અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/ઉપહાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|ઉપહાર|'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}}
{{Heading|ઉપહાર|'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ}}
<poem>
<poem>
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે૧! સૌમ્ય વયનાં
ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે!<ref>આ સંબોધન પ્રો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે. </ref> સૌમ્ય વયનાં
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે;
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
Line 16: Line 16:
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં,
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!<br>
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!<br>
૧. આ સંબોધન પ્રો બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે.
</poem>
</poem>

Navigation menu