ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,355: Line 1,355:
એ પણ જોવા જેવું છે કે ‘આત્માનાં ખંડેર’માં દૃઢ છંદોલયનું બંધન હતું તે ‘છિન્નભિન્ન છું’માં વિક્ષિપ્ત લયલીલા દાખવતું ક્રમશ: જે તે ઘટકની આંતર આવશ્યકતાના દબાવ હેઠળ પોતપોતાની રીતની લયસિદ્ધિ દાખવીને રહે છે. કવિતાના વસ્તુવિષયની જ નહીં, એમની શબ્દ, અર્થ અને લયની રજૂઆતરીતિમાંયે સધાતી આવતી ઉત્ક્રાન્તિનું, એમની સંવેદનપટુ કવિદૃષ્ટિના અભિનવ દર્શનનું આહ્લાદક નિદર્શન ‘સપ્તપદી’માં પ્રત્યક્ષ થાય છે. જે શબ્દની આંગળીએ તેમણે આત્મયાત્રા કરી તેના અંતિમ ચરણે તો તેમણે એમ લાગ્યું કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’ અને ‘સપ્તપદી’નું સમાપન થાય છે આ પંક્તિથી – {{Poem2Close}}
એ પણ જોવા જેવું છે કે ‘આત્માનાં ખંડેર’માં દૃઢ છંદોલયનું બંધન હતું તે ‘છિન્નભિન્ન છું’માં વિક્ષિપ્ત લયલીલા દાખવતું ક્રમશ: જે તે ઘટકની આંતર આવશ્યકતાના દબાવ હેઠળ પોતપોતાની રીતની લયસિદ્ધિ દાખવીને રહે છે. કવિતાના વસ્તુવિષયની જ નહીં, એમની શબ્દ, અર્થ અને લયની રજૂઆતરીતિમાંયે સધાતી આવતી ઉત્ક્રાન્તિનું, એમની સંવેદનપટુ કવિદૃષ્ટિના અભિનવ દર્શનનું આહ્લાદક નિદર્શન ‘સપ્તપદી’માં પ્રત્યક્ષ થાય છે. જે શબ્દની આંગળીએ તેમણે આત્મયાત્રા કરી તેના અંતિમ ચરણે તો તેમણે એમ લાગ્યું કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’ અને ‘સપ્તપદી’નું સમાપન થાય છે આ પંક્તિથી – {{Poem2Close}}
<Poem>
<Poem>
'''‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’'''
'''‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.’'''</Poem>
{{Right|(સપ્તપદી, પૃ. ૪૮)}}
{{Right|(સપ્તપદી, પૃ. ૪૮)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 1,372: Line 1,372:
'''એવી આજે પ્રજા ડોલે ભરી પ્રેમખુમારીએ.'''
'''એવી આજે પ્રજા ડોલે ભરી પ્રેમખુમારીએ.'''
'''આનંદે વનમાં જેવી કૂજે છે કુંજકોકિલા,'''
'''આનંદે વનમાં જેવી કૂજે છે કુંજકોકિલા,'''
'''એવી આત્મન્કોકિલાઓ કૂજે છે પ્રભુની લીલા.”''' </Poem>
'''એવી આત્મન્કોકિલાઓ કૂજે છે પ્રભુની લીલા.”'''</Poem>
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, બી.આ. પૃ.૧૧)}}
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, બી.આ. પૃ.૧૧)}}


<Poem>
<Poem>
Line 1,379: Line 1,380:
'''ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા.'''
'''ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા.'''
'''બંધુ છો સૌ ગુલામોના, દેવા છો દુખિયાં તણા,'''
'''બંધુ છો સૌ ગુલામોના, દેવા છો દુખિયાં તણા,'''
'''આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.'''
'''આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.'''</Poem>
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, પૃ.૧૨)}}
{{Right|(‘વિશ્વશાંતિ’, સમગ્ર કવિતા, પૃ.૧૨)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 1,443: Line 1,444:


<Poem>
<Poem>
“ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,
'''“ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,'''
ને દૂર ફેલે જલનીલ અંચળા !”</Poem>
'''ને દૂર ફેલે જલનીલ અંચળા !”'''</Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧)}}
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧)}}


Line 1,463: Line 1,464:
'''વીલી જતા માનવબોલમાં લખી.”''' </Poem>
'''વીલી જતા માનવબોલમાં લખી.”''' </Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧૩)}}
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૧૩)}}
<Poem>
'''“વીંધાય છે પુષ્પ અનેક બાગનાં !'''
'''પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની !'''
'''જીવો તણી કાય મૂંગી કપાય છે !'''
'''કલેવરો કાનનનાં ઘવાય છે !”'''</Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૨૨)}}
<Poem>
'''“આપણે માનવી બિંદુ પૃથ્વીના પટ ઉપરે,'''
'''ને પૃથ્વી બિંદુડા જેવી વિશ્વને તેજ-સાગરે,'''
'''વિશ્વમાલા અને આયે બિંદુ-શી અતલાન્તિકે. ને તોયે બિંદુ આધારે તરંગી સિંધુની છટા.'''
