825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''શહેરની શેરી'''}} ---- {{Poem2Open}} દિવસના હરેક કલાકની હરેક પળે અહીં કોઈ ને ક...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|શહેરની શેરી | જયંતી દલાલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દિવસના હરેક કલાકની હરેક પળે અહીં કોઈ ને કોઈ અવાજ હાજર હોય છે. સાપેક્ષત્વના કશા અજબ કાનૂન જેમ અહીં જીવનના કોઈ પણ આવિષ્કારને, દુનિયાની કશી પણ અનુભૂતિને, પહેલાં અવાજે અવતાર ધારવો પડે છે. અવાજના ખોળિયામાં આત્મા મૂકીને જ ચેતના જન્મ ધારી શકે છે. | દિવસના હરેક કલાકની હરેક પળે અહીં કોઈ ને કોઈ અવાજ હાજર હોય છે. સાપેક્ષત્વના કશા અજબ કાનૂન જેમ અહીં જીવનના કોઈ પણ આવિષ્કારને, દુનિયાની કશી પણ અનુભૂતિને, પહેલાં અવાજે અવતાર ધારવો પડે છે. અવાજના ખોળિયામાં આત્મા મૂકીને જ ચેતના જન્મ ધારી શકે છે. |