8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading | અનંગને| પન્નાલાલ પટેલ/}} <poem> અનંગ અબ ના રહ્યા દિવસ આગલા તાહર...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading | અનંગને| પન્નાલાલ પટેલ | {{Heading | અનંગને| પન્નાલાલ પટેલ}} | ||
<poem> | <poem> | ||
Line 7: | Line 7: | ||
પ્રમત્ત મદને વિશે તું મુજ વાત ના સાંભળે | પ્રમત્ત મદને વિશે તું મુજ વાત ના સાંભળે | ||
પરંતુ ગુજરી હતી તુજ પરે – ન શું તે સ્મરે?– | પરંતુ ગુજરી હતી તુજ પરે – ન શું તે સ્મરે?– | ||
હતો મદન તું સદેહ નમણો ભર્યો પૌરુષે, | હતો મદન તું સદેહ નમણો ભર્યો પૌરુષે, | ||
ચખે વિલસતા વિલાસ, પડતાં મૃદુ પુષ્પ શાં | ચખે વિલસતા વિલાસ, પડતાં મૃદુ પુષ્પ શાં | ||
શરો નજરનાં, ઢળે તવ પદે જનો વજ્ર શાં | શરો નજરનાં, ઢળે તવ પદે જનો વજ્ર શાં | ||
સહર્ષ – પણ રે શિવે પલકમાં કર્યો ભસ્મ તું! | સહર્ષ – પણ રે શિવે પલકમાં કર્યો ભસ્મ તું! | ||
છતાં જગત પે ફરી જ તવ આણ ને શાસનો! | છતાં જગત પે ફરી જ તવ આણ ને શાસનો! | ||
પરંતુ શિવનોય તે શિવ હવે અહીં આવશે, | પરંતુ શિવનોય તે શિવ હવે અહીં આવશે, |