18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૭. કેન નયન આપનિ ભેસે| }} {{Poem2Open}} બધી સૂકી ધૂળને મેં આંખનાં આં...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેમ આંખો આપમેળે જળમાં વહી જાય છે? કેમ મન કેમ આમ કરે છે? જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. | |||
ચારે બાજુ બધું મધુર નીરવ છે, કેમ મારા જ પ્રાણ રડી રડીને મરે છે? કેમ મન કેમ આમ કરે છે? | |||
જાણે કોઈકના શબ્દોએ વેદના આપી છે, જાણે કોઈ અનાદર થવાથી પાછું વળી ગયું છે — એના પ્રત્યેની અવહેલના પ્રાણને પીડા દઈ રહી છે. જાણે એકાએક કશુંક યાદ આવે છે — યાદ નથી આવતી તોય યાદ આવી જાય છે. | |||
{{Right|(ગીત-પંચશતી)}} | {{Right|(ગીત-પંચશતી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits