છિન્નપત્ર/૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫| સુરેશ જોષી}} {{Poem2Open}} ‘સૌ કોઈ પોતાનામાં થોડું થોડું રહસ્ય ઘ...")
 
No edit summary
 
Line 8: Line 8:
આ ચાર દિવસથી હું બહાર ગયો નથી. આ આંધળી ઓરડીના કૃશ અવકાશને મારી આજુબાજુ વીંટતો રહ્યો છું. આજુબાજુની દુનિયા ગત જન્મના કોઈ સ્પર્શ જેવી દૂર સરી ગઈ છે ને છતાં લોપ પામી નથી. પણ આજે એનું અસ્તિત્વ ભૂગોળના નકશા જેવું છે. મારું પોતાનું નામ પણ એના પર એક ટપકું માત્ર છે, એની પાસેથી થોડી નદીઓ દોડી જાય છે. એમાંથી એક છે તું – કીતિર્નાશા. આપણા સમ્બન્ધની ભરીભરી સમૃદ્ધિને આંસુના એક પ્રચણ્ડ જુવાળમાં તું ધોઈ નાખી શકે છે. આંસુ વરસાવી ચૂક્યા પછીની આંખ કેવી નિર્મળ હોય છે! તું કદાચ એને સ્વચ્છ અને નિર્મળ બનાવવાને જ ફરી ફરી પ્રલય સરજે છે. પણ તને ખબર છે? તું સ્વચ્છ ને નિર્મળ થાય છે ને હું તારી એ સ્વચ્છતા ને નિર્મળતાની અંદર પુરાઈ જાઉં છું. મારું એ વજન તારી વેદના નથી? કદાચ તું વજનને જ આંસુથી વહાવી ઓગાળી દેવા નથી ઇચ્છતી? બીજા જન્મની તો ખબર નથી પણ કોઈક વાર આવો સમ્બન્ધ આ જન્મની પાર પણ વિસ્તરી જાય ખરો!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[છિન્નપત્ર/૪|૪]]
|next = [[છિન્નપત્ર/૬|૬]]
}}
18,450

edits

Navigation menu