સ્વર્ગની નીચે મનુષ્ય/સમીક્ષા/સમીક્ષા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિકાર અને પ્રતિભાવની કથા| રમણલાલ જોશી}} {{Poem2Open}} ચારેક વર...")

No edit summary

Line 35: Line 35:
અહીં અનુવાદકે અગાઉનો અંત સ્વીકાર્યો છે.
અહીં અનુવાદકે અગાઉનો અંત સ્વીકાર્યો છે.
નવલકથાનો પરિવેશ અસામાન્ય છે. ‘પ્રતિદ્વન્દ્વી’ના લેખક સુનીલ ગંગોપાધ્યાય કલકત્તાના મહાનગરની આબોહવા શ્વસે છે. પણ અહીં તો નગર તો શું એકાદ નાના-શા ગામડાનો પણ સંસ્પર્શ નથી. તેમની બીજી જાણીતી નવલકથા ‘અરણ્યેર દિનરાત્રિ’ની જેમ અહીં પણ મનુષ્યમાં રહેલી કામવાસના એકાદ વિશિષ્ટ સંદર્ભમાં કેવી રીતે પ્રગટ થયો છે. સામાજિક પરિવેશનો બુરખો હઠાવી લઈને લેખક જાણે મનુષ્યને એક મનુષ્ય તરીકે, સમાજનિરપેક્ષ એકમના સંદર્ભમાં રજૂ કરવા મથે છે. ‘અરણ્યેર દિનરાત્રિ’માં પાત્રો જેમ નગરની માયા છોડી એક દૂરના આદિવાસી વિસ્તારમાં એક દિનરાત્રિ માટે ઊતરી પડે છે એવું કંઈક અંશે અહીં પણ બન્યું છે. કથાની નાયિકા ભાસ્વતી દૈહિક સૌંદર્યનું પ્રતીક બને છે, તો પ્રસેનજિત મનુષ્યહૃદયની રૂપઝંખનાનું. કથામાં ‘સાપ’નો ઉલ્લેખ અનેક વાર થયો છે. સાપને સૅક્સના પ્રતીક તરીકે ગણવામાં આવે છે. કથામાં આ રીતનો ઉલ્લેખ loud બને તો એની અસરકારકતા ઓગળી જાય. પણ અહીં પ્રસેનજિતના પાત્રની કલ્પનામાં જ આ વસ્તુ એટલી વણાઈ ગઈ છે કે એવા દોષને બહુ ઓછો અવકાશ રહ્યો છે.

આવી એક સુગ્રથિત કલાત્મક લઘુનવલને ગુજરાતીમાં ઉતારવા માટે શ્રી ભોળાભાઈ પટેલ આપણા સૌના અભિનંદનના અધિકારી છે.

અમદાવાદ-૯

{{Poem2Close}}

૨૧ એપ્રિલ, ૧૯૭૭

<poem>
અમદાવાદ-૯
૨૧ એપ્રિલ, ૧૯૭૭
{{Right|રમણલાલ જોશી}}
{{Right|રમણલાલ જોશી}}
{{Poem2Close}}

</poem>

૦ ૦ ૦
૦ ૦ ૦