8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
પર્ણઝુંડમાંથી ટપકે ‘…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્…’ | પર્ણઝુંડમાંથી ટપકે ‘…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્…’ | ||
ક્રિયાપદોની ત્વરિત હારમાળા પંખી પઢી જાય એક્કે શ્વાસે. | ક્રિયાપદોની ત્વરિત હારમાળા પંખી પઢી જાય એક્કે શ્વાસે. | ||
ઊઠો, જાગો, ક્રિયારત | ઊઠો, જાગો, ક્રિયારત થાઓ—નું ઇંગિત. | ||
બંધ આંખે વૈયાકરણી પાણિનિશિષ્યોનાં સૂત્રો સ્મૃતિમાં ઠરે. | બંધ આંખે વૈયાકરણી પાણિનિશિષ્યોનાં સૂત્રો સ્મૃતિમાં ઠરે. | ||
પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય. | પાણિનિનો આખોયે પ્રજ્ઞાપ્રાસાદ સાક્ષાત્કરાય. | ||
નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, | નાનું અમસ્તું સૂત્ર, તેજનું આચમન, — પંખીએ ગાયેલું? પંખીએ | ||
પાયેલું? — | |||
‘…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્ સિચ્…!’ કાનને પરિતર્પતી | |||
દ્યુતિસેર ક્રિયાની, શબ્દની. | |||
આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે | આટલા વહેલા પરોઢે વેદિયા હોય તેણે વેદ સંભાળવા ગ્રંથકારે | ||
રૂડા ગ્રંથ રચવા. | |||
કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો? | કવિને શબ્દો શોધતા આવે. પાણિનિના નિયમોથી બદ્ધ શબ્દો? | ||
કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા? | કે પછી પંખીના જેવા ટપકતા પ્રકાશના ટુકડા? | ||
Line 24: | Line 23: | ||
શબ્દો જો બોલી શકતા હોત તો કવિને | શબ્દો જો બોલી શકતા હોત તો કવિને | ||
જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું? | જરૂર કહેત કે કવિતા બનવાનું અમારું તે શું ગજું? | ||
છુટ્ટા | છુટ્ટા કોશમાં — વ્યાકરણમાં, ભેળા માનવીની જીભ પર | ||
એવા અમે થોડા જ હતા જેવા કવિતામાં તમે જોયા? | એવા અમે થોડા જ હતા જેવા કવિતામાં તમે જોયા? | ||
જગત જોતાં જ શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદા, | જગત જોતાં જ શરૂ થાય અમારી મેડક-કૂદંકૂદા, | ||
રચયિતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ; | રચયિતાના સંદર્ભના ઇશારે અમે વશ, મંત્રમુગ્ધ; | ||
અમે શબ્દો | અમે શબ્દો-અવાજો, | ||
અમે મૌનમાં ઝંપલાવીએ; | અમે મૌનમાં ઝંપલાવીએ; | ||
શમે અમારી અર્થબડબડ | શમે અમારી અર્થબડબડ | ||
Line 36: | Line 35: | ||
મહોરોય પહેરાવી દે | મહોરોય પહેરાવી દે | ||
પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા. | પોતાની કવિતાનો ચહેરો ઉપસાવવા. | ||
દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો, | દાર્શનિક ભલે મૂર્તતા ગાળી અર્ક નિચોવે શબ્દોનો, | ||
કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી ઉષામૂર્તિ. | કવિનો શબ્દ અર્કઅર્ણવમાંથી ઊપસતી ચારુ કિરણકેશ સમારતી | ||
ઉષામૂર્તિ. | |||
ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ. | ઉષા! વેદ-કન્યા ‘ઉષા’ માત્ર શબ્દ છે? એક એક શબ્દ, એક એક સંકુલ. | ||
આંખ જો કાન હોય તો તેજને | આંખ જો કાન હોય તો તેજને-રંગને એ સાંભળી શકે. | ||
ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની | ઉષાનો રંગ એ કયો સૂર? મધુમાલતીની બહાર, બોગનવીલિયાની | ||
મિશ્ર છોળ, | |||
નાજુક જૂઈ, ટીપકિયાળાં | નાજુક જૂઈ, ટીપકિયાળાં ફ્લૉક્સ, શુકનનાં કાર્નેશન, સૂરજમુખી, | ||
ખુદ સૂર્ય, | |||
એ સૌ કયા સપ્તકના કયા સૂર? | એ સૌ કયા સપ્તકના કયા સૂર? | ||
પ્રકાશના ઉત્સ સમી ઊછળે ઊડે ગીતમાં કોકિલ-કલા, | |||
કાક-કુલ સ્વરોની સંજવારી ફેરવી લે અવકાશ પર, | |||
એક આખું ચકીટોળું છંટકાવ કરી જાય તે પરે ઝટપટ | |||
ગુજબુજનો, રહી રહી અર્ધુંપર્ધુંક ગાયાં કરે | |||
બુલબુલ ‘શ્રીપ્ રભુ!’ ‘શ્રીપ્… શ્રીપ્રભુ!’—નાનકડી કાયાના કયાયે | |||
ઊંડાણમાંથી, | |||
ક્યારેક તો સભાનતાથી જાણે, — આખું વિશ્વ એના ગીતના આધારે | |||
સંતુલિત અધ્ધરશ્વાસે-અધશ્વાસે ઊભું ન હો! | |||
વિહંગોની હારની હારો સૂર્ય-ઉપસ્થાને ઊડ્યે જાય. ઊભેલાં | |||
અચલ ઝાડવાંના એ ઊડતા ચપલ ઇશારા. | |||
કૈંક સ્થાવર-સ્થવિર વૃક્ષરાજ અનેક બાહુએ ખોબેખોબા | |||
ઉછાળ્યાં કરે ઉડાડ્યાં કરે કપોત કાબર લેલાં દૈયડનાં ટોળેટોળાં. | |||
સારી રાત પૃથ્વીઊંડાં તરુમૂળ એક-કાન થઈ સુણી રહ્યાં— | |||
પી રહ્યાં-’તાં | |||
માળામાં વિશ્રંભે નીંદરતાં પંખીની ઊપડતી—પડતી | |||
લઘુક છાતીની ધડક, ક્યારેક વચ્ચે વચ્ચે — સોણામાં જાણે — | |||
ચઢી આવતી ગભરુ હાંફ. | |||
પંખીપશુમાનવીની બિડાયેલી આંખોની ચોકી | |||
આકાશનાં પલપલતાં નક્ષત્રો કર્યા કરે જાગ્રત, નિતાન્ત નિ:શબ્દ. | |||
— ક્યારેક બ્રહ્માંડનો શ્વાસોચ્છ્વાસ તમે સાંભળી શકો. — | |||
પ્રભાતમાં પર્ણેપર્ણ લચી રહે કલરવે, પૃથ્વીનાં મીંચેલાં જડ પડળોનો | |||
સંચિત સ્વરપુંજ જાણે પાંદડે પાંદડે નાચતો | |||
આખા અવકાશને ચોમેર ભરતો ફુવારા-શો ઊડી રહે. | |||
પૃથ્વીના ભીતરી મૌનનો ભાસ્વત ઉત્સવ જાણે સ્તોત્રછોળે | |||
પ્રત્યેક પરોઢે પંખીલોકમાં અંતરિક્ષે ઊજવાય. | |||
મન જો હૃદય હોય તો તર્ક પણ એને રસગદ્ગદ કરે. | |||
વાચનખાનાની બારીની બહાર નાનકડા | |||
એકાન્ત બાગમાં નળના ખાબોચિયામાં | |||
લીલા પોપટ રક્ત ચંચુ ડુબાવે, પાંખ | |||
ફફડાવે પાણીમાં, જરીક અવાજથી ઊડી જાય. | |||
ઠેકતો તપખીરિયા ડિલને પાંખથી પાંદડાંથી ઢાંકતો | |||
ગભીર ભર્યા ભર્યા અવાજે ભારદ્વાજ હવાને અંજવાસતો | |||
ત્યાં ‘શ્રીપ્ રભુ!’ની વચ્ચે લતાગુલ્મમાં સંતાયેલું પેલું | |||
બોલી રહે સ્વગત: ‘વેઇટ્-એ-બિટ્!’ જાણે પોતાને જ | |||