'''છે પ્રત્યેક અણુ લીધે વ્યોમે તેજગૂંથી ઘટા.”'''</Poem>
{{Right|(વિશ્વશાંતિ, પૃ.૨૪)}}
{{Poem2Open}}
– ઉપરનાં જેવાં દૃષ્ટાંતોમાં શબ્દચ્છટા, કલ્પનાલીલા, સંવેદનાનો ગાઢ સ્પર્શ, ભાષાનું લાવણ્ય વગેરે જોઈ શકાશે. ‘વિશ્વશાંતિ’માં ભાષાશૈથિલ્ય ને લયશૈથિલ્યનાં દૃષ્ટાંતો છે, સમગ્ર કાવ્યનું સ્થાપત્યવિધાન સુશ્લિષ્ટતાની – એકાગ્રતાની છાપ પેદા કરી શકતું નથી; આમ છતાં આ કાવ્ય ઉમાશંકરની ભાવિ કવિતાની દિશા અને એમની સર્ગશક્તિના બળનો સ્પષ્ટ અણસાર આપી રહે છે; અને જ્યારે ‘સપ્તપદી’ સુધીના અનેક કાવ્યસંગ્રહો આપ્યા છે ત્યારે તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે ‘વિશ્વશાંતિ’ એક અર્થમાં એમની સમગ્ર કવિતા-પ્રવૃત્તિની બુનિયાદ છે. નિરંજન ભગતે આ સૂચન નીચેનાં વાક્યોમાં આપ્યું જ છે :{{Poem2Close}}
<Poem>
    “ઉમાશંકરના રસાત્મક વિશ્વનું કેન્દ્ર છે વિશ્વશાંતિની અનુભૂતિ. આ કેન્દ્રમાંથી જ એમની સર્જનપ્રવૃત્તિ ચોમેરે પ્રસરી છે. આ
    વિશ્વશાંતિ તે આજકાલ ફૅશનેબલ થઈ પડેલી રાજકારણના અર્થની વિશ્વશાંતિ નહિ, પણ વ્યાપક અર્થમાં વિરાટ વિશ્વમાં
    વ્યાપેલી સંવાદિતા.”</Poem>
{{Right|(કવિનો શબ્દ, પૃ. ૮૬)}}
{{Poem2Open}}
આ કાવ્યના પ્રકાશનસમયે અનેકે આદરસૂચક અભિપ્રાયો આપેલા. કાકાસાહેબે તો ‘આમંત્રણ’ દેતાં લખેલું જ કે –
“પ્રસ્તુત કવિતા ગાંધીયુગની, પણ ગાંધીજીનું માહાત્મ્ય વર્ણવવા માટે લખેલી નથી. ગાંધીયુગ પહેલાંનો કાલ અને ગાંધીયુગનો કાળ, આ બે વચ્ચે જે આદર્શભેદ છે તેની અસર આ કવિતામાં સ્પષ્ટ દેખાય છે. એટલા કારણે આ આવકારપાત્ર છે. એથી વધારે न वाच्यं वधूबन्धुभिः।।”{{Poem2Close}}
{{Right|(‘આમંત્રણ’, વિશ્વશાંતિ)}}
{{Poem2Open}}
નરસિંહરાવે આ કાવ્યના ‘મંગળ શબ્દ’ની ઉમળકાથી નોંધ લેતાં લખ્યું :
“આ અસાધારણ ગુણવાળા કાવ્યનું સ્વરૂપદર્શન કરીએ : એમાં પ્રગટ થતું ગંભીર દર્શન કવિના પ્રતિભાદર્શન(‘વિઝન’)ની સાક્ષી પૂરે છે. એમાં સૌષ્ઠવના લાલિત્ય કરતાં ભાવની તથા નાદની ગંભીરતા વિશેષ છે. ભાષાશૈલીમાં સાક્ષાત્ પ્રવર્તન (directness) છે; કેમ કે, કવિ પોતાના ભાવ અને ભાવનાના આવિષ્કરણ માટે આડાઅવળા પ્રકાશનમાર્ગ શોધતો નથી, વક્તવ્ય તરફ સીધું પ્રયાણ કરે છે. ભાવ અને ભાવનામાં ભવ્ય અને ઉન્નત (‘ગ્રાન્ડ’ અને ‘સબ્લાઇમ’) – એ બંને તત્ત્વોનું સુભગ મિશ્રણ છે. અને આ સ્થિતિમાં શૈલી સાક્ષરયુગની જ સંભવે, જનતા તેને ના ઝીલે તો ભલે. ભાવ અને ભાવના અપ્રાકૃત છે માટે જ શૈલી પણ અપ્રાકૃત છે.”{{Poem2Close}}
{{Right|(‘સાક્ષરયુગનું ભાવદર્શન’, મનોમુકુર, ગ્રંથ બીજો, ૧૯૩૬, પૃ.૩૧૦)}}
{{Poem2Open}}
સુન્દરમે ૧૯૩૦ના આંદોલને આપેલા આ ‘વિશ્વશાંતિ’ને અર્વાચીન કવિતાના ત્રીજા સ્તબકના પ્રસ્થાનબિન્દુ તરીકે મૂક્યું અને એના વિશે લખતાં જણાવ્યું :{{Poem2Close}}
{{Poem2Open}}
“નવીન કવિતાની રંગદર્શિતા, પ્રાસાદિકતા અને શિષ્ટતાના સૌથી વધુ મધુર મિશ્રણવાળી અને એ યુગના પ્રખર ઉત્સાહવાળા વાતાવરણને ઊંચી આદર્શ-મયતાથી નિરૂપતી પહેલી કૃતિ ‘વિશ્વશાંતિ’ ઉમાશંકર જોશી લઈ આવે છે. ‘વિશ્વશાંતિ’ની શૈલીમાં ન્હાનાલાલ અને બલવંતરાયની સાલંકૃતતા અને અરૂઢતા, પ્રાસાદિકતા અને છંદની પ્રવાહિતા, બીજા સ્તબકના કવિઓના ઉત્તમાંશોનું સમુચિત સમન્વયવાળું સ્વરૂપ જોવા મળે છે. એના ગઈ પેઢી સાથેના આ સાતત્યે નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકને પણ પ્રસન્ન કર્યા, પરંતુ આ કૃતિ પણ હજી નવીન કવિતાનું એક જ પાસું રજૂ કરતી હતી.”{{Poem2Close}}
{{Right|(અર્વાચીન કવિતા, ૧૯૬૫, પૃ.૪૬૮)}}
{{Poem2Open}}
ગાંધી પેઢીના અનુગામી કવિ શ્રી નિરંજન ભગતે ‘વિશ્વશાંતિ’ વિશે જણાવ્યું :
