ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા-૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
{{Poem2Open}}
{{Poem2Open}}
“અન્નબ્રહ્મ”માં વંશસ્થ, મિશ્રોપજાતિ ને શાલિની સાથે અનુષ્ટુપ સફળતાથી પ્રયોજાયો છે. ‘તમિસ્રગાથા’માં એક સ્થળે મધ્યમાં મિશ્રોપજાતિ અને દ્રુતવિલંબિતની વચ્ચે અનુષ્ટુપની પંક્તિઓ આવે છે. ‘બીજા વિશ્વયુદ્ધ’ કાવ્યમાં પણ અનુષ્ટુપ–મિશ્રોપજાતિનો મેળ છે. એમાં આરંભે ને અંતે ત્રણ પંક્તિઓ અનુષ્ટુપની પ્રયોજાય છે. ‘બાલાશંકરને સ્વાગત’માં વિશ્વવિરાટ, વસંતતિલકા, શિખરિણી આદિ છંદો સાથે અનુષ્ટુપ પણ છે. ‘ક્યમ તને જ’ જેવા કથામૂલક કાવ્યપ્રકારમાં ને તેય શ્રીધરાણીની કાવ્યશૈલીનું સ્મરણ કરાવે એવી ઇબારતમાં અનુષ્ટુપ ન આવે તો જ નવાઈ લાગે  અનુષ્ટુપનો પ્રયોગ આવાં સ્થળોએ કવિ દ્વારા સીધી રીતે થતા કથન-વર્ણનમાં પણ જોવા મળે છે. ‘બાઈસાહેબ’માં મિશ્રોપજાતિ સાથે અનુષ્ટુપ છે. ‘મુહૂર્ત’માં પણ મંદાક્રાન્તા અને મિશ્રોપજાતિ સાથે અનુષ્ટુપ પ્રયોજાયો છે. કવિએ મુક્તકોમાં અનુષ્ટુપ અવારનવાર પ્રયોજ્યો છે પણ એમાં ખાસ કશું નોંધપાત્ર નથી.

શિખરિણી અને પૃથ્વી ઉમાશંકરે મોટા પ્રમાણમાં વાપરેલ વર્ણમેળ છંદો છે. ‘બાણપથારી’, ‘મૃત્યુનો યાત્રી’, ‘ટપ્પાવાળો’, ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’, ‘પિતાનાં ફૂલ’, ‘એક તરતું ફૂલ’ જેવાં સૉનેટથી ઇતર એવાં કાવ્યોમાં તેમ કેટલાંક મુક્તકરૂપ કાવ્યોમાં પણ શિખરિણી પ્રયોજાયો છે. ૧૪૩ સૉનેટોમાં ૪૫માં શિખરિણી વપરાયો હોય એ ઘટના, અગાઉ નિર્દેશ્યું છે તેમ, સૂચક છે. એમના શિખરિણીની ધમક-છટા, વાગ્મિતાને અનુકૂળ એનો લય-વળાંક – આ બધું, સૉનેટોમાં વધુ સબળ રીતે પ્રતીત થાય છે. ‘ત્રિવેણી’માં શિખરિણીને વક્તવ્યની દૃષ્ટિએ જરૂર પડ્યે દોઢાવતા તેઓ ચાલે છે. તેમના ખંડ-શિખરિણીના પ્રયોગોની દૃષ્ટિએ ‘મિલન’, ‘વિનિમય’, ‘નમી ત્યાં સંધ્યા’ તથા ‘નવા વર્ષે’ કાવ્યો જોવા જેવાં છે. ‘વિનિમય’ તો કાન્તના ‘ઉદ્ગાર’ની ઇબારતની યાદ અપાવે છે. ‘મિલન’ના ખંડ-શિખરિણીના પ્રયોગોમાં આરંભ શિખરિણીના પ્રથમ ખંડકથી કરી, શિખરિણીની આખી પંક્તિ આપી પછી શિખરિણીના બીજા ખંડકને પુનરાવૃત્ત કરવામાં આવે છે. એમાં પ્રાસ પણ ખંડ-શિખરિણીના આગવા વ્યક્તિત્વને ઉપસાવવામાં ખૂબ ઉપયોગી થાય છે; દા. ત.,
શિખરિણી અને પૃથ્વી ઉમાશંકરે મોટા પ્રમાણમાં વાપરેલ વર્ણમેળ છંદો છે. ‘બાણપથારી’, ‘મૃત્યુનો યાત્રી’, ‘ટપ્પાવાળો’, ‘એક બાળકીને સ્મશાન લઈ જતાં’, ‘પિતાનાં ફૂલ’, ‘એક તરતું ફૂલ’ જેવાં સૉનેટથી ઇતર એવાં કાવ્યોમાં તેમ કેટલાંક મુક્તકરૂપ કાવ્યોમાં પણ શિખરિણી પ્રયોજાયો છે. ૧૪૩ સૉનેટોમાં ૪૫માં શિખરિણી વપરાયો હોય એ ઘટના, અગાઉ નિર્દેશ્યું છે તેમ, સૂચક છે. એમના શિખરિણીની ધમક-છટા, વાગ્મિતાને અનુકૂળ એનો લય-વળાંક – આ બધું, સૉનેટોમાં વધુ સબળ રીતે પ્રતીત થાય છે. ‘ત્રિવેણી’માં શિખરિણીને વક્તવ્યની દૃષ્ટિએ જરૂર પડ્યે દોઢાવતા તેઓ ચાલે છે. તેમના ખંડ-શિખરિણીના પ્રયોગોની દૃષ્ટિએ ‘મિલન’, ‘વિનિમય’, ‘નમી ત્યાં સંધ્યા’ તથા ‘નવા વર્ષે’ કાવ્યો જોવા જેવાં છે. ‘વિનિમય’ તો કાન્તના ‘ઉદ્ગાર’ની ઇબારતની યાદ અપાવે છે. ‘મિલન’ના ખંડ-શિખરિણીના પ્રયોગોમાં આરંભ શિખરિણીના પ્રથમ ખંડકથી કરી, શિખરિણીની આખી પંક્તિ આપી પછી શિખરિણીના બીજા ખંડકને પુનરાવૃત્ત કરવામાં આવે છે. એમાં પ્રાસ પણ ખંડ-શિખરિણીના આગવા વ્યક્તિત્વને ઉપસાવવામાં ખૂબ ઉપયોગી થાય છે; દા. ત.,{{Poem2Close}}
 
<poem>
“સખે  સંધ્યાકાલે,
પ્રતીચીને ભાલે ટીલડી ટમકે શુક્રકણિકા,
 પલક ઝબકે જ્યોત ક્ષણિકા.”
“સખે  સંધ્યાકાલે,
પ્રતીચીને ભાલે ટીલડી ટમકે શુક્રકણિકા,
 પલક ઝબકે જ્યોત ક્ષણિકા.”
(ગંગોત્રી, પૃ. ૫૭)
{{Right|(ગંગોત્રી, પૃ. ૫૭)}}
ઉમાશંકરે શિખરિણીનો પ્રયોગ સ્રગ્ધરા, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા જેવા છંદોની જોડાજોડ કરી જોયો છે. ‘માવતરને’માં શિખરિણીની જોડે સોરઠા પ્રયોજાયા છે. આ સોરઠા આગળથી કાવ્યપ્રવાહ નવી જ ભૂમિકાએ પહોંચવા કરતો જોવા મળે છે. ઉમાશંકરે ‘બની બાદલ પાછું તમ ઉર વસું, જો પ્રભુકૃપા’ જેવી પંક્તિમાં એક ગુરુને સ્થાને બે લઘુ પ્રયોજ્યા છે તે નોંધવા જેવું છે. આવા દાખલા ‘ટપ્પાવાળો’ જેવાં બીજાં કાવ્યોમાં પણ મળે છે. ઉમાશંકરે કવનારંભે વર્ણમેળ છંદોનો સવિશેષ આશ્રય લીધો હતો; ક્રમશ: તેઓ માત્રામેળ, સંખ્યામેળ છંદો તરફ વધુ ને વધુ ઢળતા જાય છે તે ખાસ ધ્યાનપાત્ર છે. તેમની છંદોભાષામાં ગુજરાતીનાં વધુ ને વધુ જીવંત તત્ત્વો, વધુ ને વધુ માત્રામાં પ્રવેશ પામતાં જાય છે. આ એક ગુજરાતી કવિતાની ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ ખૂબ જ આવકાર્ય એવું ચિહ્ન છે.
</poem>
 
