26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યુરોપયાત્રાની પૂર્વસંધ્યા}} {{Poem2Open}} યુરોપ જવા અમદાવાદ છોડી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
આજે તો મુંબઈ આવી ગયાં છીએ. ‘સી પૅલેસ’માં સાગરની સન્નિધિમાં બેસીને લખું છું. જુહુ તટે આવેલા આ નિવાસ ઉપરથી થોડી થોડી મિનિટોમાં વિમાનો પસાર થાય છે. એ વિમાનોનો અવાજ સાગરસંગીતમાં ભળી જાય છે. હમણાં જ, મુંબઈમાં કોટ વિસ્તારમાં ‘જન્મભૂમિ’ કાર્યાલયમાં કવિ હરીન્દ્ર અને સુરેશ દલાલ સાથે વાર્તાલાપ કરીને આવ્યો છું. સુરેશ દલાલ મને શુભેચ્છાઓ આપવા તાજ હોટલની ‘સી લાઉન્જ’માં લઈ ગયા. ત્યાંથી ‘ગેટ વે ઑફ ઇન્ડિયા’ જોતાં અંગ્રેજોના આગમન અને ગમનના ઐતિહાસિક પ્રસંગો યાદ આવ્યા. મુંબઈને પણ હું નવી નજરે જોતો હતો. ‘મુંબઈ જુઓ, પછી લંડનમાં નવું નહિ લાગે’ એમ કેટલાક મિત્રો કહેતા. અમારો અનુભવ કેવો હશે એ તો આવતી કાલે, આ સમયે લંડનમાં પહોંચ્યા પછી જ ખબર પડશે. જુહુનો સાગર ઊછળી રહ્યો છે. આવતી કાલે સમુદ્રોલ્લંઘન.{{Poem2Close}} | આજે તો મુંબઈ આવી ગયાં છીએ. ‘સી પૅલેસ’માં સાગરની સન્નિધિમાં બેસીને લખું છું. જુહુ તટે આવેલા આ નિવાસ ઉપરથી થોડી થોડી મિનિટોમાં વિમાનો પસાર થાય છે. એ વિમાનોનો અવાજ સાગરસંગીતમાં ભળી જાય છે. હમણાં જ, મુંબઈમાં કોટ વિસ્તારમાં ‘જન્મભૂમિ’ કાર્યાલયમાં કવિ હરીન્દ્ર અને સુરેશ દલાલ સાથે વાર્તાલાપ કરીને આવ્યો છું. સુરેશ દલાલ મને શુભેચ્છાઓ આપવા તાજ હોટલની ‘સી લાઉન્જ’માં લઈ ગયા. ત્યાંથી ‘ગેટ વે ઑફ ઇન્ડિયા’ જોતાં અંગ્રેજોના આગમન અને ગમનના ઐતિહાસિક પ્રસંગો યાદ આવ્યા. મુંબઈને પણ હું નવી નજરે જોતો હતો. ‘મુંબઈ જુઓ, પછી લંડનમાં નવું નહિ લાગે’ એમ કેટલાક મિત્રો કહેતા. અમારો અનુભવ કેવો હશે એ તો આવતી કાલે, આ સમયે લંડનમાં પહોંચ્યા પછી જ ખબર પડશે. જુહુનો સાગર ઊછળી રહ્યો છે. આવતી કાલે સમુદ્રોલ્લંઘન.{{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[યુરોપ-અનુભવ/યુરોપ : કલ્પના અને વાસ્તવ|યુરોપ : કલ્પના અને વાસ્તવ]] | |||
|next = [[યુરોપ-અનુભવ/ઇંગ્લિશ ચૅનલ ઉપર|ઇંગ્લિશ ચૅનલ ઉપર]] | |||
}} |
edits