26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,293: | Line 1,293: | ||
માત્ર પિતા બનવાનું સાટું, | માત્ર પિતા બનવાનું સાટું, | ||
{{Space}} અન્ય નહિ આપું અધિકાર! | {{Space}} અન્ય નહિ આપું અધિકાર! | ||
{{Space}} અંજનીગીત ઊભરાતું જાતું; | {{Space}}{{Space}} અંજનીગીત ઊભરાતું જાતું; | ||
{{Space}} ત્રિલોક છંદ થકી ઊભરાતું! | {{Space}}{{Space}} ત્રિલોક છંદ થકી ઊભરાતું! | ||
જોરૂ નહિ પણ જાયા બનવું, | જોરૂ નહિ પણ જાયા બનવું, | ||
{{Space}} સર્જન સંવેદનની મ્હાણ! | |||
અર્ધું ચેતન કોઈ આપો, | અર્ધું ચેતન કોઈ આપો, | ||
{{Space}} અર્ધાની ઊભરાતી ખાણ! | |||
{{Space}}{{Space}} વાંછા સંવેદન ત્રાડે, | |||
{{Space}}{{Space}} દિશા-દિશા પડઘા પાડે. | |||
ઉત્ક્રાંતિના ક્રમમાં આજે, | ઉત્ક્રાંતિના ક્રમમાં આજે, | ||
{{Space}} લોક તણું સર્જન થાતું! | |||
પુત્ર અલૌકિક સર્જાવીને, | પુત્ર અલૌકિક સર્જાવીને, | ||
{{Space}} પગલું ભરવું લંબાતું! | |||
{{Space}}{{Space}} ઉત્કંઠાયે દેહ ધરે, | |||
{{Space}}{{Space}} નૃત્ય કરંતી થરવિથરે! | |||
પુત્ર અલૌકિક આપો કોઈ, | પુત્ર અલૌકિક આપો કોઈ, | ||
{{Space}} માતા બનવા હું તૈયાર! | |||
અર્ધ અલૌકિક મુજમાં કૂદે, | અર્ધ અલૌકિક મુજમાં કૂદે, | ||
{{Space}} અર્ધ શોધવું પેલે પાર! | |||
{{Space}}{{Space}} શબ્દ-શબ્દ ગાજે માતા! | |||
{{Space}}{{Space}} અતૃપ્ત, ઘેલી સર્જકતા! | |||
સાગરનાં ઊછળતાં મોજાં, | સાગરનાં ઊછળતાં મોજાં, | ||
{{Space}} ફેન સ્ફટિકનાં સર્જાવે! | |||
એવાં ફેન થકી સર્જેલી | એવાં ફેન થકી સર્જેલી | ||
{{Space}} અંજની એકલતા ગાવે! | |||
{{Space}}{{Space}} ઊગમ એનું તો તોફાન! | |||
{{Space}}{{Space}} મુખર મુખ એકલતા ગાન!{{Poem2Close}} |
edits