{{Poem2Open}}ઉમાશંકરે શિખરિણીનો પ્રયોગ સ્રગ્ધરા, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા જેવા છંદોની જોડાજોડ કરી જોયો છે. ‘માવતરને’માં શિખરિણીની જોડે સોરઠા પ્રયોજાયા છે. આ સોરઠા આગળથી કાવ્યપ્રવાહ નવી જ ભૂમિકાએ પહોંચવા કરતો જોવા મળે છે. ઉમાશંકરે ‘બની બાદલ પાછું તમ ઉર વસું, જો પ્રભુકૃપા’ જેવી પંક્તિમાં એક ગુરુને સ્થાને બે લઘુ પ્રયોજ્યા છે તે નોંધવા જેવું છે. આવા દાખલા ‘ટપ્પાવાળો’ જેવાં બીજાં કાવ્યોમાં પણ મળે છે. ઉમાશંકરે કવનારંભે વર્ણમેળ છંદોનો સવિશેષ આશ્રય લીધો હતો; ક્રમશ: તેઓ માત્રામેળ, સંખ્યામેળ છંદો તરફ વધુ ને વધુ ઢળતા જાય છે તે ખાસ ધ્યાનપાત્ર છે. તેમની છંદોભાષામાં ગુજરાતીનાં વધુ ને વધુ જીવંત તત્ત્વો, વધુ ને વધુ માત્રામાં પ્રવેશ પામતાં જાય છે. આ એક ગુજરાતી કવિતાની ઉત્ક્રાન્તિની દૃષ્ટિએ ખૂબ જ આવકાર્ય એવું ચિહ્ન છે.
ઉમાશંકરે કવન આરંભ્યું ત્યારે ગુજરાતમાં બ. ક. ઠા.- પ્રભાવિત ‘પૃથ્વીયુગ’ ચાલતો હતો. ‘સાબરમતી’ના એક અંકમાં કાવ્યશીર્ષક ‘ચંડોળને’ અને નીચે ‘પૃથ્વી’ એમ છંદ-નામ લખ્યું હતું, પરંતુ ઉમાશંકરને તે વખતે કાવ્યનાં બે મથાળાં કેમ  – એમ પ્રશ્ન થયેલો ૧૩૪ આ ઉમાશંકરે બહુ ઝડપથી વર્ણમેળ વૃત્તો પર કાબૂ મેળવી લીધો હતો. તેમણે ૧૪૩ સૉનેટમાંથી ૪૧ સૉનેટ પૃથ્વીમાં આપ્યાં છે. તે ઉપરાંત ‘ઉષા’, ‘કરાલ કવિ’, ‘મુખર કન્દરા’, ‘થઈશ તુજ જેવડી –’ (‘શિશુબોલ’), ‘મુમતાઝ’, ‘દર્શન’, ‘જરીક આત્મશ્રદ્ધા તું દે ’ જેવાં સૉનેટ સિવાયનાં કાવ્યોમાં; ‘પ્રણય’ જેવી મુક્તકરૂપ લઘુરચનાઓમાં પૃથ્વીનો વિનિયોગ થયો છે. ઉમાશંકરે અનુષ્ટુપ-પૃથ્વીનાં સુભગ છંદોમિશ્રણો સિદ્ધ કર્યાં છે. પૃથ્વીનું ઉત્કૃષ્ટ લયરૂપ તો ‘કરાલ-કવિ’, ‘વિરાટ પ્રણય’ ને ‘દર્શન’ જેવામાં જોવા મળે છે. પૃથ્વીની લયલીલાનો સુંદર વિનિયોગ કરી કવિએ રમણીય ચિત્રો ગુજરાતી ભાષામાં સિદ્ધ કર્યાં છે.

S જુઓ ચા.નું ‘નિશીથ’નું અવલોકન, ઊર્મિ, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૯૪૦, પૃ. ૪૮૯–૪૯૦.
S જુઓ ચા.નું ‘નિશીથ’નું અવલોકન, ઊર્મિ, સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૯૪૦, પૃ. ૪૮૯–૪૯૦.
+ આ વિધાન મર્યાદિત અર્થમાં, તરતમભાવથી સમજવાનું રહે છે. આમ તો કોઈ પણ કવિ જીવંત ભાષાનો જ પુરસ્કર્તા ને પ્રયોજક હોય છે.
+ આ વિધાન મર્યાદિત અર્થમાં, તરતમભાવથી સમજવાનું રહે છે. આમ તો કોઈ પણ કવિ જીવંત ભાષાનો જ પુરસ્કર્તા ને પ્રયોજક હોય છે.
મિશ્રોપજાતિ પણ કવિએ લાંબાં અને ટૂંકા કાવ્યોમાં વળી વળીને અજમાવેલો છંદ છે. રા. વિ. પાઠકે મિક્ષોપજાતિની લાંબાં કાવ્યો માટેની ક્ષમતાનો નિર્દેશ કર્યો જ હતો. ઉમાશંકરે ‘જઠરાગ્નિ’, ‘વિશ્વમાનવી’, ‘મોખરે’ જેવાં સૉનેટોમાં તો આ છંદ વાપર્યો છે; ઉપરાંત ‘એક ચુસાયેલા ગોટલાને’, ‘ધોબી’, ‘નવો નાટકકાર’, ‘ઇનામનો વહેંચનાર’, ‘જન્મદિને’, ‘પાંચાલી’, ‘બૅન્ક પાસેનું ઝાડ’, ‘વાંસળી વેચનારો’, ‘ગુંદર વીણનાર’, ‘કુતૂહલ’, ‘નઙ્ગા શિખર’, ‘થુવેર કાંટા’, ‘જ્ઞાનસિદ્ધિ’, ‘અતીત’, ‘સંપૂર્ણતા દૂર રહો –’, ‘પરોઢે ટહુકો’, ‘ગોકળિયું અમારું’, ‘ઊડી જવું દૂર’, ‘આંખો ધરાતી ન’, ‘હવે કહે માનવ ક્યાં ચઢીશ તું’, ‘દે વરદાન એટલું’, ‘કાકડાપાર’, ‘તૉલ્સ્તૉયની સમાધિએ’, ‘ઊર્ધ્વ માનુષ’, ‘હિમાદ્રિની વિદાય લેતાં  ૧૯૫૯’, ‘વંચક’, ‘સમિધ’ અને ‘હે આંતર અગ્નિ દિવ્ય’ આદિ રચનાઓમાં મિશ્રોપજાતિ કવિએ વાપર્યો છે. ‘ધારાવસ્ત્ર’માં ‘સીમ અને ઘર’ તથા ‘લઢ્યો ઘણું’માં મિશ્રોપજાતિ-નો થયેલો સાર્થક પ્રયોગ પણ અહીં ઉલ્લેખવો જોઈએ. અનેક મુક્તકો પણ મિશ્રોપજાતિમાં મળે છે. (દા. ત., ‘પ્રેમાશ્રુ’, ‘એની દૃષ્ટિ’, ‘સ્વપ્નો શીળાં’, ‘પ્રણય’, ‘અંધારની આંખ’ વગેરે.) ઉમાશંકરની ખૂબી મિશ્રોપજાતિને અત્યંત નમનીયતાથી – સ્વાભાવિકતયા – લીલયા પ્રયોજવામાં છે. મિશ્રોપજાતિ પરનું પ્રભુત્વ એમણે ‘વિશ્વશાંતિ’માં પણ બતાવેલું. તે પછી મિશ્રોપજાતિ ‘પ્રાચીના’-શૈલીનાં કાવ્યોમાં પણ કવિ અજમાવતા રહેલા. આ મિશ્રોપજાતિને અનુષ્ટુપ, શાલિની, વસંતતિલકા, સ્રગ્ધરા વગેરે સાથે પણ કવિએ પ્રયોજી બતાવ્યો છે. ખાસ કરીને શાલિની, અનુષ્ટુપ જેવા છંદો સાથેનાં એનાં મિશ્રણો સવિશેષ રોચક રહ્યાં છે. ઉમાશંકરે ‘નિશીથ’, ‘અન્નબ્રહ્મ’ જેવાં કાવ્યોમાં મિશ્રોપજાતિની આર્ષ છટાનું સૌન્દર્ય નિષ્પન્ન કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. અગિયાર-બાર વર્ણોના માપમાં એકાદ લઘુ-ગુરુના ઘટાડા કે ઉમેરાથી તેમ જ લઘુ-ગુરુની ઉપસ્થિતિની વિવિધ છંદોગત ભૂમિકાઓનો લાભ લઈ લયવૈવિધ્ય સાધી, કવિ અભિવ્યક્તિનું એક પ્રેરણાવિષ્ટ ઉન્નયન સિદ્ધ કરે છે. પરંપરાગત મિશ્રોપજાતિમાંથી કવિનો પોતાનો મિશ્રોપજાતિ – નિજી છંદ અવતાર લે છે, અલબત્ત, આવા દાખલા ઓછા જ મળવાના. ‘નિશીથ’નો ઉપાડ જુઓ 
મિશ્રોપજાતિ પણ કવિએ લાંબાં અને ટૂંકા કાવ્યોમાં વળી વળીને અજમાવેલો છંદ છે. રા. વિ. પાઠકે મિક્ષોપજાતિની લાંબાં કાવ્યો માટેની ક્ષમતાનો નિર્દેશ કર્યો જ હતો. ઉમાશંકરે ‘જઠરાગ્નિ’, ‘વિશ્વમાનવી’, ‘મોખરે’ જેવાં સૉનેટોમાં તો આ છંદ વાપર્યો છે; ઉપરાંત ‘એક ચુસાયેલા ગોટલાને’, ‘ધોબી’, ‘નવો નાટકકાર’, ‘ઇનામનો વહેંચનાર’, ‘જન્મદિને’, ‘પાંચાલી’, ‘બૅન્ક પાસેનું ઝાડ’, ‘વાંસળી વેચનારો’, ‘ગુંદર વીણનાર’, ‘કુતૂહલ’, ‘નઙ્ગા શિખર’, ‘થુવેર કાંટા’, ‘જ્ઞાનસિદ્ધિ’, ‘અતીત’, ‘સંપૂર્ણતા દૂર રહો –’, ‘પરોઢે ટહુકો’, ‘ગોકળિયું અમારું’, ‘ઊડી જવું દૂર’, ‘આંખો ધરાતી ન’, ‘હવે કહે માનવ ક્યાં ચઢીશ તું’, ‘દે વરદાન એટલું’, ‘કાકડાપાર’, ‘તૉલ્સ્તૉયની સમાધિએ’, ‘ઊર્ધ્વ માનુષ’, ‘હિમાદ્રિની વિદાય લેતાં  ૧૯૫૯’, ‘વંચક’, ‘સમિધ’ અને ‘હે આંતર અગ્નિ દિવ્ય’ આદિ રચનાઓમાં મિશ્રોપજાતિ કવિએ વાપર્યો છે. ‘ધારાવસ્ત્ર’માં ‘સીમ અને ઘર’ તથા ‘લઢ્યો ઘણું’માં મિશ્રોપજાતિ-નો થયેલો સાર્થક પ્રયોગ પણ અહીં ઉલ્લેખવો જોઈએ. અનેક મુક્તકો પણ મિશ્રોપજાતિમાં મળે છે. (દા. ત., ‘પ્રેમાશ્રુ’, ‘એની દૃષ્ટિ’, ‘સ્વપ્નો શીળાં’, ‘પ્રણય’, ‘અંધારની આંખ’ વગેરે.) ઉમાશંકરની ખૂબી મિશ્રોપજાતિને અત્યંત નમનીયતાથી – સ્વાભાવિકતયા – લીલયા પ્રયોજવામાં છે. મિશ્રોપજાતિ પરનું પ્રભુત્વ એમણે ‘વિશ્વશાંતિ’માં પણ બતાવેલું. તે પછી મિશ્રોપજાતિ ‘પ્રાચીના’-શૈલીનાં કાવ્યોમાં પણ કવિ અજમાવતા રહેલા. આ મિશ્રોપજાતિને અનુષ્ટુપ, શાલિની, વસંતતિલકા, સ્રગ્ધરા વગેરે સાથે પણ કવિએ પ્રયોજી બતાવ્યો છે. ખાસ કરીને શાલિની, અનુષ્ટુપ જેવા છંદો સાથેનાં એનાં મિશ્રણો સવિશેષ રોચક રહ્યાં છે. ઉમાશંકરે ‘નિશીથ’, ‘અન્નબ્રહ્મ’ જેવાં કાવ્યોમાં મિશ્રોપજાતિની આર્ષ છટાનું સૌન્દર્ય નિષ્પન્ન કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. અગિયાર-બાર વર્ણોના માપમાં એકાદ લઘુ-ગુરુના ઘટાડા કે ઉમેરાથી તેમ જ લઘુ-ગુરુની ઉપસ્થિતિની વિવિધ છંદોગત ભૂમિકાઓનો લાભ લઈ લયવૈવિધ્ય સાધી, કવિ અભિવ્યક્તિનું એક પ્રેરણાવિષ્ટ ઉન્નયન સિદ્ધ કરે છે. પરંપરાગત મિશ્રોપજાતિમાંથી કવિનો પોતાનો મિશ્રોપજાતિ – નિજી છંદ અવતાર લે છે, અલબત્ત, આવા દાખલા ઓછા જ મળવાના. ‘નિશીથ’નો ઉપાડ જુઓ {{Poem2Close}}
 
