26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 440: | Line 440: | ||
સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા! | સખીરી ! મુજ — તાહરી ટચુકડીય વ્હીલી કથા! | ||
15-5-’34{{Poem2Close}} | 15-5-’34{{Poem2Close}} | ||
{{Poem2Open}} | |||
'''<big>ઘરજાત્રા</big>''' | '''<big>ઘરજાત્રા</big>''' | ||
પાર કર્યો પહેલો મહેરામણ | પાર કર્યો પહેલો મહેરામણ | ||
{{Space}} અમુક્ત માનસ નીતરવા; | |||
ઘર લથડેલો નીચો ઝંડો | ઘર લથડેલો નીચો ઝંડો | ||
{{Space}} પર ઓથે ઊંચો કરવા. | |||
ફૂલ મળ્યાં, આશ્વાસન પામ્યો, | ફૂલ મળ્યાં, આશ્વાસન પામ્યો, | ||
{{Space}} ના એકલ હું, સમજાયું; | |||
લડાઈ સૌની જુદી જુદી, | લડાઈ સૌની જુદી જુદી, | ||
{{Space}} એક થતાં સત રોપાયું. | |||
અખબારો આહ્લેક પુકારે, | અખબારો આહ્લેક પુકારે, | ||
{{Space}} બીજો સમદર વીતી આવ! | |||
દોડધામની દુનિયામાં તું | દોડધામની દુનિયામાં તું | ||
{{Space}} અનહત હિન્દી ઢોલ બજાવ! | |||
દુશ્મનના ધડાકારા વચ્ચે | દુશ્મનના ધડાકારા વચ્ચે | ||
{{Space}} અહીં તહીં ગયા સાચા સૂર; | |||
રોજિંદી એ કલમે મારા | રોજિંદી એ કલમે મારા | ||
{{Space}} ના ઊતર્યાં હૈયાનાં પૂર. | |||
ત્રીજે ટેકે રચ્યાં પુસ્તકો | ત્રીજે ટેકે રચ્યાં પુસ્તકો | ||
{{Space}} અર્થશાસ્ત્ર ઇતિહાસ ભરી; | |||
ચોથો દરિયો પાર કરીને | ચોથો દરિયો પાર કરીને | ||
{{Space}} પરભાષાને આપ્ત કરી. | |||
આત્મકથા સરજાવી ત્યારે | આત્મકથા સરજાવી ત્યારે | ||
{{Space}} જમણી મારી ફરકી આંખ; | |||
વાત અનોખી સૂણી પૂર્વની | વાત અનોખી સૂણી પૂર્વની | ||
{{Space}} પરદેશોએ લીધો પાંખ. | |||
નવલકથા નાટક સર્જાતાં | નવલકથા નાટક સર્જાતાં | ||
{{Space}} ઓળંગ્યા બે દરિયા સાથ; | |||
પરભાષામાં મળ્યાં ચુંબનો, | પરભાષામાં મળ્યાં ચુંબનો, | ||
{{Space}} પરભાષામાં લીધી બાથ. | |||
પરદેશણ ભર્યા જોબને | પરદેશણ ભર્યા જોબને | ||
{{Space}} પરદેશીએ માંડી મીટ; | |||
આંખ વીંચાણી એ તંદ્રામાં | આંખ વીંચાણી એ તંદ્રામાં | ||
{{Space}} શિર પર ત્યાં તો ડગ્યો કિરીટ. | |||
યાત્રા કેરો અંત જણાયો, | યાત્રા કેરો અંત જણાયો, | ||
{{Space}} સર્વ જીત્યો એવું જ્યાં થાય; | |||
સાત સમુંદર ઓળંગેલી | સાત સમુંદર ઓળંગેલી | ||
{{Space}} કવિતાની કેડી પરખાય. | |||
કમાન જેવો દેહ પાતળો, | કમાન જેવો દેહ પાતળો, | ||
{{Space}} પકડું, પકડું, છટકી જાય; | |||
પકડી, આળોટ્યાં જ્યાં, નીચે | પકડી, આળોટ્યાં જ્યાં, નીચે | ||
{{Space}} સ્વભોમનું ધ્રો-ખડ પથરાય! | |||
ઊખડેલા નવ આંબા ઊગે! | ઊખડેલા નવ આંબા ઊગે! | ||
{{Space}} ઘરે ઊગેલા આભે પૂગે! | |||
16-9-’48 {{Poem2Close}} | 16-9-’48 {{Poem2Close}} |
edits