કૈંક યાદ કરાવી રહેતું ન હો: વેટ વેટ…વેટેબિટ્!… | |||
(‘જરીક થોભો!’ — ‘લગરીક ખમો તો!’) સમય! સમય | |||
શું રાહ જોવા માટે છે કે? | |||
ઘર પાછળના ડુંગરના | |||
પૂછ્યું’તું પેલા ડાહ્યાડમરા થઈને બેઠેલા કો | |||
બધુંય સમજું છું એવી મુદ્રાથી ટગરટગર જોઈ રહેલા, | |||
ગોળમટોળ સંતૃપ્તિધારી શૈલમહાશયને એક વાર: | |||
બેઠા છો તમે કયુંક સત્ય ગોપવી પોતાની ભીતર? | |||
ભરડો સજડ દઈ, સલામત સુરક્ષીને, બેઠા છો અને | |||
મરકે છે મુખ કે — વજ્રકારાગૃહે કેવું | |||
તાળાબંધ સત્ય કરી દીધું અને કૂંચી તેય | |||
ગળીને બેસી ગયો છું. મનને આ મારા — | |||
હોય જો ધીરજ અરે અધીર આ મનને — | |||
અવધિ જો હોય લાંબી — ભલે કલ્પનાના — આયુષ્યેય, | |||
જરૂર તો જોઈ શકું, યુગોના પ્રખર પ્રચંડ સૂર્ય- | |||
તાપ, વર્ષાધારા, વાયુઝંઝા, એ સૌની ઝીંકોની | |||
નીચે એક દિને એ શૈલમહાશયના | |||
કરડાકીભર્યા ચહેરાની કો બરડ રેખા- | |||
તરડમાં સર્વસૃષ્ટિજયિની સિસૃક્ષાએ અંકુરિત | |||
કરેલા કો લહરાતા રંગરંગી ફૂલ રૂપે | |||
શૈલનું સકલ સત્ય પ્રસ્ફુટિત-પ્રસ્ફુરિત થતું | |||
વિજયપતાકા સમું. | |||
પરંતુ અત્યારે તો આ | |||
દોડમાં સામેલ થાઓ, જગતની અંધદોડ દિવસના અજવાળે | |||
ચાલે તેમાં ઘસડાઓ, ઘડિયાળનું પંખી કલાકે-અધકલાકે | |||
બોલે તે સંભળાયું ન-સંભળાયું. સ્થગિત સમી | |||
આ આયુષ્યની યાત્રા. બહાર નમતી સાંજ. | |||
ઊંચે ઊંચે સેલારા લેતાં પંખી એકલ ધપ્યે જતાં. જરી રોકોને એને. | |||
આકાશ-પીધેલાં પંખીને પૂછો: કેટલી લાંબી નભ વાટ? | |||
તેજની છાલકો ઉછાળી પાંખો કહે: ડગલે ડગલે તેજ-ઘાટ. | |||
હૃદય જો મન હોય તો લાગણીને એ પ્રમાણી શકે. | |||
પડતી રાતે ચોગાનમાં – સીમમાં તોતિંગ વૃક્ષો પર | |||
પાંદડાં વધુ કે વાયસજી, કા-કા-ના શોરનો ગોરંભો | |||
ગગન-મોટો. આખા વડને ઢાંકી દીધો ઊંધી લટકતી વાગોળોએ, | |||
વચ્ચે ચકરાતી ચામાચીડિયાંની અંધ ચિચિયારીઓ. | |||
ચિત્ત તો કઠોર — હૃદય આ બધાથી સંકોચાય, ઓસવાય; | |||
ચિત્ત એના વાસ્તવને આસ્વાદે. — હૃદય અંતે એની | |||
આગવી સમજથી સ્વીકારે, આ સ્તો આખા ઊજળા દિવસનું | |||
આંધળું સરવૈયું — ઘુવડને સુપરત કરવાનું. | |||
આ ક્ષણે અર્ધી પૃથ્વી ભરેલાં નગરો ગામો મહોલ્લા શેરીઓ | |||
ગલીઓ હવેલીઓ મહેલો ઘરો ઘોલકીઓ ઝૂંપડપટ્ટી | |||
જંગલના ગોઠ નેસડા કૂબા માણસોથી ધબકે | |||
આયખાના એક દિવસની પૂંજીથી રળિયાત, | |||
આવતી કાલની આશાને વળ ચઢાવ્યે જાય. | |||
પ્રહરો આ પ્રલંબાતા, અનુભૂતિપટે અંકિત કંઈ કંઈ થતું. | |||
માનવ-પગલાની પ્રતીક્ષા કરતી ચંદ્રધૂલિ, | |||
ગિરિમાળાઓના અફાટ હિમપટ પર મારદડી રમતા પવનો, | |||
હાંફતા રણનો ફરફરતો લીલો લીલો સ્વાગત રૂમાલ, | |||
સાગરપેટાળે અધખૂલી છીપમાં મીઠું મરકતાં મોતી, | |||
કાન્તાર-અન્ધકાર વચ્ચે તગતગતી વ્યાઘ્ર-આંખો, | |||
એક તારાની બીજા તારાને કિરણ-ચીસ. — | |||
અહીં ઝાકળભીંજ્યો બપૈયાનો આર્ત્ત સૂર રોમરોમે | |||
સંચારિત કરે વિશ્વે વળૂંભ્યો જે વિરહ. અધ- | |||
રાતે જાણે મને હું સાંભળી રહું, સારીય સંવિદથી. | |||
કહું? જ્યારે જ્યારે બોલું છું | |||
સમૂહમાં, વર્ગમાં, બાગમાં, ઘરમાં, ગાડીના ડબ્બામાં, | |||
ઝડપભેર ચાલતાં અથવા તો ઝાડ તળે, | |||
મને મારો અવાજ હંમેશાં જ થોડો પોતાનો લાગ્યો છે? | |||
સામે પાટલી પર બેસીને સાંભળી જોયું છે. — | |||
‘આ માણસ શું કહેવા માગે છે?’ | |||
અને કોઈ કોઈ વાર એમ મેં મોં ફેરવી લીધું છે. | |||
અંધકાર-પ્રકાશના કાંઠા પર છાલકે છાલકે ઘૂંટડે ઘૂંટડે ટીપે ટીપે | |||
નિદ્રા — પ્રાણોની વિશ્રાન્તિ — રોમરોમને પાંપણોને ભીંજવી રહે; | |||
નર્યું સાંભળવાનું હવે — બોલવાનું મુદ્દલે નહિ. | |||
‘મારો અવાજ!’ — એટલું છતાંય બોલાઈ જાય. | |||
નર્યા મારા અવાજને હવે સાંભળવાનો… | |||
ત્યાં સ્તો આકંઠ નિદ્રા — પ્રાણવિશ્રાન્તિ, | |||
ભારે ભરતીમોજું, અમોઘ જાગરણ-આઘાત | |||
મારા અવાજને — સંવિદને સ્વપ્ન-આકારોમાં વિખેરી વિસ્ફુરાવી રહે. | |||
નર્યો મારો અવાજ સંભળાયાં કરે. | |||
મારી અંદર, જાણે મારી બહાર… | |||
આ ક્ષણમાં, જાણે ક્ષણ પાર… | |||
અધમધરાતે ‘મે-આઓ’ જાગે દૂરદૂર મયૂરનું. | |||
જગવે શોણિતના કણકણે કો ઉત્તાન ગાન | |||
કશાકને વધાવતું, જંપી ગઈ ચેતનાને મોડી રાતે સંકોરે | |||
સારસનો તીવ્ર ઉરસંવેગનો સ્વર, જુદા | |||
પાડી ન શકો દોર, એવો એ બેવડ આલાપ, આભ-વલોવતો. | |||
કદી જો બે છૂટા પાડી શકો, એક અહીંનો, અન્ય | |||
તો આવતો અચૂક લોકાન્તરથી, કહો જન્માન્તરથી. | |||
આકાશ પૃથ્વીના ઘાસ પર જરી આળોટી લેવા ઊતરે | |||
અંધારું એવું ઘટ્ટ થાય, એમાં જ | |||
ગાયત્રી મંત્ર અવતરણ મુહૂર્ત ઊઘડે. | |||
‘…પચ્ મુચિ રિચ્ વચ્ વિચ્…!’ | |||
‘વેઇટ્-એ-બિટ્…!’ | |||
— ધીર નાનું-શું સરવૈયું. શબ્દોમાં? મૌનમાં? | |||
મૌન કવિનો શબ્દ બને: | |||
હતા પિતા મારે, હતી માતા. | |||
હા, હતી માતાની ભાષા. | |||
હતું વહાલપ-સ્ફુરેલું, પ્રાણપૂરેલું શરીર. | |||
હતું હૃદય — હતો એને કાન, હતો અવાજ. | |||
મારું કામ? મારું નામ? | મારું કામ? મારું નામ? | ||
સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, — એ કામ મારું | સપ્રાણ ક્ષણ, આનંદ-સ્પંદ, — એ કામ મારું | ||
Line 52: | Line 191: | ||
મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય. | મારા શબ્દ-આકારો જે કંઈ રસવીચિઓ તે હવે અન્ય હૃદયમય. | ||
નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. | નામ મારું ભાષામાં ઓગળી ગયું છે. | ||
વેઇટ્-એ-બિટ્!… | વેઇટ્-એ-બિટ્!… | ||
છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. | છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે. |