કોડિયાં/ કોડિયાં-1957 (કૃતિ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,322: Line 1,322:
{{Space}}{{Space}} ઊગમ એનું તો તોફાન!
{{Space}}{{Space}} ઊગમ એનું તો તોફાન!
{{Space}}{{Space}} મુખર મુખ એકલતા ગાન!{{Poem2Close}}
{{Space}}{{Space}} મુખર મુખ એકલતા ગાન!{{Poem2Close}}
<poem>
'''<big>વાયુગીત</big>'''
સર્વ દેશનો વાસી તોયે
{{Space}} પરવાસી સઘળા દેશે!
વિશ્વ ક્રીડાસ્થળ મારું તોયે
{{Space}} ભમવું પરદેશી વેશે!
{{Space}}{{Space}} પવનગીત ઊભરાતું જાતું;
{{Space}}{{Space}} ત્રિલોક છંદ થકી ઊભરાતું!
સચરાચરમાં પેસી-પેસી,
{{Space}} સઘળામાં હું પૂરું પ્રાણ!
કાર્ય કરીને પાછું જાવું,
{{Space}} રાખ્યું ના કોઈ એંધાણ!
{{Space}}{{Space}} વાંછા સંવેદન ત્રાડે,
{{Space}}{{Space}} દિશા-દિશા પડઘા પાડે.
પિતૃદેશેયે પરદેશી,
{{Space}} બંધન મુજને ભાવે ના!
આત્મવિલોપન માગ્યા વિણ કો’
{{Space}} પંખી માળે આવે ના!
{{Space}}{{Space}} ઉત્કંઠાયે દેહ ધરે;
{{Space}}{{Space}} નૃત્ય કરંતી થરવિથરે!
સર્જાવું, સર્જાવું મોંઘું!
{{Space}} અધીર હૃદય નાખે નિ:શ્વાસ!
ભેટ ધરીને ભાગી જાવું,
{{Space}} કોઈ કરે એનોય વિકાસ?
{{Space}}{{Space}} શબ્દ-શબ્દ ગાજે કર્તા!
{{Space}}{{Space}} અતૃપ્ત, ઘેલી, સર્જકતા!
બ્રહ્માનેયે વિચલિત કરતો,
{{Space}} વણથાક્યો સર્જનનો નાદ!
એવા શાશ્વત ઉદ્યમનાદે,
{{Space}} પવનરાજના રાજે પાદ!
{{Space}}{{Space}} ઊગમ એ જ પ્રસરવું-ધાવું!
{{Space}}{{Space}} અટક્યા વિણ એકલતા ગાવું!</Poem>
26,604

edits

Navigation menu