ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/સંપાદક-પરિચય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "=== કિશોર વ્યાસનો પરિચય === {{Poem2Open}} કિશોર વ્યાસ(ઈ.૧૯૬૬)ગુજરાતી સાહિત્યજગ...")
 
No edit summary
Line 7: Line 7:
{{Right|'''— રાજેશ પંડ્યા'''}}
{{Right|'''— રાજેશ પંડ્યા'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
=== કિશોર વ્યાસના પ્રકાશિત પુસ્તકો ===
<poem>
*પરિચય પુસ્તિકા
**ગુજરાતી સાહિત્યિક સામયિકો,૧૯૯૯,પરિચય ટ્રસ્ટ,મુંબઈ.
**હાજી મહમ્મદ અલારખિયા શિવજી,૨૦૦૯,પરિચય ટ્રસ્ટ,મુંબઈ.
**મૈત્રીભાવ,૨૦૧૬,પરિચય ટ્રસ્ટ,મુંબઈ.
*બાળવાર્તાઓ :
**લપસણીની મજા,૨૦૦૬,પ્રકા.પોતે
*હાસ્ય નિબંધો :
**દે દામોદર દાળમાં..(હાસ્યનિબંધો)પ્ર.આ.૨૦૧૬,પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.(ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત)
*સંશોધન :
**સંવિવાદના તેજવલયો (શોધનિબંધ),૨૦૦૦,પ્રકા.પોતે(ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય  પરિષદ પુરસ્કૃત)આ.બીજી,સાહિત્યિક પત્રકારત્વ નામે,પ્ર.પાર્શ્વ પબ્લિકેશન્સ,અમદાવાદ.
**ટ્રેનમાં ગાંધીજી (ગાંધીજીના ટ્રેનપ્રવાસની ભૂમિપુત્ર સામયિકમાં પ્રગટ લેખમાળા),પ્રકા.પોતે.૨૦૨૦.
*સંપાદન :
**સામયિક લેખસૂચિ-૨૦૦૧-૨૦૦૫,પ્ર.આ.૨૦૦૯, પ્રકા.પોતે.
**સામયિક લેખસૂચિ-૨૦૦૬-૨૦૧૦,પ્ર.આ.૨૦૧૧,પ્રકા.ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ.
**સામયિક લેખસૂચિ-૨૦૧૧-૨૦૧૫,પ્ર.આ.૨૦૧૮,પ્રકા.પોતે.
**બુંદબુંદની સૂરત નીરાલી,૨૦૦૯,પ્ર.પાર્શ્વ પબ્લિકેશન્સ,અમદાવાદ.
**મનીષા-ગદ્યપર્વ અને ખેવના :સ્વાધ્યાય સૂચિ,પ્ર.આ.૨૦૧૩,પ્રકા.પોતે.
*વિવેચન :
**પુનર્લબ્ધિ (અભ્યાસ લેખો ),૨૦૦૪,પ્રકા.પોતે (ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત)
**વિકલ્પ (સમીક્ષા સંગ્રહ),૨૦૦૮,પ્રકા.પોતે
**નિર્દેશ (વિવેચન-અભ્યાસ લેખો),પ્ર.આ.૨૦૧૩,પ્રકા.પોતે.
*સંસ્મરણો :
**દેવળાને ઝાંપે,પ્ર.આ.૨૦૧૪,પ્રકા.વિદ્યાગુરૂ ફાઉન્ડેશન,સાવરકુંડલા.
*પ્રકાશ્ય 
** સામયિક સંદર્ભ (ગુજરાતી સામયિકો, સંપાદકો અને સાહિત્યિક પત્રકારત્વના ગ્રંથોનો સંદર્ભ ગ્રંથ) પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.
**સિંહનો મોબાઈલ (બાળવાર્તાઓ) પ્રકા.ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય,અમદાવાદ.
</poem>

Navigation menu