<poem>
“નિશીથ હે  નર્તક રુદ્રરમ્ય 
સ્વગંગનો સોહત હાર કંઠે,
કરાલ ઝંઝા-ડમરુ બજે કરે,
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,
તેજોમેઘોની ઊડે દૂર પામરી
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય ”
“નિશીથ હે  નર્તક રુદ્રરમ્ય 
સ્વગંગનો સોહત હાર કંઠે,
કરાલ ઝંઝા-ડમરુ બજે કરે,
પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ,
તેજોમેઘોની ઊડે દૂર પામરી
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય ”
(નિશીથ, પૃ. ૧૧)
{{Right|(નિશીથ, પૃ. ૧૧)}}
— ઉપરના ખંડમાં પાંચમી પંક્તિમાં શાલિનીની પંક્તિમાં છેલ્લે આવતા બે ગુરુ વચ્ચે એક લઘુ કવિએ ગોઠવી શાલિનીની પંક્તિને નવું જ રૂપ અર્પી દીધું છે. ‘બજત જ્યાં મંદ મૃદંગ સિંધુનાં’માં જે મૃદંગઘોષને કવિએ લયાકૃત કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘ખેલંદા હે શાંત તાંડવોના ’માં શાલિનીની પંક્તિમાં સાતમો ગુરુ વર્ણ કવિએ પડતો મેલ્યો છે. આ પ્રકારના ગુરુ-લઘુના ઘટાડા-ઉમેરા લયની કલાગત આવશ્યકતાએ પ્રેરાઈને અહીં થયા હોઈ એકંદરે લયના એક નિગૂઢ સંવાદી રૂપનો સાક્ષાત્કાર કરાવીને રહે છે. ‘અન્નબ્રહ્મ’માં શાલિનીના મિશ્રણની ગતિચ્છટા જુઓ 
</poem>
 
{{Poem2Open}}— ઉપરના ખંડમાં પાંચમી પંક્તિમાં શાલિનીની પંક્તિમાં છેલ્લે આવતા બે ગુરુ વચ્ચે એક લઘુ કવિએ ગોઠવી શાલિનીની પંક્તિને નવું જ રૂપ અર્પી દીધું છે. ‘બજત જ્યાં મંદ મૃદંગ સિંધુનાં’માં જે મૃદંગઘોષને કવિએ લયાકૃત કર્યો છે તે પણ ઉલ્લેખનીય છે. ‘ખેલંદા હે શાંત તાંડવોના ’માં શાલિનીની પંક્તિમાં સાતમો ગુરુ વર્ણ કવિએ પડતો મેલ્યો છે. આ પ્રકારના ગુરુ-લઘુના ઘટાડા-ઉમેરા લયની કલાગત આવશ્યકતાએ પ્રેરાઈને અહીં થયા હોઈ એકંદરે લયના એક નિગૂઢ સંવાદી રૂપનો સાક્ષાત્કાર કરાવીને રહે છે. ‘અન્નબ્રહ્મ’માં શાલિનીના મિશ્રણની ગતિચ્છટા જુઓ 
“ત્યારે નારાગર્ભથી આદિજંતુ
પૂષન્પ્રેર્યો જે મહાશક્તિ જાગ્યો,
ધીરે રહી જે સવળ્યો જલોદરે
સૂર્યપ્રકાશે રૂડું નર્તી જે રહ્યો,
ને માંડતાંમાં મટકું, સુવેગે
જે એકનો નૈક થઈ રમી રહ્યો,
અર્ચા તેણે અન્નની આદિ કીધી.”
“ત્યારે નારાગર્ભથી આદિજંતુ
પૂષન્પ્રેર્યો જે મહાશક્તિ જાગ્યો,
ધીરે રહી જે સવળ્યો જલોદરે
સૂર્યપ્રકાશે રૂડું નર્તી જે રહ્યો,
ને માંડતાંમાં મટકું, સુવેગે
જે એકનો નૈક થઈ રમી રહ્યો,
અર્ચા તેણે અન્નની આદિ કીધી.”
(નિશીથ, પૃ. ૧૨૫–૬)
(નિશીથ, પૃ. ૧૨૫–૬)
‘નારા’, ‘પૂષન્’ આદિ પદોની પસંદગી, પદવિન્યાસ વગેરેનો પણ ભાવાનુકૂળ લયગતિમાં મહત્ત્વનો ફાળો છે તે અહીં રસજ્ઞો સ્પષ્ટ જોઈ શકશે. ‘મોચી’માં પણ શાલિની-મિશ્રોપજાતિની લયલીલા છે, ત્યાં કવિએ કથનની ભૂમિકા પસંદ કરી હોઈ એ બંને છંદોનો મિશ્ર લય કથનની ભંગિમાને વશ વર્તતો જણાય છે. મિશ્રોપજાતિની ચાર પંક્તિઓ, પછી અનુષ્ટુપની બે પંક્તિઓ – આ રીતની કાન્ત-ન્હાનાલાલ-રીતિની મિશ્રોપજાતિ-અનુષ્ટુપની મિશ્રણ-રીતિ ઉમાશંકરે અનેક વાર અજમાવી છે. તેમણે ‘ગ્રીષ્મપૂર્ણિમાં’માં મિશ્રોપજાતિની ત્રણ પંક્તિઓ પછી સ્રગ્ધરાનો પ્રલંબ લય ગોઠવવાની કલા પણ બતાવી છે 
‘નારા’, ‘પૂષન્’ આદિ પદોની પસંદગી, પદવિન્યાસ વગેરેનો પણ ભાવાનુકૂળ લયગતિમાં મહત્ત્વનો ફાળો છે તે અહીં રસજ્ઞો સ્પષ્ટ જોઈ શકશે. ‘મોચી’માં પણ શાલિની-મિશ્રોપજાતિની લયલીલા છે, ત્યાં કવિએ કથનની ભૂમિકા પસંદ કરી હોઈ એ બંને છંદોનો મિશ્ર લય કથનની ભંગિમાને વશ વર્તતો જણાય છે. મિશ્રોપજાતિની ચાર પંક્તિઓ, પછી અનુષ્ટુપની બે પંક્તિઓ – આ રીતની કાન્ત-ન્હાનાલાલ-રીતિની મિશ્રોપજાતિ-અનુષ્ટુપની મિશ્રણ-રીતિ ઉમાશંકરે અનેક વાર અજમાવી છે. તેમણે ‘ગ્રીષ્મપૂર્ણિમાં’માં મિશ્રોપજાતિની ત્રણ પંક્તિઓ પછી સ્રગ્ધરાનો પ્રલંબ લય ગોઠવવાની કલા પણ બતાવી છે {{Poem2Close}}
<poem>
“કરાલ પાત્રે ઉરશુષ્કતાના
 છે ઊભરાયાં અમૃતો છલાછલ 
 ને શૂન્યતામાં રસચેતના સ્ફુરી,
પ્રાણોનાં પલ્વલોમાં ફરકી મલકી ડોલંત શાં પોયણાંઓ ”
“કરાલ પાત્રે ઉરશુષ્કતાના
 છે ઊભરાયાં અમૃતો છલાછલ 
 ને શૂન્યતામાં રસચેતના સ્ફુરી,
પ્રાણોનાં પલ્વલોમાં ફરકી મલકી ડોલંત શાં પોયણાંઓ ”
(નિશીથ, પૃ. ૪૩)
{{Right|(નિશીથ, પૃ. ૪૩)}}
</poem>
 