“ ‘વિશ્વશાંતિ’ કાવ્ય જાણે કે સમુદ્રનાં ધુમ્મસ તરંગો પર ઝિલાઈને વ્યોમનાં ધૂંધળાં વાદળોમાં વિલાઈ જાય છે. એમાં અતિશય ઉત્સાહ અને અસ્પષ્ટ આશાવાદ છે. એનો અનુભવ એ કાવ્યાનુભવ નથી. આખું કાવ્ય જાણે કોઈ કલાકૃતિના કાચા માલ જેવું છે. એમાં કવિની આગવી અનુભૂતિના પુરાવા જેવાં પ્રતીકો નથી, કવિના લોહીનો લય નથી (વારંવાર ન્હાનાલાલ અને નરસિંહરાવની અસરો સ્પષ્ટ વરતાય છે.), કોઈ સુરેખ આકાર નથી. એકતા(‘યુનિટી’)નું પુદ્ગલ રચવાને કવિની કલ્પના પ્રવૃત્ત થતી નથી. એમાં પ્રજાહૃદયનો બુલંદ પડઘો છે પણ કવિએ પોતાની નસો પર ઝીલી ઝીલીને લોહીનાં બુંદેબુંદમાં આત્મસાત્ કરેલી અનુભૂતિનો રણકો નથી. ‘વિશ્વશાંતિ’ વિશેષ તો મુગ્ધ કવિની નરી ભાવના છે...”{{Poem2Close}}
{{Right|(‘મારો પ્રિય વિદ્યમાન ગુજરાતી લેખક’, કવિનો શબ્દ, પૃ.૮૬–૮૭)}}
{{Poem2Open}}
આ બધાં જુદા જુદા જમાનાનાં દૃષ્ટિબિંદુઓ જોતાં એટલું તો સ્પષ્ટ છે કે ઉમાશંકરના ‘વિશ્વશાંતિ’ના કવિપુરુષાર્થને પુર:કાલીન, સમકાલીન તથા અનુકાલીન પેઢીઓએ રસપૂર્વક અને ગંભીરતાથી જોયો – મૂલવ્યો છે. નરસિંહરાવે સાક્ષરી ભાષા અંગેની જે ચર્ચા કરી એમાં ‘વિશ્વશાંતિ’ એમની ચર્ચાના મુદ્દાના સમર્થન રૂપે – અનુકૂળ પ્રમાણરૂપે સ્થાન પામેલું, કાકાસાહેબે ‘વિશ્વશાંતિ’નું સ્વાગત વધુ તો જીવનલક્ષી અભિગમથી કર્યું. સુન્દરમે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પોતાના સમકાલીન કવિની કૃતિનું સ્થાન નક્કી કરવા પ્રયત્ન કર્યો તો નિરંજન ભગતે કલાલક્ષિતા – કૃતિલક્ષિતાના ધોરણે ‘વિશ્વશાંતિ’નો વિચાર કર્યો. નિરંજન ભગતની ‘વિશ્વશાંતિ’ વિશેની સમીક્ષા, આપણી સમગ્ર ચર્ચાનો સંદર્ભ જોતાં, કંઈક વધુ તીખી – વધુ પડતી ઉન્નતભ્રૂ – વલણવાળી લાગે એવી છે.{{Poem2Close}}
{{Poem2Open}}
આ ‘વિશ્વશાંતિ’ને આપણાં ગુજરાતી ખંડકાવ્યોના ઇતિહાસમાં જે રીતે સ્થાન આપવાનો પ્રયત્ન થાય છે તે પણ જોવા જેવો ખરો ! ‘આપણાં ખંડકાવ્યો’ના સંપાદકોએ આ કાવ્ય વિશે ટિપ્પણમાં લખ્યું છે :{{Poem2Close}}
<Poem>
    “કાન્તના ખંડકાવ્યથી જુદા જ ઢાળાનું આ કાવ્ય આપણું એક અનોખી શૈલીનું યુગદર્શી ખંડકાવ્ય છે. ‘વસંતવિજય’ કે
    ‘મેઘદૂત’માં છે તેમ પાંડુ કે યક્ષ જેવા એકાદ પાત્રના જીવનપ્રસંગનું આલેખન તેમાં નથી. અહીં પાત્ર છે સમગ્ર માનવજાતિ,
      અને શાંતિ માટેનો તેનો આર્ત પોકાર છે તેનું રહસ્ય. આ કાવ્યની અન્ય કાવ્યોથી જુદી તરી આવતી વિશિષ્ટતા પણ એ
      જ......માનવજાતની એ સનાતન ખોજના માર્મિક પ્રશ્નનું સર્વાંગીણ આશ્રનખન કરી અહિંસાના શસ્ત્રની અનિવાર્યતા
      દર્શાવતું આ કાવ્ય આપણું એક ખંડકાવ્ય જ છે.”</Poem>
{{Right|(આપણાં ખંડકાવ્યો, ૧૯૫૭, પૃ.૨૪૩)}}
{{Poem2Open}}
અહીં જે રીતે આ કાવ્યના પાત્ર તથા રહસ્ય માટે ‘આપણાં ખંડકાવ્યો’ના સંપાદકોએ જહેમત ઉઠાવવી પડી છે તે જરૂરી છે ખરી ? જેવી રીતે ડોલરરાયે આખ્યાન અને પદ્યવાર્તાના કાવ્યપ્રકારો અંગે શૈલીગત ભેદને આગળ કર્યો છે, તેવી રીતે ખંડકાવ્ય બાબતે પણ ન કરી શકાય ? ખંડકાવ્યની એક વિશિષ્ટ શૈલી હોય છે. પાત્ર, પ્રસંગ, જીવનનું કોઈ રહસ્ય-સત્ય – આ બધાંને નિરૂપવામાં તેની પોતાની એક છટા હોય છે. ખંડકાવ્યનું વસ્તુ ‘કથાગંધિ’ હોવાની વાત ઉમાશંકરે કરી જ છે, પરંતુ એટલા માત્રથી ખંડકાવ્ય સિદ્ધ ન થાય. ખંડકાવ્યના કવિનો રસ જીવનના કોઈ ઘટનાબિંદુ – રહસ્યબિન્દુ યા પાત્રગત કોઈ અંશ અંગેની ઊંડી એકાગ્ર છાપ કાવ્યમાં ઉપસાવવાનો હોય છે. એમ કરતાં તેના અભિગમમાં ધીરજ, કલ્પનાશીલતા, કલાવિવેક વગેરે અનિવાર્ય થઈ પડે છે. ઉમાશંકરમાં ખંડકાવ્યના કવિ થવાની ઊંચા પ્રકારની ક્ષમતા છે. અને તે ‘દર્શન’ કે ‘ભટ્ટ બાણ’ જેવાં કાવ્યો પરથી પણ વરતાય છે. કાન્ત, કૃષ્ણલાલ શ્રીધરાણી આદિની ખંડકાવ્યની શૈલીના એ નિકટથી પરિચયકાર છે – એમ જણાય છે. ‘ક્યમ તને જ ?” (‘આતિથ્ય’, પૃ.૧૭૦) વાંચતાં શ્રીધરાણીના ખંડકાવ્યની શૈલી – ખાસ કરીને છંદ – બાની યાદ આવી જાય છે.
