18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાલ નદી ભરો ડુંગર|ભોળાભાઈ પટેલ}} <poem> ::::'''કામરુ દેશનું કામણ * મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 328: | Line 328: | ||
સાંજ પડી ગઈ હતી. કામાખ્યાના મંદિરની પ્રદક્ષિણા કરીને જ આ અહીં નીલાચલની ટોચે આવેલા ભુવનેશ્વરીના મંદિરના પાછલા બાગમાં એક વટવૃક્ષ નીચે બેઠા હતા. ગઈ કાલે સવારે પણ આવ્યો હતો, પણ ત્યારે ગાઢ ધુમ્મસ હતું. નીચે વહેતી બ્રહ્મપુત્ર પણ દેખાતી નહોતી. આજે આ સાંજ વેળાએ બધું સ્વચ્છ છે અને સ્તબ્ધ પણ લાગે. ત્યાંથી દક્ષિણે એક બીજી ડુંગરમાળ દેખાતી હતી. દૂર ગુવાહાટીનગર દેખાતું હતું. બ્રહ્મપુત્ર વચ્ચે આવેલો હોડીના આકારનો ઉમાનંદ દ્વીપ દેખાતો હતો. અને ઉર્વશીકુંડની પણ ઝાંખી થતી હતી. આકાશમાં પાંખો ફેલાવી સમડીઓ તરતી હતી અને બ્રહ્મપુત્રના પ્રવાહ પર શઢ ચઢાવેલી હોડીઓ. નદીના પહોળા પ્રવાહમાં વચ્ચે વચ્ચે રેતીના ટાપુઓ ઊપસી આવ્યા હતા. એક લીલોછમ ડુંગર તો જાણે હમણાં જ બ્રહ્મપુત્રના જળમાં ડૂબકી મારીને બહાર નીકળી તડકો ખાઈ રહ્યો ન હોય! ક્યાંકથી બોલતો હોલો સ્તબ્ધતાને વધારે ગાઢ બનાવતો હતો. જાણે અહીં કોઈ નહોતું. માત્ર હું અને બ્રહ્મપુત્ર હતા અને ત્યાં દૂર સરાઈઘાટના પુલ પર આથમવા કરતો ઈષત્ લાલ સૂર્ય. | સાંજ પડી ગઈ હતી. કામાખ્યાના મંદિરની પ્રદક્ષિણા કરીને જ આ અહીં નીલાચલની ટોચે આવેલા ભુવનેશ્વરીના મંદિરના પાછલા બાગમાં એક વટવૃક્ષ નીચે બેઠા હતા. ગઈ કાલે સવારે પણ આવ્યો હતો, પણ ત્યારે ગાઢ ધુમ્મસ હતું. નીચે વહેતી બ્રહ્મપુત્ર પણ દેખાતી નહોતી. આજે આ સાંજ વેળાએ બધું સ્વચ્છ છે અને સ્તબ્ધ પણ લાગે. ત્યાંથી દક્ષિણે એક બીજી ડુંગરમાળ દેખાતી હતી. દૂર ગુવાહાટીનગર દેખાતું હતું. બ્રહ્મપુત્ર વચ્ચે આવેલો હોડીના આકારનો ઉમાનંદ દ્વીપ દેખાતો હતો. અને ઉર્વશીકુંડની પણ ઝાંખી થતી હતી. આકાશમાં પાંખો ફેલાવી સમડીઓ તરતી હતી અને બ્રહ્મપુત્રના પ્રવાહ પર શઢ ચઢાવેલી હોડીઓ. નદીના પહોળા પ્રવાહમાં વચ્ચે વચ્ચે રેતીના ટાપુઓ ઊપસી આવ્યા હતા. એક લીલોછમ ડુંગર તો જાણે હમણાં જ બ્રહ્મપુત્રના જળમાં ડૂબકી મારીને બહાર નીકળી તડકો ખાઈ રહ્યો ન હોય! ક્યાંકથી બોલતો હોલો સ્તબ્ધતાને વધારે ગાઢ બનાવતો હતો. જાણે અહીં કોઈ નહોતું. માત્ર હું અને બ્રહ્મપુત્ર હતા અને ત્યાં દૂર સરાઈઘાટના પુલ પર આથમવા કરતો ઈષત્ લાલ સૂર્ય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = શ્રીધામ નવદ્વીપ | |||
|next = જગન્નાથનો રથ | |||
}} |
edits