9,289
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પ્રવીણ દરજી | ઓરડો}} | {{Heading|પ્રવીણ દરજી | ઓરડો}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/c/c4/SHREYA_ORDO.mp3 | |||
}} | |||
<br> | |||
ગુજરાતી નિબંધસંપદા • ઓરડો - પ્રવીણ દરજી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે અને આમ પણ ‘ખંડ’ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે! હા, એને ‘ખંડ’ નહિ, આપણે ‘ઓરડો’ જ કહીશું. બાળપણમાં એને અમે ગામડામાં ‘ઓરડા’થી જ ઓળખતા… આજેય, આ ક્ષણે મારા માટે તો એ ‘ઓરડો’ જ છે, મારો ‘ઓરડો’! ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી એ હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો–પટારો છે! અને એટલે તો મારે મન ‘વ્હાઇટ હાઉસ’ના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય એનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ‘ઓરડો’ મારી તો અનેક ખાટીમીઠી ક્ષણોનું તોરણ છે! | જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે અને આમ પણ ‘ખંડ’ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે! હા, એને ‘ખંડ’ નહિ, આપણે ‘ઓરડો’ જ કહીશું. બાળપણમાં એને અમે ગામડામાં ‘ઓરડા’થી જ ઓળખતા… આજેય, આ ક્ષણે મારા માટે તો એ ‘ઓરડો’ જ છે, મારો ‘ઓરડો’! ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી એ હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો–પટારો છે! અને એટલે તો મારે મન ‘વ્હાઇટ હાઉસ’ના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય એનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ‘ઓરડો’ મારી તો અનેક ખાટીમીઠી ક્ષણોનું તોરણ છે! | ||