અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કોણ ઘડે છે કીડીઓનાં નેપુર?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 121: Line 121:
‘ના જાને સાહબ કૈસા હૈ!
‘ના જાને સાહબ કૈસા હૈ!
મુલ્લા હોકર બાંગ જો દેવે;
મુલ્લા હોકર બાંગ જો દેવે;
      ક્યા સાહબ તેરા બહરા હૈ?
ક્યા સાહબ તેરા બહરા હૈ?
કીડી કે પગ નેવર બાજે,
કીડી કે પગ નેવર બાજે,
      સો ભી સાહબ સૂનતા હૈ!’
સો ભી સાહબ સૂનતા હૈ!’

ખબર નથી કે સાહેબ કેવો છે! (આ) મુલ્લા ઘાંટા પાડી પાડીને બાંગ પોકારી રહ્યો છે તો શું એનો સાહેબ બહેરો છે? (અરે! નાનકડી એવી) કીડીના પગમાં નેપુર વાગતાં હોય તેને પણ સાહેબ સાંભળતો હોય છે! મતલબ કે એ બહેરો નથી. એને સંભળાવવા માટે ખોટા બૂમબરાડા પાડવાનો કે બીજાં બહારનાં સાધનો દલારવાનો કોઈ અર્થ નથી. કબીરની અભિવ્યક્તિનો આ વેધક, બલિષ્ઠ, બુલંદ, પ્રખર, પ્રહારક અવાજ, આપણા આજના કવિના કાનને કોઈક છેડેથી પ્રબલ રીતે, ઢંઢોળી ગયો છે. અને એના આજના આવિષ્કાર રૂપે આપણને સાંપડે છે એક વિચારઘન, વસ્તુઘન અને રસઘન, નૂતન, મૌલિક, આધુનિક કાવ્યરચના.

Navigation menu