સ્વર્ગની નીચે મનુષ્ય/અનુક્રમ/૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯| }} {{Poem2Open}} ઉપરની દિશામાં જોતાં રંજને કહ્યું, મંદિર દેખાવે ત...")

No edit summary
Line 179: Line 179:
દૂર રંજન રાઈફલ હાથમાં લઈ દોડતો દોડતો આવતો હતો. ઘંટનો અવાજ સાંભળીને તે થંભી ગયો. તે પછી રાઈફલને લાકડીની જેમ જમીન પર મૂકતો મૂકતો ધીમે ધીમે ચાલવા લાગ્યો. તેના પ્રશાંત મોઢા પર શ્રમની ક્‌લાન્તિ છે. આંખના પલકારા થતા નથી. તીવ્ર દૃષ્ટિથી એક વાર જોયું પોતાના શરીર તરફ. તે સમજી શક્યો છે કે હવે સાપથી ડરવાની જરૂર નથી. પણ હજુ તો તેને ઘણું ઊંચે ચઢવાનું છે.

{{Poem2Close}}

{{Poem2Close}}

૦ ૦ ૦
૦ ૦ ૦

{{Color|Red|'''આગળ જુઓ :'''}}

{{Color|Red|[[ ]] '''આ પુસ્તક વિશે રમણલાલ જોશીની સમીક્ષા ‘પ્રતિકાર  અને પ્રતિભાવની કથા’'''}}