18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
હવે અધીરતાને ક્રિયામાં જોડી તેને સૌમ્ય કરવા કોઈ કહેતું નથી: ‘ચાલ, હાથપગ ધોઈ આવ, કાંધી પરથી થાળી ઉતાર, લૂછ, અને લઈને બેસી જા…’ આટાનો સફેદ સૂરજ પણ ઘડાતો નથી, રોટલી શી રીતે વણાય છે તેયે જોતો-જાણતો નથી, ટાણું આવે છે કે નથી આવતું તેયે જાણતો નથી, હાંક પડે છે: ‘જમવા ચાલો’ અને ટેવથી બોલી જવાય છે ‘અવાય છે હવે… એમ કરો, અહીં જ થોડું મોકલી આપો…’ ડિલિવરી… ડ્રૉઇંગરૂમમાં બેઠાં ડિલિવરી… મોઢા પર ઇલેક્ટ્રિક બલ્બની રોશની લીંપી છે. ચૂલાનું નાચતું અજવાળું મોઢા પર પણ પ્રતિછાયા કે ઓળા રૂપે નાચતું તે માની સાથે ગયું… ‘આપણાં’ને ‘પેલાં’ કહેવાં પડે, નજીકને દૂર કહેવું પડે, હાથવગા સૂરજને ‘પેલ્લો દૂર દૂર દેખાય એ સૂરજ…’ કહેવું પડે એ કેટલું વસમું હોય છે… ‘વસમાં વળામણાં’ રણે જતા પુરુષને જ શું હોય છે? પોતીકાં, પોતીકાપણું લેતાં જાય, એ જ વિરહ છે, એ જ વિરહ છે, જુદાઈ છે. | હવે અધીરતાને ક્રિયામાં જોડી તેને સૌમ્ય કરવા કોઈ કહેતું નથી: ‘ચાલ, હાથપગ ધોઈ આવ, કાંધી પરથી થાળી ઉતાર, લૂછ, અને લઈને બેસી જા…’ આટાનો સફેદ સૂરજ પણ ઘડાતો નથી, રોટલી શી રીતે વણાય છે તેયે જોતો-જાણતો નથી, ટાણું આવે છે કે નથી આવતું તેયે જાણતો નથી, હાંક પડે છે: ‘જમવા ચાલો’ અને ટેવથી બોલી જવાય છે ‘અવાય છે હવે… એમ કરો, અહીં જ થોડું મોકલી આપો…’ ડિલિવરી… ડ્રૉઇંગરૂમમાં બેઠાં ડિલિવરી… મોઢા પર ઇલેક્ટ્રિક બલ્બની રોશની લીંપી છે. ચૂલાનું નાચતું અજવાળું મોઢા પર પણ પ્રતિછાયા કે ઓળા રૂપે નાચતું તે માની સાથે ગયું… ‘આપણાં’ને ‘પેલાં’ કહેવાં પડે, નજીકને દૂર કહેવું પડે, હાથવગા સૂરજને ‘પેલ્લો દૂર દૂર દેખાય એ સૂરજ…’ કહેવું પડે એ કેટલું વસમું હોય છે… ‘વસમાં વળામણાં’ રણે જતા પુરુષને જ શું હોય છે? પોતીકાં, પોતીકાપણું લેતાં જાય, એ જ વિરહ છે, એ જ વિરહ છે, જુદાઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/ક્યાં ગઈ એ કુંજડીઓ?|ક્યાં ગઈ એ કુંજડીઓ?]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/પવન કરે જોર!|પવન કરે જોર!]] | |||
}} |
edits