કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 839: Line 839:
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા!
{{Space}}{{Space}} સાદ દે મ્હેરામણા!
15-2-’32{{Poem2Close}}
15-2-’32{{Poem2Close}}
{{Poem2Open}}
<big>'''પૂજારી'''</big>
ઘંટના નાદે કાન ફૂટે માર,
{{Space}} ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળા દૂર રાખ પૂજારી,
{{Space}} અંગ મારું અભડાય:
{{Space}}{{Space}} ન નૈવેદ્ય તારું આ!
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
મંદિરના આ ભવ્ય મહાલો
{{Space}} બંધન થાય મને;
ઓ રે, પૂજારી! તોડ દીવાલો,
{{Space}} પાષાણ કેમ ગમે?
{{Space}}{{Space}} ન પ્રેમનું ચિહ્ન આ!
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
એરણ સાથ અફાળે હથોડા
{{Space}} ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નીંદર લેતો:
{{Space}} (ને) નૈવેદ્ય તું ધરનાર?
{{Space}}{{Space}} ખરી તો એની પૂજા!
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે?
{{Space}} બ્હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું,
{{Space}} પ્રેમ નહિ પથરા:
{{Space}}{{Space}} ઓ તું જો ને જરા!
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
માળી કરે ફૂલ-મ્હેકતી વાડી,
{{Space}} ફૂલને તું અડ કાં?
ફૂલ ધરે તું: સહવાં એને
{{Space}} ટાઢ અને તડકા!
{{Space}}{{Space}} એ તે પાપ કે પૂજા?
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
ઓ રે, પૂજારી! આ મંદિર કાજે
{{Space}} મજૂર વ્હે પથરા;
લોહીનું પાણી તો થાય એનું
{{Space}} ને નામ ખાટે નવરા!
{{Space}}{{Space}} અરે, તું ના શરમા?
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
ખેડૂતને અંગ માટી ભરાતી
{{Space}} અર્ધ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી
{{Space}} ઘંટ બજે ઘણમાં:
{{Space}}{{Space}} પૂજારી, સાચો આ!
{{Space}}{{Space}} પૂજારી, પાછો જા!
6-8-’29{{Poem2Close}}
26,604

edits

Navigation menu