ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંપાદકનું નિવેદન-બીજી આવૃત્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સંપાદકનું નિવેદન <br> બીજી આવૃત્તિ| }} {{Poem2Open}} ગુજરાતી સાહિત્ય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|સંપાદકનું નિવેદન <br>
{{Heading|સંપાદકનું નિવેદન <br>
બીજી આવૃત્તિ| }}
બીજી આવૃત્તિ| }}

{{Poem2Open}}  
{{Poem2Open}}  
Line 8: Line 8:
ત્રણેક દસકા પહેલાં પ્રકાશિત થયેલા આ ગ્રંથો હવે સ્વાભાવિક જ ઘણું શોધન અને સંવર્ધન માગી લે પરંતુ હવે વિદ્વદ-મંડળ ધરાવતું કોશ-કાર્યાલય ન હોવાથી, કોશને સંપૂર્ણ અદ્યતન કરવામાં હજુ ઘણાં વધારે વર્ષો થાય, ને એની માંગ સતત વધતી રહી છે. આ સંજોગોમાં, એક હાથવગો ને સરળ રસ્તો તો, આ મૂલ્યવાન સામગ્રીરૂપ ત્રણે ગ્રંથોને, એના એ જ રૂપમાં પુનર્મુદ્રિત કરીને તરત સુલભ કરી આપવાનો હતો.

પરંતુ અમે વિચાર્યું કે કેવળ પુનર્મુદ્રણ કરવાને બદલે યથાશક્ય સંવર્ધન તથા સંમાર્જન કરીને અંશત: શોધિત-વર્ધિત આવૃત્તિઓ પ્રકાશિત કરવી. આ માટે તજજ્ઞોની સહાય લીધી છે પરામર્શકનું માર્ગદર્શન મળ્યું છે ને સંપાદક તરીકે જરૂરી સંકલન અને સંમાર્જન માટે અમે કાર્યરત રહ્યાં છીએ. પરિણામે સંતોષકારક શોધન-વર્ધન સાથેની આવૃત્તિઓ પ્રગટ કરી શકાશે.

{{Center|}}
કોશ ખંડ-૧ની આ નવી આવૃત્તિમાં નીચે મુજબનાં સંમાર્જન-સંવર્ધન કરી લીધાં છે :

૧. પહેલી આવૃત્તિનાં છેલ્લાં પાનાંમાં, કેટલીક શુદ્ધિ-વૃદ્ધિ ‘મહત્ત્વની શુદ્ધિ’ તથા ‘પરિશિષ્ટ’ એવાં શીર્ષકોથી સમાવેલી.

Navigation menu