‘હેલી’માં મિશ્રોપજાતિની સાથે શાલિની છંદ આવી કવિની ભાવાભિવ્યક્તિને કેવો સહાયરૂપ થાય છે તે આ પૂર્વે આપણે જોયું છે. શાલિની કવિનો પ્રિય છંદ જણાય છે. તેમણે તેનો લાંબા ફલક પર કરેલો વિનિયોગ ‘મૃત્યુને’માં જોવા મળે છે. વચ્ચે શાલિનીના એકધારા પ્રવાહ વચ્ચે કંઈક વૈવિધ્ય-વિશ્રાંતિ પૂરતો મંદાક્રાન્તાનો શ્લોક આવી જાય છે. આ શાલિનીમાં ઉપાંત્યે લઘુ ઉમેરવાની રીતિ ‘નિશીથ’માં તેમ તે પછી ‘મૃત્યુદંડ’ કાવ્યમાં જોવા મળે છે. શાલિનીનાં મિશ્રોપજાતિ (દા. ત., ‘નિશીથ’) તેમ જ મંદાક્રાન્તા આદિ સાથેનાં મિશ્રણો (દા. ત., ‘સાંત્વના’, ‘પોતાનો ફોટોગ્રાફ જોઈ’) જોવા જેવાં છે.

કવિએ ઉપરના છંદો ઉપરાંત દ્રુતવિલંબિત, રથોદ્ધતા, વૈતાલીય તેમ જ અંજની, દોહરો, સોરઠો, ઝૂલણા, ચોપાઈ, સવૈયા હરિગીત, મનહર વગેરે પણ યથાપ્રસંગ પ્રયોજ્યા છે. પ્રસંગોપાત્ત, લાવણી તેમ જ ગઝલના છંદોય વાપર્યા છે. વનવેલી જેવા છંદો તરફની એમની ગતિનું બળવાન સૂચન ‘અભિજ્ઞા’માંની અનેક રચનાઓમાંથી મળે છે. આમ છતાં વનવેલીનો કૌશલપૂર્વકનો પ્રયોગ તો ‘મહાપ્રસ્થાન’માંથી રચનાઓમાં જોવો ઘટે. ‘કરાલદર્શન’, ‘પ્રણય તું’ તેમ જ અન્ય કેટલાંક સૉનેટ-મુક્તકોમાં ઉમાશંકરે દ્રુતવિલંબિત પણ વાપર્યો છે.

“તહીં પણે કંઈ ફેનિલ વીચિઓ
ઊછળતી, હસતી, મદ-ડોલતી,
અતિગભીર ધપે તમ ચીરતી
અદય ભીષણ દંતૂશળો સમી.”
“તહીં પણે કંઈ ફેનિલ વીચિઓ
ઊછળતી, હસતી, મદ-ડોલતી,
અતિગભીર ધપે તમ ચીરતી
અદય ભીષણ દંતૂશળો સમી.”
(ગંગોત્રી, પૃ. ૧૦–૧૧)
(ગંગોત્રી, પૃ. ૧૦–૧૧)
</poem>
અહીં ફેનિલ વીચિઓના ગતિસાતત્યનો નિર્દેશ કરતાં ક્રિયાપદોની ક્રમશ: ઉપસ્થિતિને કારણે દ્રુતવિલંબિતની જે વીચિ-ગતિ સિદ્ધ થઈ છે તે આસ્વાદ્ય છે. ‘પ્રણય, તું’માં પણ કવિની અભિવ્યક્તિચ્છટાને વશ વર્તતું દ્રુતવિલંબિતનું રૂપ પણ પોતાનું ભિન્ન વ્યક્તિત્વ ધારણ કરે છે. એ કાવ્યની સમાંતરરીતિએ આલેખાયેલી કુલ ત્રણ કડીઓમાંની એક જ જોઈએ 

“પ્રણય, તું નટ ચંચલ એ જ ને
યુગલ આદિમ આંખથી પ્રજ્વળી,
નયનથી નયને નિત નાચતો,
અયુત પેઢી જ એમ વટાવતો
અવ પ્રિયા-નયને નરતંત જે ”
“પ્રણય, તું નટ ચંચલ એ જ ને
યુગલ આદિમ આંખથી પ્રજ્વળી,
નયનથી નયને નિત નાચતો,
અયુત પેઢી જ એમ વટાવતો
અવ પ્રિયા-નયને નરતંત જે ”
(આતિથ્ય, પૃ. ૧૩)
(આતિથ્ય, પૃ. ૧૩)
કવિએ, અલબત્ત, પ્રમાણમાં ઓછો, પણ વૈતાલીયનો હૃદ્ય રીતે પ્રયોગ કવિતામાં કર્યો છે. ‘અપરાધી’, ‘ક્ષમાયાચના’, ‘મુખર મૌનનો ઝરો’, ‘ગળતા ઢગ અંધકારના’, ‘ઑક્સફર્ડ’ અને ‘૫⋅૧૬’ જેવાં કાવ્યોમાં વિયોગિની પ્રયોજાયો છે. ‘મુખર મૌનનો ઝરો’માં પહેલો ખંડ વૈતાલીયમાં અને બીજો રથોદ્ધતામાં છે. કવિએ ‘હૃદયની રખવાળણ’ કાવ્યમાં વિયોગિની તથા દ્રુતવિલંબિત જેવા લયદૃષ્ટિએ ઠીક ઠીક નજીકના એવા છંદોને પસંદ કરી તેનો સુભગ મેળ રચ્યો છે. વિયોગિની ને દ્રુતવિલંબિતનો મેળ રચતાં કવિએ વિયોગિની છંદના લલગા લલગા લગા લગા – આ માપના પ્રથમ ચરણમાં આરંભે એક લઘુ ઉમેરી વિયોગિનીનું એક નવું સંવાદી રૂપ સિદ્ધ કર્યું છે 

“કવિકુલોની અસીમ કલ્પના,
 પ્રણયીની પણ એવી જલ્પના.
કંઈ કસૂર ન જોઉં કોઈની;
 સહુથી મોટી કસૂર પ્રીતડી.”
“કવિકુલોની અસીમ કલ્પના,
 પ્રણયીની પણ એવી જલ્પના.
કંઈ કસૂર ન જોઉં કોઈની;
 સહુથી મોટી કસૂર પ્રીતડી.”
(નિશીથ; પૃ. ૪૬)
{{Right|(નિશીથ; પૃ. ૪૬)}}
‘બાળાશંકરને સ્વાગત’માં અજમાવેલો આ લય પણ ધ્યાનાર્હ છે 
</poem>
 
{{Poem2Open}}
‘બાળાશંકરને સ્વાગત’માં અજમાવેલો આ લય પણ ધ્યાનાર્હ છે
{{Poem2Close}} 
 
<poem>
“ચરણરેણુ ઉરઆંગણે પ્રિયાની
નયનઅંજન સમાન તેં પ્રમાણી,
અલકની લટ સુગંધ-ફોરતી જે
તવ સુકાવ્ય વિણ ક્યાં મળે જ બીજે ”
“ચરણરેણુ ઉરઆંગણે પ્રિયાની
નયનઅંજન સમાન તેં પ્રમાણી,
અલકની લટ સુગંધ-ફોરતી જે
તવ સુકાવ્ય વિણ ક્યાં મળે જ બીજે ”
(નિશીથ, પૃ. ૪૯)
{{Right|(નિશીથ, પૃ. ૪૯)}}
</poem>
 
{{Poem2Open}}
આ લયમાપને પ્રહર્ષિણી છંદના તેર વર્ણના બેકી ચરણના લયમાપ સાથે ઘણું મળતાપણું છે. માત્ર પ્રહર્ષિણીના બેકી ચરણમાં આરંભે આવતો ચોથો લઘુ ને ગુરુ તથા પાંચમો ગુરુ તે અહીં લઘુ બને છે. આમ અહીં લ લ લ  ગા લ લ લ ગા લ ગા લ ગાગા – એમ ૧૩ વર્ણનું લયમાપ સિદ્ધ થાય છે. કવિએ 
ગા ગા ગા  લ લ ગા  લ ગા લગાગા – ના માપવાળા વિશ્વવિરાટ, કે લલલ લલલ ગાગા ગાલગા ગાલગાગા – ના માપવાળા ચિત્રલેખા જેવા અલ્પપરિચિત છંદો પણ વાપર્યા છે.