ખંડકાવ્યના સંદર્ભમાં ઉમાશંકરનાં ‘સોનાથાળી’, ‘કલાનો શહીદ’, ‘મોચી’, ‘દર્શન’, ‘ભટ્ટ બાણ’, ‘બાઈસાહેબ’ તથા ‘વૃષભાવતાર’ જેવાં કાવ્યોનો વિચાર કરવો જરૂરી છે. ‘સોનાથાળી’ તથા ‘કલાનો શહીદ’ને ખંડકાવ્યના વર્ગમાં મૂકવામાં આવ્યાં છે. ‘સોનાથાળી’ ‘ધ ગોલ્ડન પ્લેટ’ નામની પદ્યકથા પરથી છે. તેમાં ઉમાશંકરનો કાવ્યબંધ અને તેમની ઘટનાનિરૂપણરીતિની તરેહ નોંધપાત્ર છે. ‘આરસ-રસના આભમાં પૂનમ’ હોય તેવી પ્રભા પ્રગટાવતી સોનાથાળી જોવા ‘નગરીનાં રૂપ’ આવે છે. એ સોનાથાળી પર ‘પ્રાણી ઉપર જેનો પ્રેમ વધારે દેવોની તેને આ ભેટ.’ – એમ લખેલું છે. એ લેવા માટે ‘વેદ ભણેલા બ્રાહ્મણ’, સવારી સાથે રાજા, ગાદીપ્રેમી ગુરુજી અને સુખકારી શેઠજી વગેરે આવે છે. સમાજનાં સ્થાપિત હિતોના રખેવાળ જેવા આ સૌની નામોશી થાય છે; સોનાથાળી એમના સ્પર્શમાત્રથી ઝંખવાય છે. છેવટે દેવોની એ ‘સાદી’ ભેટનો અધિકારી જનસામાન્ય(mass)ના પ્રતિનિધિ જેવો ખેડૂત ઠરે છે. આ આખા કાવ્યમાં કવિ ઓપ વગરની ભાષામાં સરળ અભિગમથી વાત માંડે છે. ‘કલાનો શહીદ’ ખ્યાત વસ્તુ પર આધારિત કાવ્ય છે. બ. ક. ઠાકોરે ‘રાણકદેવી’ કાવ્યમાં ઐતિહાસિકતાના સંદર્ભમાં પ્રતીતિકરતાનો જે પ્રશ્ન ઉઠાવ્યો છે તે અત્રે પણ એમને અભિપ્રેત છે.૮૪ ‘કલાનો શહીદ’માં મિશ્રોપજાતિ – અનુષ્ટુપનો વિનિયોગ થયો છે. સધરા જેસંગની વાણીથી કાવ્યનો ઉપાડ થાય છે. રાજા છીણી વિના જિંદગીને છીણ્યે જવાની હીરા શિલ્પીને ફરજ પાડવા માગે છે ને હીરો તેનો એક કલાકારની અસ્મિતાથી પ્રતિકાર કરે છે. ‘સમ્રાટ સામે શું થશે સલાટ ?!’માં રાજાની ગર્વોક્તિ અને એની સામે હીરાનો શાંત પણ અણનમ અને ગૌરવયુક્ત વર્તાવ સરસ રીતે પ્રગટ થયો છે. કવિએ પંક્તિના આદિ અને અંતમાં ‘સમ્રાટ’ના પ્રાસમાં ‘સલાટ’ ગોઠવીને પોતાના કથયિતવ્યની ધાર વધુ વેધક કરી છે. પોતે પોતાની ‘જીવલેણ’ કલાને સંકલ્પપૂર્વક વળગી રહે છે. સત્તા સામે આત્મસ્વાતંત્ર્ય માટે ઝૂઝતા ને ખપી જતા એક કલાકારના આંતર જગતની સત્ત્વસમૃદ્ધિને શબ્દમાં આકૃત કરવા કવિએ ઠીક ઠીક જહેમત ઉઠાવી છે. કવિની શબ્દશિલ્પકળા અહીં સુપેરે પામી શકાય છે. ‘કલાનો શહીદ’માં કવિએ આરંભે ને અંતે છંદ-પરિવર્તન સાધી સર્ગબંધની છંદોલીલાનું સુભગ સ્મરણ કરાવ્યું છે. ખંડકાવ્ય નિમિત્તે ‘દયારામનો તંબૂર જોઈને’, ‘દર્શન’, ‘ભટ્ટ બાણ’ જેવાં કાવ્યોની ચર્ચા થઈ છે. ‘દયારામનો તંબૂર જોઈને’ કાવ્યનો ખંડકાવ્ય નિમિત્તે વિચાર કરવાની કઈ રીતે જરૂર હતી એ પ્રશ્ન છે. એ તો સ્પષ્ટ રીતે સ્મૃતિ-ચિંતન પર આધારિત ઊર્મિકાવ્ય છે. તેમાં તો તંબૂર-તારને જોતાં ચિતમાં, સ્મૃતિ-તારોમાં જે ભાવાનુકંપ ઊઠ્યા છે તેનું રસપૂર્ણ આલેખન છે. દયારામના જીવન-કવનના સૂરને તેમણે કુશળતાથી અહીં સ્પંદિત કર્યા છે. ‘દર્શન’માં પણ કવિનો ઝોક વધારે દર્શનગત વસ્તુ પરત્વે ને સંવાદ પરત્વે હોઈ ખંડકાવ્યના વર્ગમાં એને મૂકવાની જરૂર રહેતી નથી. ‘ભટ્ટ બાણ’ ઠીક પ્રમાણમાં ખંડકાવ્યના અંશો ધરાવે છે ને તેથી તેને ખંડકાવ્યમાં મૂકવાની ચેષ્ટા સમજી શકાય છે. એની શૈલી ખંડકાવ્યની છે એમ જણાય છે. એ રીતે એમાં સંવાદ-વર્ણન-કથનના અંશો આવે છે. કેવળ ઘટના, પાત્ર, સંવાદ, લંબાણ વગેરેના શંભુમેળા-થી ખંડકાવ્ય થતું નથી; તે કવિ પાસેથી વિશિષ્ટ માવજત(‘ટ્રીટમેન્ટ’)ની અપેક્ષા રાખતું હોય છે. ‘ભટ્ટ બાણ’માં ‘જાણશો મૃત્યુથી પ્રીતિ’નો ઉપાડ તેમ ‘મર્યે હું જાણશો પ્રીતિ’ – એ આરંભોક્તિવાળા શ્લોકથી સધાતો અંત ભાવકને તીવ્ર સંવેદન પ્રેરે છે. પ્રીતિ ને મૃત્યુનાં સંવેદનોના ગાઢ ને ગૂઢ સાહચર્યે ભટ્ટ બાણનું આંતર-દર્શન કોઈ અપૂર્વ રસવાળું બની રહે છે. ‘મોચી’, ‘બાઈસાહેબ’, ‘મુહૂર્ત’, ‘તૃષભાવતાર’ જેવાં કાવ્યોમાં ઘટનાતત્ત્વ-કથાતત્ત્વનો વિનિયોગ છે, પણ તે કવિના ઇષ્ટાર્થની અભિવ્યક્તિના માધ્યમરૂપ સવિશેષ છે. ‘મોચી’ વાસ્તવજીવનનું નિરૂપણ કરતું કવિનું એક મહત્ત્વનું કાવ્ય છે. એ કાવ્ય ‘કલાના શહીદ’ની ધાટીનું નથી અને તેથી ખંડકાવ્ય-ના વર્ગમાં મૂકતાં સંકોચ થાય છે. ‘મોચી’માં મોચીના હાથમાંથી કાવ્યનાયકની ચંપલ પોલીસ દ્વારા ગટરમાં ગઈ તેથી જે અણધારી પરિસ્થિતિ જન્મી. જે ભાવાંદોલનો પેદા થયાં તે ભાવક સુધી પહોંચાડવાનો કવિનો ઉપક્રમ છે. તેઓ લખે છે : {{Poem2Close}}
