અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કવિતા-સંગીત વસો ચિરકાળ - અમર ભટ્ટ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 27: Line 27:

અર્વાચીનોમાં આદ્ય દલપતરામ અને નર્મદનાં કાવ્યોથી આ સંપાદન શરૂ  થાય છે.  1850ના અરસાથી લઈને અત્યાર સુધીની ગુજરાતી કવિતામાં આવેલા વળાંકો શબ્દ અને સંગીત બંને દ્રષ્ટિએ જોવા સાંભળવા મળશે. નર્મદની વર્ષગાંઠે (24 ઑગસ્ટ) આ વિજાણુ સ્વરૂપમાં આ પુસ્તકનો પ્રથમ ભાગ આપ સુધી પહોંચશે એનો આનંદ છે.  

કેટલાંક પારંપરિક સ્વરનિયોજનો ઉપરાંત  કંચનલાલ મામાવાળાથી લઈને અત્યાર સુધીના સ્વરકારોનાં સ્વરનિયોજનોનો સમાવેશ કરવાનો પ્રયત્ન છે. એક જ કાવ્યનાં એકથી વધારે સ્વરાંકનો પણ અહીં છે જેથી તે  સ્વરકારની શબ્દનું સાંગીતિક  અર્થઘટન કરવાની પ્રક્રિયા સહૃદયી ભાવક સમજી શકે, માણી શકે. કેવળ ભાષાપ્રેમથી પ્રેરાઈને,  આ અભિયાનમાં પોતાની સ્વરરચનાઓ લેવાની મંજૂરી આપવા બદલ સૌ સ્વરકારોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.  
કેટલાંક પારંપરિક સ્વરનિયોજનો ઉપરાંત  કંચનલાલ મામાવાળાથી લઈને અત્યાર સુધીના સ્વરકારોનાં સ્વરનિયોજનોનો સમાવેશ કરવાનો પ્રયત્ન છે. એક જ કાવ્યનાં એકથી વધારે સ્વરાંકનો પણ અહીં છે જેથી તે  સ્વરકારની શબ્દનું સાંગીતિક  અર્થઘટન કરવાની પ્રક્રિયા સહૃદયી ભાવક સમજી શકે, માણી શકે. કેવળ ભાષાપ્રેમથી પ્રેરાઈને,  આ અભિયાનમાં પોતાની સ્વરરચનાઓ લેવાની મંજૂરી આપવા બદલ સૌ સ્વરકારોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. યુવા ગાયક અને સહૃદયી ઋષભ કાપડિયાએ ખંતપૂર્વક ઑડિયો ફાઇલ્સ એકત્ર કરી આપી. આપણી યુવા પેઢી માતૃભાષામાં આટલો રસ લે છે તે જોઈ-જાણી આનંદ થાય છે.
અંતે, ગુજરાતીના સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયાએ કવિતા અને સંગીતના સાયુજ્ય માટે કહેલા શબ્દો કહીને અટકું?{{Poem2Close}}
અંતે, ગુજરાતીના સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયાએ કવિતા અને સંગીતના સાયુજ્ય માટે કહેલા શબ્દો કહીને અટકું?{{Poem2Close}}
<poem>
<poem>