ગૃહપ્રવેશ/રાત્રિર્ગમિષ્યતિ!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રાત્રિર્ગમિષ્યતિ!| સુરેશ જોષી}} {{Poem2Open}} બારણાની ઘંટડી વાગી. લ...")
 
No edit summary
 
Line 101: Line 101:
ને એણે કહ્યું: ‘મધુકર!’ એના મુખમાંથી ફૂલની હળવી સુવાસના જેવો, દૂરદૂરના અજાણ્યા તારાની ક્ષીણ પણ સ્થિર પ્રકાશરેખાના જેવો એ શબ્દ… એને કેવળ પોતાનામાં સમાવી દેવાનું એને મન થયું નહીં. એને એણે વિસ્તરવા દીધો, વ્યાપવા દીધો… ધનંજય સુધી દૂર દૂર, પ્રભાતના પ્રકાશનાં કિરણોની સાથે એને વિસ્તરવા દીધો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગૃહપ્રવેશ/કાદવ અને કમળ|કાદવ અને કમળ]]
|next = [[ગૃહપ્રવેશ/વાતાયન|વાતાયન]]
}}
18,450

edits

Navigation menu