધારીઓ ઊભા છે. પછી ખુરશીઓની હાર શરૂ થાય છે. એક બાજુ કારભારી, સેનાપતિ, રાજગુરુ, નગરશેઠ અને બીજા મહાજનો બેઠા છે. બીજી બાજુ વૈતાલિકોની મંડળી બેઠી છે. પાછળ હજૂરિયાઓ ઊભા છે. | (રાજદરબાર ભરાયો છે. વચ્ચે ખાલી સિંહાસન છે અને અડખે-પડખે બે ચમ્મરધારીઓ ઊભા છે. પછી ખુરશીઓની હાર શરૂ થાય છે. એક બાજુ કારભારી, સેનાપતિ, રાજગુરુ, નગરશેઠ અને બીજા મહાજનો બેઠા છે. બીજી બાજુ વૈતાલિકોની મંડળી બેઠી છે. પાછળ હજૂરિયાઓ ઊભા છે. | ||
Line 185: | Line 186: | ||
હો આવો, આવોને બાળારાજા! | હો આવો, આવોને બાળારાજા! | ||
(નાચતો ગાતો જાય છે.) {{Poem2Close}} | (નાચતો ગાતો જાય છે.) {{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
<big>'''ચાડિયો'''</big> | |||
નૃત્યગીત | |||
(ચાડિયાની જેમ કાટખૂણે હાથ રાખીને એક બાળક ઊભું રહે છે. અંગ સાવ સ્થિર રાખે છે, પણ ગાતાંગાતાં પ્રત્યેક લીટીના ભાવ મુખથી અને આંખથી વ્યક્ત કરે છે. ગીત બેત્રણવાર ગાય છે અને ક્ષણે ક્ષણે ગતિ કરે છે. અને ચાલતી પકડે છે.) | |||
ઊડો કાબર, ઊડો ચકલાં, | |||
ઊડો મેના પોપટ મોર; | |||
હું આ ખેતરનો રખવાળો, | |||
સઘળાં પેઠાં ક્યાંથી ચોર ? | |||
થોર તણી આ વાડ ઉગાડી, | |||
છીંડે બાવળ કાંટ ભરી; | |||
તોય તમે ક્યાંથી અહીં આવ્યાં? | |||
સંતાકૂકડી કેવી કરી? | |||
સાખી | |||
ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ | |||
ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ | |||
મોતી-મૂઠશાં ડૂંડાં ઝૂલે, | |||
લીલો નીલમડો શો મોલ; | |||
દાણો ઓછો એક ન થાશે, | |||
માલિકને મેં દીધો કોલ. | |||
ખેડૂત આવે, ઊડી જાઓ, | |||
એ જોતાં હું સાદ કરીશ; | |||
ખોટા ખોટા ડોળા ફાડી, | |||
છુપાઈને દાણા ધરીશ. | |||
ઊડો કાબર, ઊડો ચકલાં, | |||
ઊડો મેના પોપટ મોર; | |||
હું આ ખેતરનો રખવાળો, | |||
સઘળાં પેઠાં ક્યાંથી ચોર? {{Poem2Close}} |
edits