8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૨| }} {{Poem2Open}} સામે કિનારે પહોંચી કાંડા રૂમાલ છોડી રંજને ઘડિયા...") |
No edit summary |
||
Line 45: | Line 45: | ||
પરંતુ આ સામન્ય ઘટનાથી ભાસ્વતી જરા વિચલિત બની ગઈ. આ પ્રથમ આંધી અને વરસાદ તેને પોતાના અભિશાપ જેવી લાગી. તેને થયું કે પોતાનો હાથ જાણે કબરખાનું છે! પોતાનો હાથ ધોઈ નાખ્યો, વરસાદના પાણીથી. | પરંતુ આ સામન્ય ઘટનાથી ભાસ્વતી જરા વિચલિત બની ગઈ. આ પ્રથમ આંધી અને વરસાદ તેને પોતાના અભિશાપ જેવી લાગી. તેને થયું કે પોતાનો હાથ જાણે કબરખાનું છે! પોતાનો હાથ ધોઈ નાખ્યો, વરસાદના પાણીથી. | ||
રંજને ભાસ્વતીનો તે જ હાથ પકડીને કહ્યું, ચાલો, અહીં ઊભા નહિ રહેવાય. | રંજને ભાસ્વતીનો તે જ હાથ પકડીને કહ્યું, ચાલો, અહીં ઊભા નહિ રહેવાય. | ||
દોડીને પેલા પથ્થરના ચોતરા જેવી જગ્યા પર શરીર સંકોડીને ઊભાં | દોડીને પેલા પથ્થરના ચોતરા જેવી જગ્યા પર શરીર સંકોડીને ઊભાં રહ્યાં. અહીં તો વધારે ભીંજાવાતું હતું, પણ માથા પર ઝાડ પડવાની કોઈ સંભાવના નહોતી. | ||
વરસાદ જરાયે ઓછો થતો નહોતો. અહીંથી દૂર દૂર સુધી વરસાદનું જોર જોઈ શકાતું હતું. | વરસાદ જરાયે ઓછો થતો નહોતો. અહીંથી દૂર દૂર સુધી વરસાદનું જોર જોઈ શકાતું હતું. | ||
ભાસ્વતીએ ક્ષીણ અવાજે કહ્યું, આપણે પહાડ પર ન ચઢી શકીએ. તેમ જાણે એક પછી એક વિઘ્ન આવે છે લોકો આ જ કારણે આપણને અહીં આવતાં રોકતા હતા. આવી વિપત્તિમાં પણ રંજન પોતાનો વિશ્વાસ હારતો નથી. તે કહે છે, એ બધા ખોટા વહેમ. આંધી વરસાદ તો કોઈ પણ સમયે આવી શકે. | ભાસ્વતીએ ક્ષીણ અવાજે કહ્યું, આપણે પહાડ પર ન ચઢી શકીએ. તેમ જાણે એક પછી એક વિઘ્ન આવે છે લોકો આ જ કારણે આપણને અહીં આવતાં રોકતા હતા. આવી વિપત્તિમાં પણ રંજન પોતાનો વિશ્વાસ હારતો નથી. તે કહે છે, એ બધા ખોટા વહેમ. આંધી વરસાદ તો કોઈ પણ સમયે આવી શકે. |