<Poem>
'''“ને લઈ માથે નિજ ખોખું, બીજે'''
'''મોચી જવાને કરતો હતો, ત્યાં'''
'''ખંચાઈ થંભ્યો, કંઈ ઝંખવાયો,'''
'''ને કૈં મૂંઝાયો, ગમગીન ચિંતને'''
'''સરંત ઊભો, પણ ત્યાં મળી ગઈ'''
'''આંખો અમારી, કંઈ ઑર જાતનું'''
'''હસી પડ્યા બેય અમે.”'''</Poem>
{{Right|(‘મોચી’, ગંગોત્રી, પૃ.૧૨૧)}}
{{Poem2Open}}
કાવ્યનો અંત અહીં જ હોત તો ઉચિત લાગત, પરંતુ કવિનો કથનલોભ કાવ્યને ફેલાવે છે ને બોલકું બનાવે છે. આમ છતાં ‘સ્ત્રી-જાયાં’ (આ સમાસનું બળ જુઓ.) બે છોકરાં – એમનું નિશાળિયા જાણે ખભે–દફતર–ભેરવેલા એવું ચિત્ર (ભણવાની તક તો ક્યાંથી હોય આ શોષણલક્ષી સમાજવ્યવસ્થામાં ?); સિંદૂરઆંજી આંખડી ટેડી કરી દાદાગીરી કરતા પોલીસદાદા, માર્ક્સ ને કીટ્સની ચોપડીઓ સાથે આવતા કાવ્યનાયક – આ બધાંથી એક વાસ્તવિક જીવનચિત્ર ખડું થાય છે. તેમાં કવિની ઊંડી વેદના ભળેલી છે. એ વેદના કવિને કોઈ ઉત્કટબિંદુ તરફ પહોંચાડતી નથી. વિકૃતિનો નિર્દેશ ભાવકોને આશ્વાસન પૂરતો લાગે છે. તેથી અપેક્ષિત ધ્વનિમાધુર્ય પ્રગટતું નથી. ‘બાઈસાહેબ’ તો જૅકબ વાઝરમાનની ‘સંત ફ્રાન્સિસનાં ગરીબાઈ સાથે લગ્ન’ – એ કૃતિ પરથી લખાયેલું કાવ્ય છે. એમાં ગરીબાઈને શોધવા નીકળેલા સંત ફ્રાન્સિસને લોભ સૂક્ષ્મ સમજપૂર્વક કેટલીક સલાહ – વાસ્તવિક સૂચનો આપે છે. તે ગરીબાઈને પરાણે પ્રેમ નહિ કરવાનું અને દુન્યવી બોજો દૂર કરવાનું કહે છે. આ કાવ્યવસ્તુમાં ખંડકાવ્ય થવાની ક્ષમતા છતાં કવિના પ્રસંગનિષ્ઠ અભિગમને લઈને – પ્રસંગરસને કારણે ખંડકાવ્યની કક્ષા સુધી વિકસ્યું નથી. ‘મુહૂર્ત’ પણ પ્રસંગકાવ્ય બનીને અટકે છે. ‘વૃષભાવતાર’ કવિનું એક વિશિષ્ટ ઇબારતવાળું ઉલ્લેખનીય કાવ્ય છે, ‘ત્રણ વાર ન્હાય’ ‘એક વાર ખાય’ – એ દેવ-દીધા ઉત્તરને નંદી ‘ક વાર ન્હાય’ ‘ત્રણ વાર ખાય’ – એવા વિપર્યાસાત્મક ઉત્તરમાં પલટાવી માનવજાત માટે મહાવિટંબણા સર્જે છે – તેનું આ કાવ્યમાં કલ્પનાચાતુરીયુક્ત આલેખન છે. આ કાવ્યમાં કથાતત્ત્વના મુકાબલે ભાવતત્ત્વનો વિકાસ પાંખો જણાય છે. કવિનો રસ કોઈ જીવનચિત્ર આલેખવાનો, યા સંસારનું ચિત્રાત્મક રીતિએ ઝલકદર્શન કરાવવાનો નથી; પરંતુ ચાતુરીપૂર્વક, હળવી રીતે આજની ગંભીર અન્નસમસ્યા પ્રતિ નિર્દેશ કરવાનો છે. અહીં હળવાશ કહેવામાં છે, પ્રશ્નમાં નહિ. ‘પાંચાલી’ પણ ખંડકાવ્ય તરીકે સિદ્ધ થઈ શક્યું નથી; કેમ કે, કવિની ખંડકાવ્યોચિત નિરૂપણશૈલી અહીં નથી. ‘બાપદીકરો’ વિષમ હરિગીતમાં લખાયેલું પ્રસંગકાવ્ય છે. આ કાવ્યની ઘટના રહસ્યાવૃત – ભેદી લાગે એવી છે અને તેમાં લોકકથા-રીતિનો ભાવસ્પર્શ અનુભવાય છે. અંગ્રેજીનું જાણીતું કાવ્ય ‘લ્યૂસી ગ્રે’ તેમ જ ગુજરાતીમાં ‘મીઠી માથે ભાત’ જેવાં કાવ્યો આ ઘટનાશૈલીનાં દૃષ્ટાંત તરીકે યાદ આવે છે. ‘મૃત્યુનો યાત્રી’ ગાંધીજીના મહિમાવંત વ્યક્તિત્વનો ઉન્મેષ દાખવતું પ્રસંગકાવ્ય છે. ‘ઇનામનો વહેંચનાર’ કાવ્ય વિશે લખતાં જયન્ત પાઠક જણાવે છે કે ઇન્સ્પેક્ટરનું વર્તન અસ્વાભાવિક ને તેથી અપ્રતીતિકર લાગે છે ને એટલે અંશે કાવ્યમાં કૃત્રિમતા પણ આવી છે.૮૫ કવિએ જોયેલા રહસ્યને તેઓ બરાબર છે એમ ગણાવે છે. અહીં જે પ્રસંગનિરૂપણ છે તેમાં અશક્ય એવું કશું નથી. ઇનામ આપતાં ‘કંઈ પળો’ ઇન્સ્પેક્ટર પુસ્તક હાથમાં ઝાલી રાખે છે. આ ઘટનામાં કંઈક અસ્વાભાવિકતા કદાચ લાગે, પરંતુ એમ લાગવું અનિવાર્ય નથી. ઇનામ આપવામાં અસ્વાભાવિક વિલંબ થવાનું માનવું જરૂરી નથી. આ કાવ્યમાં ઇન્સ્પેક્ટરનું નિશાળિયામાં જે રીતે રૂપાંતર થતું વર્ણવ્યું છે તે મજાનું છે : {{Poem2Close}}
<Poem>
'''“ધ્રૂજંતી'''
'''એની અરે નાનકડી કીકીમાં'''
'''ઇન્સ્પેક્ટરે લીધું શું જોઈ એવું ?'''
