ગુજરાતી નિબંધ-સંપદા/જયંતી દલાલ/શહેરની શેરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 102: Line 102:
અને ગમે તેવાને માટે પણ આ અશક્ય કાર્ય છે. એટલે જ હારી- થાકીને પણ અહીં પસંદગી જ કરવી પડે છે. અહીં જે છે તે સિવાય શેરીમાં કાંઈ જ નથી એવો દાવો કરવાનો કશો જ અધિકાર નથી. દાવો કરવાનો હોય તો તે માત્ર એક મૌગ્ધ્યનો છે: માનવસ્વભાવની કેટકેટલી બાજુઓ અહીં એક નાના વિસ્તારમાં ખડકાઈને ઊભી છે! એક ઈંટના ભઠ્ઠા આડે કેટકેટલા અને કેવકેવડા વિરોધ ભરાયા છે! અને સહુને એ કહેવાનો અધિકાર છે કે પોતે જ માનવી છે! આ જ દુનિયા છે!

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુન્દરમ્/જોગના ધોધ|જોગના ધોધ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ચુનીલાલ મડિયા/મોહમયી મુંબઈ|મોહમયી મુંબઈ]]
}}
18,450

edits

Navigation menu