મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૨૧: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૧ | }} ગોપી કહે સુણો ઓધવ ભ્રાતજી, કહેજો હમારી સહુ પ્રભૂન...")
 
No edit summary
 
Line 6: Line 6:
ફરી ફરી વીનતી એ કહેજો હમારીજી, જ્યમ ત્યમ વ્હેલા આવે વૃજમાં વિહારીજી.૧  
ફરી ફરી વીનતી એ કહેજો હમારીજી, જ્યમ ત્યમ વ્હેલા આવે વૃજમાં વિહારીજી.૧  
પ્રાન ટક્યો છે કહેજો એક તમ આશેજી, કહેજો કહાવ્યૂં છે તમારી દાસેજી;
પ્રાન ટક્યો છે કહેજો એક તમ આશેજી, કહેજો કહાવ્યૂં છે તમારી દાસેજી;
નંદ યશોદા સહુ એમ કહાવેજી, ઓધવજી કહેજો હરી વૃજ વ્હાવેજી.{{space}}
નંદ યશોદા સહુ એમ કહાવેજી, ઓધવજી કહેજો હરી વૃજ વ્હાવેજી.{{space}}૨
<poem>
<poem>
:::::::::: ઢાળ.
:::::::::: ઢાળ.
18,450

edits