'''– ખસી ગઈ મસ્તકથી જ પાઘડી.'''
'''ને હાથની લાકડીયે સરી પડી,'''
'''ઝભ્ભો હતો તે નીકળી જ બાંયથી'''
'''જૈ દૂર ઊભો, શિર તાલ ના મળે,'''
'''ને મૂછદાઢી પણ ક્યાં ખરી પડે !'''
'''ને વર્ષ પંચાવનમાંથી માત્ર'''
'''ર્હે સાત કે આઠ !”'''</Poem>
{{Right|(‘ઇનામનો વહેંચનાર’, ગંગોત્રી, પૃ.૧૧૧–૨)}}
{{Poem2Open}}
‘હરીફ’માં શેઠનો નાનો બેટડો બચુડીને ઉત્સાહપૂર્વક બંગડી પહેરાવે છે. આ ચિત્રણમાં કવિનો સ્વાભાવિક ઉમળકો પણ પ્રગટ થાય છે. લૂલા-આંધળાની નવી વાત એટલા માટે ‘નવી’ છે કે તે વાત અહીં શોષણગ્રસ્ત સમાજવ્યવસ્થાનું સચોટ પ્રતીક બની રહે એ રીતે વર્ણવાઈ છે. કવિની કટાક્ષવાણી આ રીતે છેલ્લે પ્રગટ થાય છે : {{Poem2Close}}
<Poem>
'''“અક્કલવંતા ખભે અન્યને કેવા જુઓ વિરાજે !'''
'''પંગુ ચડે ગિરિ પર ! – જય પ્રભુનો કળિયુગે શો ગાજે !!”'''</Poem>
{{Right|(‘લૂલા-આંધળાની નવી વાત’, નિશીથ, પૃ.૮૯)}}
{{Poem2Open}}
ઉમાશંકરના ‘સાબરનો ગોઠિયો’, ‘સોનાકણી’ અને ‘સાબરની દીકરી’નો મુખ્ય તંતુ તળપદ જીવન – લોકજીવન સાથે ગૂંથાયેલો – વણાયેલો જોવા મળે છે. રાસડાનાં મહત્ત્વનાં લક્ષણો – ગેયતા, કંઈક નૃત્યલક્ષિતા, કથાત્મકતા તથા કથનાત્મકતા ‘સાબરના ગોઠિયા’માં મળે છે. રાસડાની બાનીમાં, એના લયઢાળમાં જે કેટલીક તળપદી ખૂબીઓ – છટાઓ હોય છે તે ઉમાશંકરે અહીં આબાદ પ્રગટ કરી છે :{{Poem2Close}}
<Poem>
'''“મારી સાબરને કાંઠડે રમતો રાજ વનરા તે વનનો વણજારો'''
'''કાંઈ ઊંચેરી ભેખડનો મોરલો રાજ વનરા તે વનનો વણજારો'''
'''એને ડુંગરડે રમણે જાતો રાજ વનરા તે વનનો વણજારો'''
'''કાંઈ કાળી કુવેલડી પજવતો રાજ વનરા તે વનનો વણજારો'''</Poem>
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
<Poem>
'''કાંઈ નદીએ નદીએ ઊતર્યો રાજ વનરા તે વનનો વણજારો'''
'''કાંઈ ગામડે ને કસબે રખડ્યો રાજ વનરા તે વનનો વણજારો'''
'''ક્યાંઈ સાબરનો પાલવ ન મેલ્યો રાજ વનરા તે વનનો વણજારો'''
'''ઠેઠ અમ્દા તે વાદ જઈ થંભ્યો રાજ વનરા તે વનનો વણજારો'''</Poem>
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
<Poem>
'''ક્યાંક પ્હેર્યાની પાઘડી આલી રાજ વનરા તે વનનો વણજારો'''
'''કાંઈ વીરા કલાલી ! એક પ્યાલી હો રાજ વનરા તે વનનો વણજારો'''
'''પૂર સાબરનાં બાવડે દોડ્યાં રાજ વનરા તે વનનો વણજારો'''
'''ક્યાંક જંતરમાં જીવ જોતરાણો રાજ વનરા તે વનનો વણજારો”'''</Poem>
{{Right|(‘સાબરનો ગોઠિયો’, નિશીથ, પૃ.૯૫)}}
{{Poem2Open}}
સાબર સાથેનું ગીતના નાયકનું ગોઠિયાપણું મર્મવેધક ન બની રહે છે. સાબરનો ગોઠિયો છેલ્લો સંદેશ આ પાઠવે છે – તે પણ એના ડુંગરને ! – {{Poem2Close}}
<Poem>
'''“મારા ડુંગરને આટલું કહેજો રાજ વનરા તે વનનો વણજારો'''
'''મારા ડુંગરડા એવું તો દૂઝો રાજ વનરા તે વનનો વણજારો'''
'''મારી કુવેલડી એવું તો રોજો રાજ વનરા તે વનનો વણજારો'''
'''ભૂંડાં ભૂંગળાંની ડૂબે ટોચો રાજ વનરા તે વનનો વણજારો”'''</poem>
{{Poem2Open}}
અને પછી સાબરનો ગોઠિયો ખંખોળિયું ખાય છે. સાબર ‘જરી સળવળીને’ વળી દોડે છે. ડુંગરા ને કુવેલડી ‘છેટા છેટા’ રહી જાય છે. पुटपाकप्रतीकाश: આ ઘેરો કરુણ છે. સંયમથી કરુણ વધુ કરુણ બન્યો છે ! ‘સાબરનો ગોઠિયો’ ઉમાશંકરના લોકગીત-પરંપરાના સફળ વિનિયોગને પ્રકટ કરતું એક સુંદર કાવ્ય છે. ‘સોનાકણી’નું વસ્તુ લોકકથાના ‘મોટિફ’વાળું છે. એમાંની નીચેના જેવી પંક્તિઓ લોકગીતની બાની-છટા સુસ્પષ્ટ રીતે દાખવે છે :{{Poem2Close}}
<Poem>
'''“ડાબી મેલી વીરેશરની ફરફરતી ધજા હો લાલ,'''
{{Space}} '''જમણી મેલી વડ હેઠળની માતા ગિરજા હો લાલ.”'''</Poem>
{{Right|(‘સોનાકણી’, આતિથ્ય, પૃ.૧૨૭)}}
{{Poem2Open}}