કવિએ કાન્ત, કલાપી બાદ અંજનીમાં પણ કેટલાંક કાવ્યો આપ્યાં છે. એમાં ‘આતિથ્ય’માંનું ‘કવિજન’ અંજની કાવ્યમાં સળંગ પ્રવાહી પદ્યરચનાનું દૃષ્ટાંત પૂરું પાડે છે; દા. ત.,
કવિએ કાન્ત, કલાપી બાદ અંજનીમાં પણ કેટલાંક કાવ્યો આપ્યાં છે. એમાં ‘આતિથ્ય’માંનું ‘કવિજન’ અંજની કાવ્યમાં સળંગ પ્રવાહી પદ્યરચનાનું દૃષ્ટાંત પૂરું પાડે છે; દા. ત.,
{{Poem2Close}}
<poem>
“મેઘદૂતની મનભર વાણી
માંડી વાંચવા, ત્યાં ઊભરાણી
સ્મૃતિ, હતી જ સુદૂરે રાણી
 નૃત્યનિકેતનમાં
આલ્મોડાના. ગઈ તે હમણાં
વૅકેશન ગાળીને; નમણાં
નેત્ર તણી પજવી રહી રમણા
 પરંતુ કવિમનમાં.”
“મેઘદૂતની મનભર વાણી
માંડી વાંચવા, ત્યાં ઊભરાણી
સ્મૃતિ, હતી જ સુદૂરે રાણી
 નૃત્યનિકેતનમાં
આલ્મોડાના. ગઈ તે હમણાં
વૅકેશન ગાળીને; નમણાં
નેત્ર તણી પજવી રહી રમણા
 પરંતુ કવિમનમાં.”
(આતિથ્ય, પૃ. ૧૩૨)
{{Right|(આતિથ્ય, પૃ. ૧૩૨)}}
એક પ્રયોગલેખે અંજનીને ‘પ્રવાહી’ બનાવવાનો આ પ્રયત્ન નોંધપાત્ર છે. આમ છતાં અંજનીની એક કડી પછી સ્વાભાવિક યતિવિરામની જે પરંપરાગત રીતે બળવાન અપેક્ષા રહે છે તે નહિ સંતોષાતાં છંદની પ્રવાહિતા સ્ખલિત થતી અનુભવાય છે તે પણ નોંધવું જોઈએ. ‘નિત્યનિકેતનમાં’ પછી સ્વાભાવિક રીતે યતિ-વિરામની આવશ્યકતા રહે છે. ‘આંસુ’ કાવ્યમાં અંજનીમાં સાધારણતયા અપેક્ષિત પ્રાસયોજના (એ એ એ બી)થી વિશિષ્ટ પ્રાસયોજના છે તે પણ નોંધવું જોઈએ. ‘એકાન્તે’ અને ‘નાગાસાકીમાં’ એ અંજનીની એક જ કડીમાં પૂરાં થતાં મુક્તકરૂપ કાવ્યો છે. ‘અભંગ’નો પ્રયોગ ભોળાનાથે ગુજરાતીમાં કર્યો. રા. વિ. પાઠકે ‘તુકારામનું સ્વર્ગારોહણ’માં અભંગનો વિનિયોગ કરતાં ઉત્કૃષ્ટ કલાવિવેક દાખવ્યો હતો. ત્યાર બાદ ઉમાશંકરે પણ જન્મે મહારાષ્ટ્રી ભારતસપૂત વિનોબાના આગમને સ્વાગત કરતાં ‘આત્મયાત્રી આવો –’ કાવ્યમાં ઉચિત રીતે અભંગને અજમાવ્યો છે. એ જ રીતે ઉમાશંકરે ‘બાલાશંકરને સ્વાગત’માં એમનો પ્રિય સિદ્ધ છંદ શાર્દૂલવિક્રીડિત ને શિખરિણી, તેમ નર્મદવિષયક કાવ્ય ‘કલમને નર્મદની પ્રાર્થના’માં (નર્મદનો પ્રિય રોળાવૃત્ત) પરંપરિત રોળા સરસ રીતે પ્રયોજ્યો છે. અગાઉ આપેલ ઉદાહરણને છંદ-સંદર્ભે અહીં ફરી અવલોકીએ 
</poem>
 
{{Poem2Open}}એક પ્રયોગલેખે અંજનીને ‘પ્રવાહી’ બનાવવાનો આ પ્રયત્ન નોંધપાત્ર છે. આમ છતાં અંજનીની એક કડી પછી સ્વાભાવિક યતિવિરામની જે પરંપરાગત રીતે બળવાન અપેક્ષા રહે છે તે નહિ સંતોષાતાં છંદની પ્રવાહિતા સ્ખલિત થતી અનુભવાય છે તે પણ નોંધવું જોઈએ. ‘નિત્યનિકેતનમાં’ પછી સ્વાભાવિક રીતે યતિ-વિરામની આવશ્યકતા રહે છે. ‘આંસુ’ કાવ્યમાં અંજનીમાં સાધારણતયા અપેક્ષિત પ્રાસયોજના (એ એ એ બી)થી વિશિષ્ટ પ્રાસયોજના છે તે પણ નોંધવું જોઈએ. ‘એકાન્તે’ અને ‘નાગાસાકીમાં’ એ અંજનીની એક જ કડીમાં પૂરાં થતાં મુક્તકરૂપ કાવ્યો છે. ‘અભંગ’નો પ્રયોગ ભોળાનાથે ગુજરાતીમાં કર્યો. રા. વિ. પાઠકે ‘તુકારામનું સ્વર્ગારોહણ’માં અભંગનો વિનિયોગ કરતાં ઉત્કૃષ્ટ કલાવિવેક દાખવ્યો હતો. ત્યાર બાદ ઉમાશંકરે પણ જન્મે મહારાષ્ટ્રી ભારતસપૂત વિનોબાના આગમને સ્વાગત કરતાં ‘આત્મયાત્રી આવો –’ કાવ્યમાં ઉચિત રીતે અભંગને અજમાવ્યો છે. એ જ રીતે ઉમાશંકરે ‘બાલાશંકરને સ્વાગત’માં એમનો પ્રિય સિદ્ધ છંદ શાર્દૂલવિક્રીડિત ને શિખરિણી, તેમ નર્મદવિષયક કાવ્ય ‘કલમને નર્મદની પ્રાર્થના’માં (નર્મદનો પ્રિય રોળાવૃત્ત) પરંપરિત રોળા સરસ રીતે પ્રયોજ્યો છે. અગાઉ આપેલ ઉદાહરણને છંદ-સંદર્ભે અહીં ફરી અવલોકીએ {{Poem2Close}}
 
<poem>
“ને હું  હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી
શક્તિના બહોળે ખોળે છું.”
“ને હું  હું તો અશેષ જાડ્ય સંહરતી વત્સલ સદા તમારી
શક્તિના બહોળે ખોળે છું.”
(અભિજ્ઞા, પૃ. ૫૧)
(અભિજ્ઞા, પૃ. ૫૧)
અહીં, અગાઉ નિર્દેશ્યું છે તેમ, ‘છું’ ને બદલે ‘છઉં’ હોત તો નર્મદને છંદોલયમાં–વાણીમાં વધુ અનુભવી શકાત  ‘સન સત્તાવન’માં ‘ચલો, જી’માં વર્તમાન, ભાવિ ને ભૂતના સંવાદમાં રોળાની ચાલ જોવા મળે છે. આ છંદની અજમાયશમાં કવિની અભિવ્યક્તિચ્છટા સારી રીતે પ્રગટી આવે છે તે ‘શું શું સાથે લઈ જઈશ હું ’ કાવ્ય જોતાં જણાય છે. ‘પ્રશ્નો’માં પણ એ જ છંદોલયનો પ્રશ્નભંગિમાને ઉપસાવતો વળોટ જોવા મળે છે 
</poem>
‘કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે 
પ્રણય, હૃદયનો અર્ઘ્ય અદયને તર્પે ’
 
(અભિજ્ઞા, પૃ. ૩૪)
{{Poem2Open}}અહીં, અગાઉ નિર્દેશ્યું છે તેમ, ‘છું’ ને બદલે ‘છઉં’ હોત તો નર્મદને છંદોલયમાં–વાણીમાં વધુ અનુભવી શકાત  ‘સન સત્તાવન’માં ‘ચલો, જી’માં વર્તમાન, ભાવિ ને ભૂતના સંવાદમાં રોળાની ચાલ જોવા મળે છે. આ છંદની અજમાયશમાં કવિની અભિવ્યક્તિચ્છટા સારી રીતે પ્રગટી આવે છે તે ‘શું શું સાથે લઈ જઈશ હું ’ કાવ્ય જોતાં જણાય છે. ‘પ્રશ્નો’માં પણ એ જ છંદોલયનો પ્રશ્નભંગિમાને ઉપસાવતો વળોટ જોવા મળે છે {{Poem2Close}}
 
