8,009
edits
m (Atulraval moved page ગ્રામ્ય માતા to ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/ઉદયન ઠક્કર/ગ્રામ્ય માતા without leaving a redirect) |
No edit summary |
||
Line 28: | Line 28: | ||
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી, | ‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે?’ આંખમાં આંસુ લાવી, | ||
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં | બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં | ||
આ શું થયું? શેલડી કાં સુકાઈ ગઈ? માતાની ક્રિયાઓનું વર્ણન ફરી વાંચીએ : ‘કાપી કાપી ફરી ફરી અરે!’ ‘વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં’ માતા વડે શેલડી કપાય છે? કે રાજા વડે | આ શું થયું? શેલડી કાં સુકાઈ ગઈ? માતાની ક્રિયાઓનું વર્ણન ફરી વાંચીએ : ‘કાપી કાપી ફરી ફરી અરે!’ ‘વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં’ માતા વડે શેલડી કપાય છે? કે રાજા વડે પ્રજાનુ શોષણ કરાય છે? | ||
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; | ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ; | ||
નહીં તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી. | નહીં તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી. |