‘સાબરની દીકરી’ – આ લઘુ કાવ્યરચનામાં શ્રમજીવીઓના સુખી દાંપત્ય-જીવનની એક મધુર તસવીર છે. ‘સાબરની દીકરી’ કહેતાં સાબરના સૌંદર્યરસની ઝલક જે રીતે ગીતનાયિકા સુધી વિસ્તરે છે તે મનોરમ છે. ઉમાશંકરની ઉદાત્ત સૌન્દર્યભાવના ને વિશુદ્ધ રસદૃષ્ટિનો લાભ આ કાવ્યને મળ્યો છે. આ કાવ્યમાં પણ કવિ પાત્ર-ઘટનાના નિરૂપણમાં – કાવ્યનાં બાની અને બયાનમાં જે એક પ્રકારની ‘અસલિયત’ બતાવે છે આસ્વાદ્ય છે :{{Poem2Close}}
<Poem>
'''“અમદા તે વાદનો ગોરો કલેક્ટર હકમ કેવા તો કાઢે રે લોલ'''
{{Space}}'''નવું કોત્યક એક દીઠું કે ઊંટની ડોકે દીવા ટિંગાડે રે લોલ”''' </Poem>
{{Right|(‘સાબરની દીકરી’, આતિથ્ય, પૃ.૧૩૫)}}
{{Poem2Open}}
કવિએ આ પ્રસન્ન દાંપત્યનું ચિત્ર માણતાં માણતાં મણાવ્યું છે. છેલ્લું ચિત્ર કેટલું મનોરમ છે તે જુઓ :{{Poem2Close}}
<Poem>
'''“લક્કડિયા પુલના લોઢાના થાંભલા એને ચચ્ચાર આંખ ઊઘડી રે લોલ'''
'''ઝગમગ ઝગમગ રૂપનો દીવો ફરકી ગઈ સાબરની દીકરી રે લોલ”'''</Poem>
{{Poem2Open}}
ઉમાશંકર કવિતામાં જેમ કોઈ ઘટના લઈ તેને આધારે જીવન-રહસ્યને ધ્વનિત કરે છે તેમ કોઈ પદાર્થ વિશેષને અનુલક્ષીને ચિંતન કરતાં, સ્મૃતિબળે યા કલ્પનાબળે ઘટનાઓ નિરૂપતાં, વિચારલક્ષી-સંવેદનલક્ષી અભિગમ કાવ્યમાં દાખવે છે. ‘ગંગોત્રી’માંનું ‘એક ચુસાયેલા ગોટલાને’ કાવ્ય આનું નિદર્શન છે. લીધેલો વિષય તુચ્છ છે, પણ તુચ્છતાના નિરૂપણનો આશય નથી. ઊલટું તુચ્છ દેખાતી વસ્તુમાં કેવી ગરિમા અંતર્નિહિત છે તે દર્શાવવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. તુચ્છ વસ્તુયે ગરિમાનું ક્યારેક અસરકારક પ્રતિનિધિત્વ-પ્રતિનિધાન કરી શકે. આ પ્રકારના ઉપક્રમથી તે કાલે સુન્દરમ્, સ્નેહરશ્મિ, ઇન્દુલાલ ગાંધી વગેરે અનેક કવિઓએ કાવ્યો રચ્યાં છે. ગાંધીયુગની વિલક્ષણતા તુચ્છ વિષયની પસંદગી અને તેની નિરૂપણરીતિમાં જોઈ શકાય. તુરંગનિવાસ દરમિયાન ગોટલાને નીરખતાં જ કવિનાં સ્મૃતિ-સંવેદનો આ રીતે પ્રગટ થાય છે {{Poem2Close}}
<Poem>
'''“તારા ભરેલા રસરંગ ચૂસતા'''
'''સ્પર્શ્યા હશે ઓષ્ઠપ્રવાલ બે તને;'''
'''ને આખરે ધૂળ પરે જડાતાં'''
{{Space}} '''કૃતઘ્નતા નિન્દી હશે ઉરે તેં.”'''</Poem>
{{Right|(‘એક ચુસાયેલા ગોટલાને’, ગંગોત્રી, પૃ.૩૭)}}
{{Poem2Open}}
કવિનો રસ ગોટલામાં છે તેથી વધુ ગોટલાને કોઈ વિચારાભિવ્યક્તિનું પ્રતીક – માધ્યમ બનાવવામાં છે. આને કારણે કાવ્ય અંત સુધી પહોંચતાં કોઈ પ્રમેય-સિદ્ધિ બની રહે છે. ‘બૅન્ક પાસેનું ઝાડ’માં પણ કવિનો રસ ઝાડ કરતાં ઝાડને અનુલક્ષીને જે વિચારો આવે છે તે રજૂ કરવામાં વિશેષ છે. એમાં વૈચારિક વલણની અતિશયતા પણ વરતાય છે. ‘તિજોરીઓ, બાળથી દૂધ ચોરતી | છાતી સમી, થૈ રહી ફાટફાટ’ જેવી કંઈક ઠીક લાગતી પંક્તિઓ કેટલીક એમાં આવે છે. ‘સીમાડાના પથ્થર પર’ એ એક ચિંતનકાવ્ય તરીકે જુદું તરી આવતું ઉલ્લેખનીય કાવ્ય છે. બ. ક. ઠાકોર મનનકાવ્યના એક સુરેખ નમૂનારૂપે વર્ણવી તેને ઓડના વર્ગમાં મૂકે છે. તેમણે આ દ્વિજોત્તમ જાતિના કાવ્યની ચિંતનધારાને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવાનું પણ પસંદ કર્યું છે.૮૬ સીમાડાના ખ્યાલ સાથે જ કવિના ચિત્તમાં જે ખ્યાલો પ્રગટ થાય છે તેની અહીં રજૂઆત છે. શીર્ષક દ્વારા જે અપેક્ષાઓ જાગે છે તે બધી કાવ્ય દ્વારા સંતોષાતી નથી; આમ છતાં કવિ જે મિજાજ આ કાવ્યમાં પ્રગટ કરે છે તે તેમની આગવી વિશેષતા બની રહે છે. સીમાડાના પથ્થર પર બેસતાં ‘હું અહીં રાજવી’ની ભાવના થવી અને તેના ફલસ્વરૂપ પ્રજાજન આવીને લળી લળીને કંઈક ખબર આપતો હોય – આ મિજાજનું જ એક આકર્ષણ છે. આ કાવ્યના અંતભાગમાં કવિની બધાયના અંગ-શા – મહાન પ્રાણતત્ત્વના અંશ-શા બની રહેવાની વાત કાવ્યના ધ્વનિસૌંદર્યનો ઉત્કર્ષ કરનારી લાગતી નથી. આ કાવ્યનો ગુલબંકીનો પ્રયોગ એની વિલક્ષણ છટાને કારણે ઉલ્લેખનીય છે.