<poem>
''‘કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે 
પ્રણય, હૃદયનો અર્ઘ્ય અદયને તર્પે ’''
{{Right|(અભિજ્ઞા, પૃ. ૩૪)}}
</poem>
________
S આ અંગેની એક તપાસ ‘મહાપ્રસ્થાન’ સંદર્ભે આ લખનારે જ ‘રુચિ’, સપ્ટેમ્બર, ૧૯૬૪માં એક લેખરૂપે રજૂ કરી છે.
S આ અંગેની એક તપાસ ‘મહાપ્રસ્થાન’ સંદર્ભે આ લખનારે જ ‘રુચિ’, સપ્ટેમ્બર, ૧૯૬૪માં એક લેખરૂપે રજૂ કરી છે.
અહીં ‘કાવ્ય’ અને ‘પ્રણય’ પછી એક ઉક્તિનો સાકાંક્ષ વિરામ અને પછીની ચરણગત શેષ ઉત્તરગર્ભ લાક્ષણિક પ્રશ્નોક્તિ દ્વારા અગાઉની ઉક્તિનું સંતુલન – આવો એક વાગ્ગત – લયગત પ્રવાહ પ્રતીત થાય છે.
અહીં ‘કાવ્ય’ અને ‘પ્રણય’ પછી એક ઉક્તિનો સાકાંક્ષ વિરામ અને પછીની ચરણગત શેષ ઉત્તરગર્ભ લાક્ષણિક પ્રશ્નોક્તિ દ્વારા અગાઉની ઉક્તિનું સંતુલન – આવો એક વાગ્ગત – લયગત પ્રવાહ પ્રતીત થાય છે.
કવિએ ઝૂલણાનો પ્રમાણમાં ઘણો ઓછો પ્રયોગ કર્યો છે. તેમણે ‘ગંગોત્રી’માં ‘ભાવના’ નામક લઘુકાવ્યમાં તે પ્રયોજ્યો છે. તે જ સંગ્રહના ‘પ્રેમલિપિ’ કાવ્યમાં તેમણે ખંડ-ઝૂલણા પ્રયોજ્યો છે. કવિએ ‘અભિજ્ઞા’માં પણ એક વાર ઝૂલણા પ્રયોજ્યો છે. પરંપરિત ઝૂલણાના પ્રયોગો તરફ ઉમાશંકર વળ્યા જણાતા નથી એ નોંધપાત્ર બિના છે. કવિએ હરિગીતના અનેક પ્રયોગો આપ્યા છે. ખાસ કરીને પાછળના – સ્વાતંત્ર્યોત્તર કાવ્યસંગ્રહોમાં ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’માં પરંપરિત હરિગીતના તથા પરંપરિત મનહર-વનવેલીના પ્રયોગોનું વધતું પ્રમાણ ધ્યાન ખેંચે છે. ‘ગંગોત્રી’માં ‘બાપદીકરો’ કાવ્યમાં ઉમાશંકરે વિષય હરિગીત યોજ્યો છે.
 
{{Poem2Open}}કવિએ ઝૂલણાનો પ્રમાણમાં ઘણો ઓછો પ્રયોગ કર્યો છે. તેમણે ‘ગંગોત્રી’માં ‘ભાવના’ નામક લઘુકાવ્યમાં તે પ્રયોજ્યો છે. તે જ સંગ્રહના ‘પ્રેમલિપિ’ કાવ્યમાં તેમણે ખંડ-ઝૂલણા પ્રયોજ્યો છે. કવિએ ‘અભિજ્ઞા’માં પણ એક વાર ઝૂલણા પ્રયોજ્યો છે. પરંપરિત ઝૂલણાના પ્રયોગો તરફ ઉમાશંકર વળ્યા જણાતા નથી એ નોંધપાત્ર બિના છે. કવિએ હરિગીતના અનેક પ્રયોગો આપ્યા છે. ખાસ કરીને પાછળના – સ્વાતંત્ર્યોત્તર કાવ્યસંગ્રહોમાં ‘વસંતવર્ષા’ તથા ‘અભિજ્ઞા’માં પરંપરિત હરિગીતના તથા પરંપરિત મનહર-વનવેલીના પ્રયોગોનું વધતું પ્રમાણ ધ્યાન ખેંચે છે. ‘ગંગોત્રી’માં ‘બાપદીકરો’ કાવ્યમાં ઉમાશંકરે વિષય હરિગીત યોજ્યો છે.
‘વસંતવર્ષા’માં ‘ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ ’, ‘ગોઠડી’, ‘અમે સારસ્વતો’, ‘કવિનું મૃત્યુ’, ‘મેં તાજ જોયો’, ‘જીર્ણ જગત’, ‘તે શું કર્યું , ‘રેંટિયા બારશ  ૨૦૦૪’ વગેરે કાવ્યોમાં હરિગીત પ્રયોજાયો છે. ‘ચાલ ને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ’ કાવ્યમાં ‘ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ, ચાલ ને’ – એ રીતે ધ્રુવપંક્તિની જેમ પુનરાવૃત્ત થતી પદાવલિની નોંધ લેવી જોઈએ. કથનછટાને અનુસરતી પરંપરિત હરિગીતની લયચ્છટાનું ઉદાહરણ ‘અમે સારસ્વતો’, ‘કવિનું મૃત્યુ’, ‘મેં તાજ જોયો’, જેવાં કાવ્યોમાં જોવા મળે છે. આ લયચ્છટાનો પ્રભાવ જમાવવામાં પ્રાસરચનાનો સહકાર પણ મહત્ત્વનો બની રહે છે. પ્રાસયોજના કાવ્યપંક્તિઓ વચ્ચે પરસ્પર સંતુલનાત્મક આંતરસંવાદ સિદ્ધ કરતા લયસાતત્યની વૈવિધ્યપૂર્ણ રીતે પ્રતીતિ કરાવવામાં ઉપયોગી થાય છે. ‘મેં તાજ જોયો’નો બંધ એક સુરેખ-સુઘડ કાવ્યરૂપનું નિર્માણ કરી રહે છે. ‘જીર્ણ જગત’માં પણ લય હરિગીતનો છે, પણ એમાં સામાન્ય રીતે દરેક પંક્તિના ઉપાડે લઘુ આવતાં, તાલને સાચવીને પઠન કરતાં જે વિશિષ્ટ છાપ ઊપસે છે તે ઉલ્લેખનીય છે. બે-ત્રણ માત્રાની આઘાપાછી પંક્તિગત હરિગીતની ચાલ સાચવતાં એની એકતાનતા દૂર કરી, એમાં કંઈક લચકનો – નમનીયતાનો અનુભવ કરાવે છે; દા. ત.

મને મુર્દાંની વાસ આવે 
સભામાં સમિતિમાં ઘણાં પંચમાં, જ્યાં
નવા નિર્માણની વાતો કરે જુનવાણી જડબાં,
એક હા-ની પૂઠે જ્યાં ચલી વણજારમાં હા,
– મળે ક્યાંક જ અરે મર્દાનગીની ના, –
પરંતુ એહને ધુત્કારથી થથરાવવા કરતાં,
વિચરતાં મંદ નિત્યે,
શ્વાસ લેતાં અર્ધસત્યે ને અસત્યે,
જરઠ હો ક્યાંક – ક્યાંક જુવાન ખાસાં,
નિહાળી ભાવિને ખાતાં બગાસાં, –
દઈ ભરડો મડાનો સત્યને ગૂંગળાવવા કરતાં
મને નિશદિન બુઝાયેલાં દિલોની વાસ આવે ”
::મને મુર્દાંની વાસ આવે 
સભામાં સમિતિમાં ઘણાં પંચમાં, જ્યાં
નવા નિર્માણની વાતો કરે જુનવાણી જડબાં,
એક હા-ની પૂઠે જ્યાં ચલી વણજારમાં હા,
– મળે ક્યાંક જ અરે મર્દાનગીની ના, –
પરંતુ એહને ધુત્કારથી થથરાવવા કરતાં,
વિચરતાં મંદ નિત્યે,
શ્વાસ લેતાં અર્ધસત્યે ને અસત્યે,
જરઠ હો ક્યાંક – ક્યાંક જુવાન ખાસાં,
નિહાળી ભાવિને ખાતાં બગાસાં, –
દઈ ભરડો મડાનો સત્યને ગૂંગળાવવા કરતાં
મને નિશદિન બુઝાયેલાં દિલોની વાસ આવે ”
— અહીં પરંપરિત હરિગીતના અપૂર્વ લયવિધાનમાં ઉમાશંકરની સર્જકતાનો પ્રયોગ-પ્રભાવ જોઈ શકાશે. અધોરેખિત વર્ણોની માત્રા-છૂટનો લયની લવચીકતામાં ફાળો ધ્યાનાર્હ છે. ‘અભિજ્ઞા’માં ‘ચહેરો’, ‘હોટેલમાં સુખની પથારી’, ‘ભીતરી દુશ્મન’, ‘શહેરના દીવા’, ‘આઇન્સ્ટાઇન અને બુદ્ધ’, ‘ગાંધીજયંતી તે દિને’, ‘પંખી-હૃદય’, ‘પંખીમેળો’ વગેરે કાવ્યોમાં હરિગીત પ્રયોજાયો છે. હરિગીતમાં અભિવ્યક્તિની કંઈક વધુ મોકળાશ કવિ અનુભવતા હોય એવી છાપ પણ કોઈ બાંધે. આ લયમાં ચાલતાં પ્રસ્તારી થઈ જવાનો ભય છે પરંતુ ઉમાશંકર તેથી એકંદરે બચતા ચાલે છે. એમાં એમનો કલાસંયમ ને ઘૂંટાયેલું સઘન વક્તવ્યવસ્તુ કારણભૂત છે. આ કવિએ મુક્તક-શૈલીની રચનાઓમાં પણ હરિગીત પ્રયોજ્યો છે. (દા. ત., ‘ઓ કેશ મારા ’, ‘શુભ્રતા’.) ‘ધારાવસ્ત્ર’માં ‘રંગીન સેતુ’ જેવા લઘુકાવ્યમાં પણ હરિગીતનો લય વરતાય છે.

