મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૪): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 14: Line 14:
::: હીંડોલે૦
::: હીંડોલે૦
તમારે પીતાંબર, અમારે ચીર, વાલા, આપણ બેહુ બાંધેશું રે,
તમારે પીતાંબર, અમારે ચીર, વાલા, આપણ બેહુ બાંધેશું રે,
તમે નાનડિયા, હું નાનકડી, નવનવા રંગ રમેશું રે.
તમે નાનડિયા, હું નાનકડી, નવનવા રંગ રમેશું રે.
::: હીંડોલે૦
::: હીંડોલે૦
આંબા-ડાલે સરોવર-પાલે સહિયર રમતાં રંગ લાગો રે,
આંબા-ડાલે સરોવર-પાલે સહિયર રમતાં રંગ લાગો રે,
Line 23: Line 23:
::: હીંડોલે૦
::: હીંડોલે૦
શ્રાવણ કેરી મધ્ય શ્રાવણી રે હીંચી હીંચી ધ્રાયા રે,
શ્રાવણ કેરી મધ્ય શ્રાવણી રે હીંચી હીંચી ધ્રાયા રે,
નારસિ્ંાયાચો સ્વામી ભલે મ્ાલિ્ાય્ાો શ્ર્ાીગ્ાોકુલ્ા કેરો રાય્ાા રે.
નારસિંયાચો સ્વામી ભલે મલિયો શ્રીગોકુલ કેરો રાયા રે.
::: હીંડોલે૦
::: હીંડોલે૦
</poem>
</poem>
18,450

edits

Navigation menu