26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 31: | Line 31: | ||
જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર | જોતા’તા — ઉમાશંકર જોશી, નીરક્ષીર | ||
14-2-’57{{Poem2Close}} | 14-2-’57{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
પ્રથમ ભજવાયું. | |||
શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન : ભાવનગર | |||
દશેરા : 1989 (1932) | |||
પ્રો. અભિજિત : શ્રી. નટવરલાલ બૂચ, એમ.એ. | |||
તીરથ : શ્રી દલપત કોઠારી, બી.એ. | |||
આરતી : શ્રી તારા કોઠારી | |||
સોમ : શ્રી માધવજી રિબડિયા | |||
વિદુર : શ્રી મહેન્દ્ર ભટ્ટ અને બીજાં — | |||
આજે કોસાંબીજીને કંચનભાઈનાં પંખીઓ બતાવવા લઈ ગયો. બે કલાક પંખીઓ બતાવ્યા પછી ઈંડાંનો પરિચય આપવો એમણે શરૂ કર્યો. એક સાવ ધોળું ઈંડું હાથમાં લઈ જ્યારે એમણે કહ્યું કે એ મોરનું છે, ત્યારે મારા અચંબાનો પાર ન રહ્યો. ખૂબ નાનપણમાં કસ્તુરિ મા પાસેથી ‘મોરનાં ઈંડાં તે કાંઈ ચીતરવા પડે!’ એ ઉક્તિ સાંભળેલી. મનમાં રહી ગયેલું કે મોરનાં ઈંડાં તો ચીતરેલાં જ હશે! અને આ તો બગલાની પાંખ જેવું સાવ ધોળું શેતર! કંચનભાઈએ અંતે ભરમ ભાંગ્યો : ‘એ કહેવતનો અર્થ તો એમ કે અંદરના રંગરાજ માટે ઉપરના ઓપની આવશ્યકતા નથી!’ — અને મેં એ તત્કાળ સ્વાકારી લીધું. | |||
(માનસી, પાનું 22: પોથી ત્રીજી : તા. 9-12-1928 દ. મૂ) (1934) {{Poem2Close}} |
edits