26,604
edits
m (Atulraval moved page એકાંકી નાટકો /કૃતિ-પરિચય : રમણ સોની to એકાંકી નાટકો /કૃતિ-પરિચય without leaving a redirect) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં). એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે. | ‘પિયો ગોરી’ 1946માં સ્વતંત્ર પુસ્તિકા રૂપે પણ પ્રગટ થયેલું. (લખાયેલું તો1934 પહેલાં). એ સમયની એક નોંધપાત્ર પ્રયોગલક્ષી કૃતિ તરીકે એ શ્રીધરાણીની એક કીતિર્દા કૃતિ બનેલી. વાસ્તવની ભોંય પર ટકી રહેતું આ નાટક એની પાત્રોચિત ને સહજ બોલચાલની ભાષાથી પણ રસપ્રદ બને છે. ભાષામાં જે વાગ્મિતા છે એ જૂની રંગભૂમિની ભાષાશૈલીને યોજતી યુક્તિ તરીકે આવે છે. ઘટના જૂની નાટકકંપનીનાં પાત્રોવાળી હોવાથી નાટકમાં નાટક એવા બે સ્તરે રહેતું આ એકાંકી દિલચશ્પ બને છે. આજનો કોઈ દિગ્દર્શક પણ એને અજમાવે તો એ સફળ પ્રયોગ બની શકે. | ||
શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને? {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}} | શ્રીધરાણીની આવી વિલક્ષણ નાટ્યકૃતિઓમાં એક ભાવક તરીકે આપણે હવે પ્રવેશીશું ને? {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}} | ||
{{HeaderNav | |||
|previous = [[એકાંકી નાટકો/પિયો ગોરી|પિયો ગોરી]] | |||
|next = [[એકાંકી નાટકો/પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને|પિયો ગોરી : લેખકનો પત્ર, ઝવેરચંદ મેઘાણીને]] | |||
}} |
edits