ઉમાશંકરે સવૈયા, ભુજંગી, સોરઠા, દોહા વગેરેના લય પણ પ્રયોજી બતાવ્યા છે; દા. ત., ‘૨૦૦૦ વર્ષ પછી’ – એ કાવ્યમાં સવૈયા એકત્રીસા, બત્રીસાનો મિશ્ર લય સ્પષ્ટ છે. ‘હિમાની’, ‘ગાંધીગિરા’ જેવાં કાવ્યોમાં ભુજંગી છે. ઉમાશંકરે દોહા-સોરઠાનો વિનિયોગ ઓછો પણ લાક્ષણિક રીતે કર્યો છે. કેવળ સોરઠા ને દોહાનો સાદ્યંત વિનિયોગ કરી તેમણે કાવ્યો લખ્યાં નથી. ‘ગંગોત્રી’માં ‘માવતરને’ કાવ્યમાં શિખરિણી સાથે છેલ્લે ત્રણ સોરઠા મૂક્યા છે. ‘૨૨મા દિવસનું સવાર’ કાવ્યમાં ઝૂલણા સાથે દોહા ને ગીતનું મિશ્રણ થયું છે. એમાં આવતા દુહામાં મધ્યમેળના દુહા પણ છે. રામનારાયણ પાઠકે ‘બૃહત્ પિંગળ’(આવૃત્તિ  ૨, પૃ. ૪૦૦)માં ‘સરવડાં’માંના સાતમા ગીત ‘ટપટપ નેવાં’(આતિથ્ય, પૃ. ૧૧૫)ની લય-ચર્ચા કરતાં દોહરાના લયનું ગાલાન્ત રૂપ લગાન્તરૂપે અહીં ઉપસ્થિત થયાનું જણાવ્યું છે. બીજી રીતે તેઓ આ લયરૂપને ગાલાન્ત ચોપાયાને બદલે લગાન્ત ચોપાયામાંથી ઊતરી આવેલ હોવાનું જણાવે છે. ઉમાશંકરે કવિત-મનહરનો પણ ઠીક વિનિયોગ કર્યો. પરંપરિત મનહર તરફનો – ખાસ તો સંખ્યામેળ વૃત્ત તરફનો એમનો ઝોક પાછળનાં કાવ્યોમાં, અગાઉ સૂચવ્યું છે તેમ, કંઈક વધતો જણાય છે. ઉમાશંકરે ‘આતિથ્ય’ના ‘નિવેદન’માં તેમ જ ‘ચિંતવન’, ‘ભણતર’, ‘આ જે અહીં બેઠી છે નિકટ’, ‘ગૉગલ્સ-આંખો’, ‘ગાડી ઘણા ગાઉ કાપે’, ‘રાજસ્થાનમાં પસાર થતાં –’, ‘રહો તો કવિ’, ‘શેક્સપિયર’ જેવી રચનાઓમાં આ છંદ પ્રયોજ્યો છે. આ છંદની જે શક્તિ છે તેનો કસ કાઢવાનો ઠીક પ્રયત્ન પણ ઉમાશંકર દ્વારા થયો છે. ‘ધારાવસ્ત્ર’માંનાં ‘નિસર્ગ-યુવરાજ’, ‘મેઘ-ઘર’, ‘નાથીશ હું મહાનદ બ્રહ્મપુત્ર’, ‘સુન્દરમ્નું ઘર’, ‘ચંદ્રવદન એક...’ જેવી રચનામાં મનહરની ચાલ હોવાનું જણાય છે. ક્યાંક એમનાં કાવ્યોમાંના લય પરંપરિત મનહરની આછીપાતળી સેર દાખવતા લાગે. કવિ દ્વારા છાંદસથી અછાંદસ પ્રતિ ચાલતી લયની ઉત્ક્રાન્તિમાં સ્પષ્ટતયા પરંપરિત મનહર આદિ સંખ્યામેળ ને હરિગીત, સવૈયા, ઝૂલણા આદિ માત્રામેળના લય એમની વક્તવ્યની છટાને, અર્થચ્છટાને વશ વરતી ઠીક ઠીક લવચીક રૂપ ધારણ કરતા લાગે છે. ક્યારેક તો એ લયને આ કે તે છંદોલયનું નામ આપવુંયે મુશ્કેલ થાય છે. બોલચાલની, રોજિંદા જીવન-વ્યવહારની ભાષાને આ છંદના લય-ઢાળમાં વહેવાની વધુ અનુકૂળતા સાંપડી હોય એવું ‘ચિંતવન’, ‘ભણતર’ જેવાં કાવ્યો જોતાં પ્રતીત થાય છે. ‘આ જે અહીં બેઠી છે નિકટ’માં પ્રાસરચના લયશિલ્પમાં કેવું મહત્ત્વનું કામ કરે છે તે જોવા મળે છે; દા. ત.,

“આ જે અહીં બેઠી છે નિકટ,
સમારે છે લટ,
સુકુમાર ધીરે હાથે,
મંદશ્વાસે મૃદુહાસે સુવિલાસે,
મલયઅનિલ સાથે વળી છે જે મૂંગી વાતે,
શાન્તસ્વસ્થ સૌન્દર્યપ્રદીપ
સમી અહીં બેઠી છે સમીપ,
જાણે ના તે, જાણે ના તે, જાણે ના તે,
શક્તિ-સ્ફૂર્તિ-તેજ નિજ, રૂપ-રંગ-રસ નિજ,
મુકુલિત નેત્રસરસિજ
વિલોકે દિગંતપાર મીટ ભરી રસઘેને.”
::“આ જે અહીં બેઠી છે નિકટ,
સમારે છે લટ,
સુકુમાર ધીરે હાથે,
મંદશ્વાસે મૃદુહાસે સુવિલાસે,
મલયઅનિલ સાથે વળી છે જે મૂંગી વાતે,
શાન્તસ્વસ્થ સૌન્દર્યપ્રદીપ
સમી અહીં બેઠી છે સમીપ,
જાણે ના તે, જાણે ના તે, જાણે ના તે,
શક્તિ-સ્ફૂર્તિ-તેજ નિજ, રૂપ-રંગ-રસ નિજ,
મુકુલિત નેત્રસરસિજ
વિલોકે દિગંતપાર મીટ ભરી રસઘેને.”
પ્રાસથી આ રચનાની પંક્તિઓનાં લયાત્મક આંદોલનોમાં સંવાદિતા સચવાય છે, ને તે પ્રાસરચના સુડોલ, સુલોલ રૂપસર્જનમાં ઉપકારક બનતી અનુભવાય છે. ‘અલ્વિદા’માં કવિતનો જ એક રૂપવિશેષ છે. પંક્તિઓનું સંક્ષિપ્ત લયમાપ વિદાયવેળાની ક્ષણેક્ષણના વજનનું અને વિદાય લેનારની ગાડી-ગતિનું સૂચક બની રહે છે. ‘૧૫મી ઑગસ્ટ ૧૯૪૭’માં કવિએ આરંભે કવિતના લયને જે રીતે ગદ્યની લયચ્છટાની લગોલગ પહોંચાડ્યો છે તે જોવા જેવું છે. કવિ પદ્ય-ગદ્યની અંતરિયાળ કોઈ વિલક્ષણ લયાત્મક ભૂમિકા પ્રાપ્ત કરતા જણાય છે 
પ્રાસથી આ રચનાની પંક્તિઓનાં લયાત્મક આંદોલનોમાં સંવાદિતા સચવાય છે, ને તે પ્રાસરચના સુડોલ, સુલોલ રૂપસર્જનમાં ઉપકારક બનતી અનુભવાય છે. ‘અલ્વિદા’માં કવિતનો જ એક રૂપવિશેષ છે. પંક્તિઓનું સંક્ષિપ્ત લયમાપ વિદાયવેળાની ક્ષણેક્ષણના વજનનું અને વિદાય લેનારની ગાડી-ગતિનું સૂચક બની રહે છે. ‘૧૫મી ઑગસ્ટ ૧૯૪૭’માં કવિએ આરંભે કવિતના લયને જે રીતે ગદ્યની લયચ્છટાની લગોલગ પહોંચાડ્યો છે તે જોવા જેવું છે. કવિ પદ્ય-ગદ્યની અંતરિયાળ કોઈ વિલક્ષણ લયાત્મક ભૂમિકા પ્રાપ્ત કરતા જણાય છે {{Poem2Close}}
“જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે  આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે  આવ,
જેની પ્રભાત લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ  આવ
આવ હે સુદિન અમ મુક્તિ તણા ”
 
