કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૯. બીડીઓ વાળનારીનું ગીત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯. બીડીઓ વાળનારીનું ગીત|ઝવેરચંદ મેઘાણી}} <poem> [ઢાળ: બંગાળી બ...")
 
No edit summary
Line 7: Line 7:
બીડીઓ વાળો! બીડીઓ વાળો! બીડીઓ વાળો...રે!
બીડીઓ વાળો! બીડીઓ વાળો! બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!
બાર પૈસાની પાંચસો લેખે બીડીઓ વાળો...રે!
::: કંથ કોડીલા ડેલીએ બેઠા,
::: કંથ કોડીલા ડેલીએ બેઠા,
Line 13: Line 14:
આવશે ખાવા, માગશે થાળી, કાઢશે ગાળો...રે!
આવશે ખાવા, માગશે થાળી, કાઢશે ગાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: ભૂખ લાગી છે – બીડીઓ વાળો!
::: ભૂખ લાગી છે – બીડીઓ વાળો!
::: ઊંઘ આવે છે – બીડીઓ વાળો!
::: ઊંઘ આવે છે – બીડીઓ વાળો!
Line 18: Line 20:
પાછલી રાતે, પો’ર દી થાતે, બીડીઓ વાળો...રે!
પાછલી રાતે, પો’ર દી થાતે, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: મેલવાં વા’લાં બાળક રોતાં,
::: મેલવાં વા’લાં બાળક રોતાં,
::: તાવ આવે તો મૂકવાં પોતાં,
::: તાવ આવે તો મૂકવાં પોતાં,
Line 23: Line 26:
કંથને જોશે પાન-સોપારી: બીડીઓ વાળો...રે!
કંથને જોશે પાન-સોપારી: બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: મીઠાં મીઠાં ઝોલાં આવે,
::: મીઠાં મીઠાં ઝોલાં આવે,
::: પાંદડાં જડદો ગાવડી ચાવે,
::: પાંદડાં જડદો ગાવડી ચાવે,
Line 28: Line 32:
ઓછું થાતાં, દામ કપાતાં: બીડીઓ વાળો...રે!
ઓછું થાતાં, દામ કપાતાં: બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: રાજનું છોરુ, રાજની જોરુ,
::: રાજનું છોરુ, રાજની જોરુ,
::: કેમ કરી હું ઓઝલ ખોલું?
::: કેમ કરી હું ઓઝલ ખોલું?
Line 33: Line 38:
સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે!
સાડલે લીરા, કાળજે ચીરા, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: આજ અજવાળી રાત રૂમઝૂમતી,
::: આજ અજવાળી રાત રૂમઝૂમતી,
::: કંકુડી કોળણ રાસડે રમતી,
::: કંકુડી કોળણ રાસડે રમતી,
Line 38: Line 44:
અન્ન વસ્તર ને આબરૂ સાટુ બીડીઓ વાળો...રે!
અન્ન વસ્તર ને આબરૂ સાટુ બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: પાંદડાં કાપું – આવતી નીંદર,
::: પાંદડાં કાપું – આવતી નીંદર,
::: આંગળી વાઢે ઊંઘમાં કાતર,
::: આંગળી વાઢે ઊંઘમાં કાતર,
Line 43: Line 50:
હાંફતી છાતી, ખાંસીઓ ખાતી, બીડીઓ વાળો....રે!
હાંફતી છાતી, ખાંસીઓ ખાતી, બીડીઓ વાળો....રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: શેઠિયો સૂતરફેણી લાવે,
::: શેઠિયો સૂતરફેણી લાવે,
::: પાનનાં બીડાં પાતર ચાવે,
::: પાનનાં બીડાં પાતર ચાવે,
Line 48: Line 56:
છાતીએ ચાંપી શેકના ગોટા, બીડીઓ વાળો....રે!
છાતીએ ચાંપી શેકના ગોટા, બીડીઓ વાળો....રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
:::: નિરાધાર, બીડીઓ વાળો...રે!
::: આજ દુનિયાને હાટડે દેખો,
::: આજ દુનિયાને હાટડે દેખો,
::: મોંઘા ગાંજા, ભાંગ ને સૂકો;
::: મોંઘા ગાંજા, ભાંગ ને સૂકો;
18,450

edits

Navigation menu