‘કરાલ-કવિ’માં ઘુવડ નિમિત્તે કવિનું ચિંતન અભિવ્યક્ત થાય છે. કવિ અને ઘુવડના સંવાદરૂપે કાવ્યવસ્તુ આયોજાય છે. કવિ ‘આદિઘુવડ’ની – મહાઘુવડની કલ્પના સુધી પહોંચે છે. કવિની બૌદ્ધિક ગતિનો ખ્યાલ ઘુવડની દલીલોમાંથી મળી રહે છે. કાવ્યનો આરંભ આકર્ષક છે. ‘અરે પવન તેય ક્યાંક ગિરિટોચ પ્હોંચી સૂતો !’ જેવાં પંક્તિચિત્રો રમણીય છે.
S આ વર્ણસગાઈને કવિચાતુરીના એક આવિષ્કાર રૂપે, ઉન્નતભ્રૂ થયા વિના માણી, શકાય. અલબત્ત, ચન્દ્રકાન્ત ટોપીવાળાની જેમ કોઈ આ શબ્દસગાઈને ‘સસ્તી’ (ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ.૩૦) કહે એમ પણ બને !
‘નેપથ્યે નર્તિકાને’, ‘ચિત્રવિધાતાને’, ‘મુમતાઝ’ અને ‘શિલ્પલાલસા’ જેવાં કાવ્યોને ‘કળાઓ વિશેનાં સ્તોત્રો’ ન કહો તોયે કળાવિષયક મહિમાચિંતનનાં કાવ્યો તો કહેવાં પડે જ. એ રીતે એ કાવ્યોમાં ગુજરાતી કવિતામાં નવું ક્ષેત્ર અજમાવાતુંયે જણાય. કવિનો સૌંદર્યરાગી રોમૅન્ટિક મિજાજ કાવ્યોની આકર્ષક વર્ણનચ્છટાઓના મૂળમાં જોઈ શકાય છે; દા. ત.,{{Poem2Close}}
<Poem>
“ધીરે, હજીય સ્તનકમ્પન દેવિ ! ધીરે
પ્રેરો નહિ મદિલતા અદકી સમીરે;” </Poem>
{{Right|(‘નેપથ્યે નર્તિકાને’, આતિથ્ય, પૃ. ૭૬)}}
{{Poem2Open}}આવું જ અન્યત્ર જુઓ : {{Poem2Close}}
<Poem>
'''“અંગાંગથી – અધરથી, કટિભારથી વા,'''
'''તુંગ સ્તનાગ્ર થકી, લોચનધારથી વા,'''
'''શૃંગે ચડી તરલ માંસતરંગના ત્યાં'''
'''‘હું છું !’ ‘હું છું !’ – વદી રહ્યો તવ સૌમ્ય આત્મા.”'''
'''(‘નેપથ્યે નર્તિકાને’, આતિથ્ય, પૃ.૭૮)'''</Poem>
{{POem2Open}}
કવિનું નેપથ્યે નર્તિકાને થતું ઉદ્બોધન, જગતની રંગભૂમિ સુધી વિસ્તરે છે. ‘જગમંગલોની આદ્યજનની’ના નૃત્ય સુધી કાવ્ય ફેલાય છે. આ બધિર મંદ જગતને ક્રમશ: એકરાગ – રાગમય બનાવવામાં આ નૃત્ય જ ઉપયોગી છે તે કંઈક મુખર થઈને કહે છે, અન્યથા ‘શું નૃત્ય કોઈ જ સમાજ સમીપ વ્યર્થ ?’ – એવી પંક્તિ ન આવત. ‘ચિત્રવિધાતાને’માં કવિ ચિત્રવિધાતાને સત્યના નયનરૂપે વર્ણવે છે. એના કલા-સ્પર્શે જે અ-મૃતત્વ સિદ્ધ થાય છે તેની કવિ અર્થઘન છતાં પ્રાસાદિક વાણીમાં રજૂઆત કરે છે. આ કાવ્યમાં પણ વૈશ્વિક સંદર્ભનો વિનિયોગ કવિ કરે છે અને સ્થલપાંસળાંમાં તીણા નહોર ભરનાર કાલ – ઋતુ – રંગકૂજો લઈ આવી અરૂપને રૂપનું વસન દઈ જાય છે તેનું સારું બયાન કરે છે.S કવિનું માંગલ્યધર્મી સર્જકમાનસ ‘એને રહ્યો ન અડવો અવ ડાઘ દૂજો.’ કહ્યા પછી જ વિરમે છે. આ કાવ્યમાં આત્માને શોણિત-અસ્થિમાંસે દટાયેલ અણમોલ હીરાનું રૂપક આપી, સાધનાની વિકટ કાનસથી ‘શત પહેલુ’ પાડવાનું સૂચન કરે છે. ‘મુમતાઝ’માં તાજમહેલના પ્રસિદ્ધ વસ્તુને ‘શિલાકવિ’નો સંદર્ભ લઈ નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. ‘શિલ્પલાલસા’માં કવિ ‘વિશ્વશિલ્પી’ સુધી પહોંચી જાય છે. ભાવોની પોતાની અંદર પડેલી શલ્યાને અહલ્યા કરી દેવાની કવિની વિનંતી અહીં છે. એમાં પુરાણકલ્પનના નૂતન પ્રયોગની મજા પણ છે. કવિનો ભાષા-રસ – અભિવ્યક્તિ-રસ નીચેની પંક્તિઓમાં સ્પષ્ટ છે :{{Poem2Close}}
26,604

edits

Navigation menu