(વસંતવર્ષા, પૃ. ૯૫)
<poem>
કવિએ કવિતના નિયત લયનો કોઈ ઉસ્તાદ તંબૂરના સૂરનો જેટલો આશ્રય લે એટલો જાણે લીધો હોય એવી લાગણી થાય છે. ‘અભિજ્ઞા’માં કવિતનો લય અભિનવ મુદ્રામાં પ્રગટ થતો લાગે છે. કવિસંવેદનાએ લયાન્વિતતાને જ ઘટિત રીતે મહત્ત્વ આપી, કેવળ લયોપજીવી થવાનું – રહેવાનું ટાળ્યું છે. ‘ગાડી ઘણા ગાઉ કાપે’માં પંક્તિલયની સંક્ષિપ્તતા વસ્તુ-ભાવને અનુકૂળ છે. ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ કાવ્યમાં ‘ગડડ ગડડ  ગડડ ગડડ  – ગડે ગાડી’નો લય સમગ્ર કાવ્યને બાંધતો – આકારતો કવિએ ગાડીમાંથી કરેલા રહસ્યદર્શનને અસરકારક રીતે સ્ફુટ કરે છે. ‘ગડડ ગડડ’ એમ લયબળે ગગડતા વર્ણોમાંથી ‘ગડવું’ ક્રિયાપદ સ્વાભાવિક ક્રમે બંધાઈ જઈને આવિર્ભૂત થાય છે. આ કવિતના જ એક વિશિષ્ટ લઘુ આવિર્ભાવ રૂપે વનવેલીનો કવિએ વધુ સંકુલ, વ્યાપક ને ઉચ્ચતર ભૂમિકાએ ‘મહાપ્રસ્થાન’, ‘મંથરા’ ને ‘ભરત’ જેવી નાટ્યલક્ષી રચનાઓમાં પ્રયોગ કર્યો છે તે કેવળ એમની કવિતાના લયવિકાસની દૃષ્ટિએ જ નહીં, ગુજરાતી કવિતાના વયવિકાસની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બન્યો છે. ઉમાશંકર લયલીલાનું એક અનોખું પરિમાણ ‘અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’થી તે ‘સપ્તપદી’ સુધીની કાવ્યયાત્રામાં ઊઘડેલું પ્રતીત થાય છે. એમાં ‘છાંદસ કે અછાંદસ ’ એવો પ્રશ્ન થાય એવી; છંદોલયની અવનવી ભંગિમાઓના અણસાર આપતી; અર્થાનુકૂળ – ભાવાનુકૂળ અભિવ્યક્તિને વળ આપતી; ભાષાકર્મને મોકળાશે પ્રગટવાનો અવકાશ આપતી એમની અનોખી કાવ્યચેતના પ્રત્યક્ષ થતી પમાય છે.  
“જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે આવ.
 જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે  આવ,
જેની પ્રભાત લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ  આવ
આવ હે સુદિન અમ મુક્તિ તણા ”
{{Right|(વસંતવર્ષા, પૃ. ૯૫)}}
</poem>
 
{{Poem2Open}}કવિએ કવિતના નિયત લયનો કોઈ ઉસ્તાદ તંબૂરના સૂરનો જેટલો આશ્રય લે એટલો જાણે લીધો હોય એવી લાગણી થાય છે. ‘અભિજ્ઞા’માં કવિતનો લય અભિનવ મુદ્રામાં પ્રગટ થતો લાગે છે. કવિસંવેદનાએ લયાન્વિતતાને જ ઘટિત રીતે મહત્ત્વ આપી, કેવળ લયોપજીવી થવાનું – રહેવાનું ટાળ્યું છે. ‘ગાડી ઘણા ગાઉ કાપે’માં પંક્તિલયની સંક્ષિપ્તતા વસ્તુ-ભાવને અનુકૂળ છે. ‘રાજસ્થાનમાં પસાર થતાં –’ કાવ્યમાં ‘ગડડ ગડડ  ગડડ ગડડ  – ગડે ગાડી’નો લય સમગ્ર કાવ્યને બાંધતો – આકારતો કવિએ ગાડીમાંથી કરેલા રહસ્યદર્શનને અસરકારક રીતે સ્ફુટ કરે છે. ‘ગડડ ગડડ’ એમ લયબળે ગગડતા વર્ણોમાંથી ‘ગડવું’ ક્રિયાપદ સ્વાભાવિક ક્રમે બંધાઈ જઈને આવિર્ભૂત થાય છે. આ કવિતના જ એક વિશિષ્ટ લઘુ આવિર્ભાવ રૂપે વનવેલીનો કવિએ વધુ સંકુલ, વ્યાપક ને ઉચ્ચતર ભૂમિકાએ ‘મહાપ્રસ્થાન’, ‘મંથરા’ ને ‘ભરત’ જેવી નાટ્યલક્ષી રચનાઓમાં પ્રયોગ કર્યો છે તે કેવળ એમની કવિતાના લયવિકાસની દૃષ્ટિએ જ નહીં, ગુજરાતી કવિતાના વયવિકાસની દૃષ્ટિએ પણ નોંધપાત્ર બન્યો છે. ઉમાશંકર લયલીલાનું એક અનોખું પરિમાણ ‘અભિજ્ઞા’, ‘ધારાવસ્ત્ર’થી તે ‘સપ્તપદી’ સુધીની કાવ્યયાત્રામાં ઊઘડેલું પ્રતીત થાય છે. એમાં ‘છાંદસ કે અછાંદસ ’ એવો પ્રશ્ન થાય એવી; છંદોલયની અવનવી ભંગિમાઓના અણસાર આપતી; અર્થાનુકૂળ – ભાવાનુકૂળ અભિવ્યક્તિને વળ આપતી; ભાષાકર્મને મોકળાશે પ્રગટવાનો અવકાશ આપતી એમની અનોખી કાવ્યચેતના પ્રત્યક્ષ થતી પમાય છે.  
કવિતામાં ઉમાશંકરે લાવણી પણ પ્રસંગોપાત્ત, પ્રયોજી છે. ‘સમરકંદ-બુખારા’માં લાવણીનો પ્રયોગ સફળ રીતે થયો જણાય છે. “એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી, | કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શીરાઝી”–ની વાત કહેતાં લાવણીનું સ્વાભાવિક સૌન્દર્ય નિષ્પન્ન થયેલું જોઈ શકાય છે. ‘લૂલા-આંધળાની નવી વાત’માં પણ ઉમાશંકરે લાવણી યોજી તેની કથાત્મક પ્રકારો – કથનાત્મક પ્રકારો માટેની ક્ષમતાની પ્રતીતિ આપી છે.

ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’માં પરંપરાગત લયરીતિનું અનુસરણ કરતાં ગુજરાતી કવિતાક્ષેત્રે પ્રવેશ કર્યો તે પછી તેમના ક્રમિક વિકાસના નકશામાં લયદૃષ્ટિએ એક મહત્ત્વનો આવિર્ભાવ ‘પ્રાચીના’ ને પછી ‘મહાપ્રસ્થાન’માં દેખાયો. બીજી બાજુ ‘અભિજ્ઞા’માં ‘છિન્નભિન્ન છું’ (૧૯૫૬) એમના છાંદસથી અછાંદસ તરફના ગતિક્રમનો – ઉત્ક્રાન્તિમૂલક લયસર્જનનો લાક્ષણિક નમૂનો લેખાયો. કવિતામાંથી છંદ બાદ કરીનેય લયને ઉગારી લેવાનો જે વિશિષ્ટ તરીકો, તેની વિવેકપૂત સૂઝસમજ તેમણે સાક્ષાત્ કાવ્યપ્રયોગ દ્વારા જ પ્રગટ કરી, સાંપ્રત યુગચેતના સાથેના પોતાના ઊંડા-સૂક્ષ્મ સંવેદન-સંબંધની સર્જકની રીતે રમણીય ગવાહી આપી. બ. ક. ઠાકોરે મહાકાવ્યનિમિત્તે કરેલી સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાની હિમાયત ગુજરાતના સાહિત્યક્ષેત્રે ઠીક ઠીક પ્રભાવક રહી. ઉમાશંકરે પદ્યનાટક-નિમિત્તે કરેલ છાંદસ-પ્રયોગો પણ સાહિત્યક્ષેત્રે સારી પેઠે ધ્યાન ખેંચનાર બન્યા છે, અલબત્ત, એમની રીતે છંદ પ્રયોજવાનું પ્રમાણમાં ઓછું બન્યું છે, પણ એનું કારણ તો પદ્યનાટક તરફ આપણા કવિતાસર્જકો ઓછા પ્રેરાયા છે વળી એ માટેની સર્જનક્ષમતાનો પ્રશ્ન પણ ખરો જ. ન્હાનાલાલે ડોલનશૈલીની રીતે પદ્યના બંધન વિનાની (ગદ્યના બંધન વિનાની કહેવું તર્કસંગત નથી.) નાટ્યશૈલી નિપજાવવાનો પુરુષાર્થ કર્યો, તો ઉમાશંકરે પદ્યની મર્યાદામાં રહીને નાટ્યશૈલી નિપજાવવાનો પ્રયોગ કર્યો. બ. ક. ઠાકોર, ન્હાનાલાલ અને ઉમાશંકરના છાંદસ પ્રયોગોનો આ રીતે એકબીજાના સંબંધમાં વિચાર કરતાં આપણી છંદ-પરંપરાનો સમુચિત લાભ ઉઠાવી સ્વકીય રીતે પ્રયોગ કરવાની ઉમાશંકરની સર્જકવૃત્તિ-શક્તિનો ખ્યાલ આવે છે. ઉમાશંકરે આપણા પરંપરાગત છંદો સામે એક કવિની હેસિયતથી કેટલો પ્રગાઢ સંબંધ બાંધેલો તે તેમની વિવેચનસંગ્રહોમાંની છાંદસચર્ચા સુપેરે બતાવી આપે છે. તેમણે પોતે જ પોતાના લયપ્રયોગો સંબંધે કેટલીક ધ્યાનપાત્ર વાત કરી છે. ‘પ્રતિશબ્દ’માં ‘બીજી ત્રીશી’ની કવિતાના સંદર્ભમાં ચર્ચા કરતાં કરતાં ૧૯૫૬થી શરૂ થયેલા તેના મુક્ત પદ્ય અને પદ્યમુક્તિ-વિષયક વળાંકનો નિર્દેશ કરે છે. એ નિર્દેશ કરતાં તેમના મનમાં ‘છિન્નભિન્ન છું’ કાવ્ય છે એ સ્પષ્ટ છે. તેમણે અન્યત્ર (‘છંદોવિચાર  મુક્તછંદ’ એ લેખમાં) આ વસ્તુ સ્પષ્ટ રીતે સૂચિત કરી છે 

Navigation menu